𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.16K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
સિદ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને કયાં મહાનુભાવે માતાનું શ્રાદ્ધ કર્યુ હતું. આ લોકમાન્યતાને કારણે માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર જાય છે ?
Anonymous Quiz
62%
ભગવાન પરશુરામ
10%
મુની દુર્વાસા
10%
દયાનંદ સરસ્વતી
17%
સિદ્ધરાજ જયસિંહ
👏32👍2👎1
તાજેતરમાં નીચેનામાંથી ક્યા દેશે મીસલ્સ એન્ડ રુબેલા ચેમ્પિયન' એવોર્ડ જીત્યો ?
Anonymous Quiz
14%
અમેરિકા
37%
UK
43%
ભારત
6%
ચીન
👎1🔥1🤩1
તાજેતરમાં ક્યા સ્થળે મશીન લર્નિંગ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી હબ (MATH) લૉન્ચ કરાયું ?
Anonymous Quiz
33%
બેંગલુરુ
35%
મુંબઈ
22%
ચેન્નાઈ
11%
હૈદરાબાદ
👎2
⚡️ એડવાન્સ તૈયારી માટે...⚡️

╔════════════════╗
   ❗️કૉન્સ્ટેબલ સ્પેશિયલ બેચ❗️
╚════════════════╝

Date : 04/08/2025

📌 Time: 8:00 to 10:00

➡️ રજિસ્ટ્રેશન ફરજિયાત છે...

   📞Mo.9714310310
──────────────────
112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
1👎1
નાગરિકોને માહિતી માટેનો અધિકાર આપનાર વિશ્વનો નીચેના પૈકી પ્રથમ દેશ કયો હતો ?
Anonymous Quiz
31%
સ્વીડન
29%
નોર્વે
26%
ઈંગ્લેન્ડ
14%
ફ્રાન્સ
👍1👎1
ViewFile (13).pdf
1.2 MB
GSSSB
👉જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩(ગૃપ-B) ની મુખ્ય પરીક્ષાને અંતે લાયક ઠરેલ ઉમેદવારોના sports certificate અને Widow ઉમેદવારોના પ્રમાણપત્રની ચકાસણી.
@Pnkjsir
ViewFile (13) (1).pdf
1.2 MB
#GSSSB
👉જાહેરાત ક્ર્માંક:૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ –A અને ગ્રુપ-B) સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા પૈકી ગ્રુપ – Aની લેખિત મુખ્ય પરીક્ષાના કામચલાઉ પરિણામ બાદ ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ પુન:ચકાસણીની અરજીઓ અન્વયેની વિગતો પ્રસિધ્ધ કરવા બાબત
@Pnkjsir
1👎1