𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.16K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
#RMC
રાજકોટ મહાનગરપાલિકામા વિવિધ સંવર્ગની ભરતી.
@Pankajsr
2👎2
‼️ એડવાન્સ તૈયારી માટે...‼️


━━━━ કોન્સ્ટેબલ ━━━━━

સ્પેશિયલ બેચ
━━━━━━━━━━━━━━━━
🔥 Date : 04-08-2025

🍎 TIME : 8 to 10 સવારે


☀️રજિસ્ટ્રેશન ફરજિયાત

🤙Mo.9714310310
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👎31
GPSC
Adv No 40 મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર.
તારીખ 20/09/2025 થી 28/09/2025 દરમિયાન પરીક્ષા યોજાશે.
@Pnkjsir
3👎3
'ગ્રામપંચાયત અને ગ્રામસભા વચ્ચે મંત્રીમંડળ અને ધારાગૃહ જેવો સંબંધ હોવો જોઈએ. ગ્રામસભા અને પંચાયત બિનપક્ષીય હોય તે જરૂરી છે, નહિ તો સ્વ-રાજ્ય નહિ પણ સ્વ-અધોગતિ-નાશને પંથે લઈ જશે.’ ઉપરોકત વિધાન કોનું છે ?
Anonymous Quiz
31%
જયપ્રકાશ નારાયણ
28%
વિનોબા ભાવે
27%
ગાંધીજી
14%
બળવંતરાય મહેતા
👌53👎2👍1👏1
સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે ?
Anonymous Quiz
7%
અનુચ્છેદ-162
74%
અનુચ્છેદ-368
14%
અનુચ્છેદ-268
4%
અનુચ્છેદ-262
👌4👍2👎21
5_6323137091819544220.pdf
1.4 MB
#GSSSB
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, વર્ષ ૨૦૨૫-૨૬ દરિમયાન આગામી યોજાનાર પરીક્ષા/પરિણામનો કાર્યક્રમ.
@Pnkjsir
1👎1
માત્ર દૂધ પર રહેતા બાળકમાં કયા વિટામિનની ઊણપ જોવા મળે છે ?
Anonymous Quiz
18%
A
20%
B
48%
C
14%
D
👍5👎21🥰1
વિજ્ઞાનમાં નોબલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા ?
Anonymous Quiz
19%
ડો. હોમી ભાભા
20%
ડો. જગદીશચંદ્ર બોઝ
24%
ડો. વિક્રમ સારાભાઈ
37%
ડો. સી.વી.રામન
4🔥4👎2
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ તરફથી IS/ISO 9001:2015 પ્રમાણપત્ર મેળવનાર ભારતનું કયું પોલીસ સ્ટેશન પ્રથમ બન્યું?
Anonymous Quiz
7%
ચેર્થલા પોલિસ સ્ટેશન
52%
એર્નાકુલમ રેન્જ સ્ટેશન
31%
અલાપ્પુઝા સેન્ટ્રલ સ્ટેશન
10%
આર્થંકલ પોલિસ સ્ટેશન
👎1
2025-26 ના કાર્યકાળ માટે સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI) ના અધ્યક્ષ તરીકે કોની ફરીથી નિમણૂક કરવામાં આવી?
Anonymous Quiz
13%
રાહુલ વત્સ
33%
એસપી કોચર
38%
ગોપાલ વિટ્ટલ
16%
અભિજીત કિશોર
👌2👎1