નટવરલાલ શાહે કયા મુખ્યમંત્રીના સમયગાળામાં ગુજરાત વિધાનસભાના સ્પીકર તરીકે પદ શોભાવ્યું હતું ?
Anonymous Quiz
18%
માધવસિંહ સોલંકી
37%
કેશુભાઈ પટેલ
38%
ઘનશ્યામભાઈ ઓઝા
7%
ચીમનભાઈ પટેલ
👏2👍1
ગુજરાતમાં રવિશંકર મહારાજે નીચેનામાંથી કઈ લડતનું સફળ નેતૃત્વ કર્યું હતું ?
Anonymous Quiz
18%
દાંડીનો મીઠાનો સત્યાગ્રહની લડત
35%
વીરમગામના સત્યાગ્રહની લડત
37%
"હૈડીયા વેરો" વિરુદ્ધની લડત
10%
ઇન્દિરા ગાંધીએ લાદેલી ઈમરજન્સી વિરુદ્ધની લડત
👍1
ડાભી શિલ્પાબેન ચંદુભાઈ તાજેતરમાં TET-1ની પરીક્ષામાં સફળ થઈ શિક્ષણ વિભાગમાં વિદ્યાસહાયક તરીકે નિમણૂક મેળવવા બદલ પંકજ જોષી કરિયર ઇન્સ્ટિટ્યુટ - ભાવનગર પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન..... ☺️ 💫 🫶 💫
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👏2👍1🔥1
નીચે આપેલ જોડકા પૈકી કયું જોડકું ખોટું છે ?
Anonymous Quiz
64%
શમિષ્ઠા તળાવ - પાટણ
14%
મલાવ તળાવ – ધોળકા
21%
હમીરસર તળાવ - ભૂજ
1%
કાંકરીયા તળાવ – અમદાવાદ
👍2👏1
ભાવનગરની આસપાસનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?
Anonymous Quiz
1%
પઢિયાર
91%
ગોહિલવાડ
6%
ઝાલાવાડ
2%
સોરઠ
👍4👏1
મોબાઈલ નંબર 9714 310 310
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍1👏1
મહાશિવરાત્રીના મેળામાં દિગંબર સાધુઓ કયા કુંડમાં શાહીસ્નાન માટે જાય છે ?
Anonymous Quiz
41%
દામોદર કુંડ
8%
ભીમ કુંડ
51%
મૃગી કુંડ
1%
ગજપદ કુંડ
👍3👏1