╔════════════════╗
╚════════════════╝
➡️ રજિસ્ટ્રેશન ફરજિયાત છે...
📞Mo.9714310310
──────────────────
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
રાજ્યના મુખ્યમંત્રી બનવા માટે જરૂરી ન્યૂનતમ્ વય લાયકાત કેટલી છે ?
Anonymous Quiz
6%
21 વર્ષ
18%
30 વર્ષ
65%
25 વર્ષ
11%
35 વર્ષ
👍2
ભારતના કયા બંધારણીય સુધારા અધિનિયમ હેઠળ મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી?
Anonymous Quiz
63%
42મા બંધારણીય સુધારા અધિનિયમ
13%
43મા બંધારણીય સુધારા અધિનિયમ
22%
44મા બંધારણીય સુધારા અધિનિયમ
3%
45મા બંધારણીય સુધારા અધિનિયમ
👍2
નીચેનામાંથી કયો પદાર્થ એસિડ નથી ?
Anonymous Quiz
6%
છાસ
6%
લીંબુનો રસ
8%
આમલીનું પાણી
80%
ખાંડનું પાણી
🤩6👍2
નીચેનામાંથી કયો રોગ ત્રુટિજન્ય રોગ નથી ?
Anonymous Quiz
21%
સીફિલીસ
31%
ગોઈટર
33%
કવોશિયોરકોર
15%
એનીમિયા
👍4
તાજેતરમાં સમાચારમાં જોવા મળેલો સાયરોસ ટાપુ કયા દેશમાં આવેલો છે?
Anonymous Quiz
14%
ફ્રાન્સ
35%
ગ્રીસ
25%
સ્પેન
26%
ઇન્ડોનેશિયા
👍5
FIDE મહિલા વર્લ્ડ કપ 2025 ની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની?
Anonymous Quiz
42%
દિવ્યા દેશમુખ
40%
કોનેરુ હમ્પી
15%
દ્રોણવલ્લી હરિકા
3%
આર વૈશાલી
👍4