રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ વેપાર સુવિધા પરિષદ 2025નું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું?
Anonymous Quiz
14%
બેંગલુરુ
48%
હૈદરાબાદ
24%
મુંબઈ
14%
નવી દિલ્હી
નવી ઇલેક્ટ્રિક ટ્રક સબસિડી યોજના દ્વારા સમર્થિત, ભારત કયા વર્ષ સુધીમાં શુદ્ધ-શૂન્ય કાર્બન ઉત્સર્જન પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખે છે?
Anonymous Quiz
7%
2065
46%
2050
36%
2070
11%
2045
👍2❤1🔥1🥰1
નીચેના પૈકી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં પંચાયતીરાજ વ્યવસ્થા જોવા મળતી નથી ?
Anonymous Quiz
15%
દમણ અને દીવ
15%
ચંદીગઢ
14%
દિલ્હી
56%
ઉપરના તમામ
❤2👍2👎2
ભારતીય બંધારણના કયા વિભાગમાં પુરુષ તથા સ્ત્રી બંને માટે ‘ સમાન વેતન સમાન કાર્ય'ની જોગવાઈ કરવામાં આવેલી છે ?
Anonymous Quiz
21%
મૂળભૂત હકો
20%
મૂળભૂત ફરજો
45%
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
14%
ઉપરોકત તમામ
👍2👎2❤1🥰1
🧬 PJCIના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ🧬
─────────────────
─────────────────
112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
✅ સંસ્થાની વિશેષતાઓ 👇
➡️ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ.
➡️ વિદ્યાર્થીઓને પર્સનલ કોચિંગનું વાતાવરણ અપાય છે.
➡️ દરેક વિષયની નિષ્ણાંત અને સૌથી અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ.
➡️ વિકલી ટેસ્ટનું આયોજન
➡️ બદલાતા ટ્રેન્ડ સાથે એડવાન્સ learning
➡️ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવો નીચે આપેલ નંબર પર
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤9👎1
GSSSB
CCE_Group_B
જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગૃપ-B) ની મુખ્ય પરીક્ષાને અંતે સફળ અને અસફળ રહેલ ઉમેદવારોની કામચલાઉ યાદી જાહેર.
@Pnkjsir
CCE_Group_B
જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગૃપ-B) ની મુખ્ય પરીક્ષાને અંતે સફળ અને અસફળ રહેલ ઉમેદવારોની કામચલાઉ યાદી જાહેર.
@Pnkjsir
❤5👎1👏1
ViewFile (8).pdf
5 MB
જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગૃપ-B) ની મુખ્ય પરીક્ષાને અંતે સફળ રહેલ ઉમેદવારોની કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવા બાબત
@Pnkjsir
@Pnkjsir
❤2👎1