દ્રાવણમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
20%
ગાળણ
17%
નિતારણ
55%
નિસ્યંદન
8%
ઊર્ધ્વપાતન
❤3👎1
નીચેનામાંથી કઈ સંસ્થા 2025 માં NESTS સાથે વિદ્યાર્થી કૌશલ્ય વિકાસ અથવા તાલીમ કાર્યક્રમો શરૂ કરવામાં સીધી રીતે સામેલ નથી?
Anonymous Quiz
12%
યુનિસેફ
31%
ડીઆરડીઓ
42%
એક્સ-નવોદયન ફાઉન્ડેશન
14%
ટાટા મોટર્સ
👎1
જૂન 2025 માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ડેપ્યુટી ચીફ ઈન્ફોર્મેશન સિક્યુરિટી ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી?
Anonymous Quiz
15%
બબીથા બીપી
42%
રીતુ અરોરા
37%
અંજલિ વર્મા
6%
મીના શર્મા
👍1👎1👏1
Shala sahayak.pdf
1.5 MB
Shala_Sahayak
📌 સરકારી પ્રાથમિક શાળામાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટથી શાળા સહાયકોની નિમણૂક.
📌 સરકારી પ્રાથમિક શાળામાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટથી શાળા સહાયકોની નિમણૂક.
👎1
╔════════════════╗
╚════════════════╝
📞Mo.9714310310
──────────────────
112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👎1
પોતાને સંબોધાયેલા રાષ્ટ્રપતિના રાજીનામાની જાણ ઉપ-રાષ્ટ્રપતિએ........... ને તરત કરવી પડશે.
Anonymous Quiz
39%
લોકસભાના અધ્યક્ષ
44%
સર્વોચ્ચ-અદાલતના મુખ્ય-ન્યાયાધીશ
12%
વડાપ્રધાન
5%
સંસદીય બાબતોના મંત્રી
👍2👎2❤1
ભારતના એટર્ની જનરલને........... નક્કી કરે તે મહેનતાણું મળશે.
Anonymous Quiz
71%
રાષ્ટ્રપતિ
10%
વડાપ્રધાન
16%
સર્વોચ્ચ અદાલત
3%
કાયદા મંત્રાલય
❤2👍1👎1
કચ્છી નવા વર્ષની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?
Anonymous Quiz
9%
14 જાન્યુઆરી
70%
અષાઢી બીજ
19%
કારતક સુદ એકમ
3%
ઉપરોકતમાંથી કોઈ નહીં
👍3👎1🥰1
❤1👎1
રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ વેપાર સુવિધા પરિષદ 2025નું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું?
Anonymous Quiz
14%
બેંગલુરુ
48%
હૈદરાબાદ
24%
મુંબઈ
14%
નવી દિલ્હી
નવી ઇલેક્ટ્રિક ટ્રક સબસિડી યોજના દ્વારા સમર્થિત, ભારત કયા વર્ષ સુધીમાં શુદ્ધ-શૂન્ય કાર્બન ઉત્સર્જન પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખે છે?
Anonymous Quiz
7%
2065
46%
2050
36%
2070
11%
2045
👍2❤1🔥1🥰1