⏰બંને બેચનો સમય : સાંજના 6:00 થી 8:0
☎️રજિસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો :
મોબાઈલ નંબર 9714 310 310
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
ગ્રીન હાઉસ ગેસ (Green house Gas)માં નીચેના પૈકી કયાં ગેસનો સમાવેશ થતો નથી ?
Anonymous Quiz
14%
મિથેન (Methane)
30%
નાયટ્રસ ઓકસાઈટ (Nitrous oxide)
18%
કાર્બન ડાયોક્સાઇડ
39%
નાઇટ્રોજન અને હાઇડ્રોજન
👍5
નીચેના પૈકી કોનો ઉપયોગ ઊંજણ / લુબ્રિકન્ટ તરીકે કરવામાં આવે છે ?
Anonymous Quiz
22%
ગ્રેફાઇટ
32%
સિલિકા
42%
આર્યન ઓક્સાઇડ
3%
હીરો
👏3
આરઝી હકુમતનું જાહેરનામું કોના દ્વારા તૈયાર કરાયું હતું ?
Anonymous Quiz
10%
નરેન્દ્ર નથવાણી
41%
ક.મા.મુનશી
32%
શામળદાસ ગાંધી
16%
રતુભાઈ અદાણી
👍4✍1🔥1👏1
સંયુકત રાજ્ય કાઠિયાવાડ.....ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું ?
Anonymous Quiz
19%
16 ઓગસ્ટ, 1947
32%
26 જાન્યુઆરી, 1948
39%
15 ફેબ્રુઆરી, 1948
11%
26 જાન્યુઆરી, 1950
👍5🤔2