પાણી કયા ઘટક તત્વનું બનેલું છે ?
Anonymous Quiz
8%
ઓકિસજન અને કાર્બન
13%
ઓકિસજન અને નાઈટ્રોજન
74%
ઓકિસજન અને હાઈડ્રોજન
6%
ઓકિસજન અને ભેજ
હૃદય કયા તંત્રનો ભાગ છે ?
Anonymous Quiz
20%
શ્વસન તંત્ર
71%
રુધિરા ભિસરણ તંત્ર
7%
ઉત્સર્ગ તંત્ર
2%
પ્રજનન તંત્ર
👍6
Forwarded from 𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
📆બેચ શરૂ થવાની તારીખ : 27/08/2025
☎️રજિસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો :
મોબાઈલ નંબર 97 24 95 07 07
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🤩1
ડાયાલિસીસ શાની બીમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે ?
Anonymous Quiz
14%
ડાયાબિટીસ
57%
મૂત્રપીંડની બીમારી
24%
હૃદયની બીમારી
5%
પાચનતંત્રની બીમારી
👍1
👍2
લિગ્નાઈટનો ઉપયોગ શાના માટે થાય છે ?
Anonymous Quiz
50%
વીજળી ઉત્પન્ન કરવા માટે
17%
તેમાંથી તાંબુ મેળવવા માટે
31%
તેમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે
2%
તેમાંથી સોનું મેળવવા માટે
👍3
પ્રેસર કૂકરમાં રસોઈ જલદી બને છે તેનું મુખ્ય કારણ છે કે..
Anonymous Quiz
20%
દબાણ વધતાં ઉત્કલન બિંદુ ઘટે છે.
56%
દબાણ વધતાં ઉત્કલન બિંદુ વધે છે.
9%
કૂકરમાં રસોઈને બહારની હવા લાગતી નથી.
14%
કૂકરમાં ગરમી વધુ સરખી રીતે વિતરિત થાય છે.
Forwarded from 𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
⏰બંને બેચનો સમય : સાંજના 6:00 થી 8:0
☎️રજિસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો :
મોબાઈલ નંબર 9714 310 310
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🥰1