👌3👍1👏1
ભગવાન બુદ્ધે તેમના અંતિમ શ્વાસ (મહાપરિ નિર્વાણ) કયાં લીધા હતા ?
Anonymous Quiz
55%
કુશીનગર
31%
બોધગયા
7%
રાજગીર
7%
સારનાથ
👍3🔥1👏1👌1
e-SHRAM પોર્ટલ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું?
Anonymous Quiz
62%
શ્રમ અને રોજગાર મંત્રાલય
23%
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
12%
નાણાં મંત્રાલય
3%
કાયદા અને ન્યાય મંત્રાલય
👍3
ગાવરી તહેવાર મુખ્યત્વે રાજસ્થાનના કયા સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે?
Anonymous Quiz
17%
સહરિયા સમુદાય
55%
ગરાસિયા સમુદાય
18%
મીણા સમુદાય
10%
ભીલ સમુદાય
GSSSB
દિવ્યાંગ ઉમેદવારો માટે ‘વનરક્ષક’, વર્ગ-૩ સંવર્ગની જા.ક્ર.૩૩૫/૨૦૨૫૨૬ વનરક્ષક અંગેની વિગતવાર જાહેરાત...
@Pnkjsir
દિવ્યાંગ ઉમેદવારો માટે ‘વનરક્ષક’, વર્ગ-૩ સંવર્ગની જા.ક્ર.૩૩૫/૨૦૨૫૨૬ વનરક્ષક અંગેની વિગતવાર જાહેરાત...
@Pnkjsir
5_6080007157925811963.pdf
669 KB
નીચેનામાંથી કોણ ભારતના નિયંત્રક-મહાલેખા પરીક્ષકના અહેવાલની ચકાસણી કરે છે અને પછી અહેવાલ લોકસભામાં રજૂ કરે છે ?
Anonymous Quiz
13%
નાણા મંત્રાલય
62%
જાહેર હિસાબ સમિતિ
15%
રિઝર્વ બેન્કના ગવર્નર
10%
અંદાજ સમિતિ
👍4👏2
કેન્દ્ર સરકારના સ્તરે ભ્રષ્ટાચારને રોકવા માટે નીચેનામાંથી કઈ મુખ્ય એજન્સી છે ?
Anonymous Quiz
27%
સિકયોરીટી એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા
42%
સેન્ટ્રલ વિજિલન્સ કમીશન
25%
ઈન્ટેલીજન્સ બ્યૂરો
5%
રીસર્ચ એન્ડ એનાલીસીસ વિંગ
👍6🥰1👏1