રાષ્ટ્રપતિ શાસન હેઠળનાં રાજ્યનું અંદાજપત્ર.......
Anonymous Quiz
10%
રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે.
40%
લોકસભામાં રજૂ કરવામાં આવે છે.
33%
રાષ્ટ્રપતિ દ્વારા પસાર કરવામાં આવે છે.
17%
રાજ્યપાલ દ્વારા પસાર કરવામાં આવે છે.
👏4❤2👎2👍1
સંઘના હિસાબોને લગતાં કન્ટ્રોલર અને ઓડિટર જનરલના અહેવાલો કોને સુપરત કરવામાં આવે છે?
Anonymous Quiz
11%
લોકસભાને
34%
સંસદનાં દરેક ગૃહને
52%
રાષ્ટ્રપતિને
3%
રાજ્યસભાને
❤3👎2👌2🏆1
જમીન બનાવનાર સક્રિય પરિબળો (Active soil forming factors) કયા છે ?
Anonymous Quiz
2%
સમય અને વનસ્પતિ
17%
વનસ્પતિ અને વાતાવરણ
34%
વનસ્પતિ સ્પતિ અને અને ભૂપૃષ્ઠ
46%
સમય, ભૂપૃષ્ઠ અને વાતાવરણ
❤4👎2
ગુજરાતની ગોરાટ જમીનો એટલે..........
Anonymous Quiz
32%
જૂની કાંપની જમીનો
32%
નવા કાંપની જમીનો
24%
રેતાળ કાંપની જમીનો
12%
બેસર જમીનો
❤6👍3👎2🔥1
જુલાઈ 2025 માં કયા રાજ્ય સરકારે મુખ્યમંત્રી આરોગ્ય યોજના શરૂ કરી?
Anonymous Quiz
27%
હરિયાણા
33%
પંજાબ
30%
બિહાર
10%
ઉત્તરાખંડ
❤3👎2🔥1
સરકારી આરોગ્ય વીમા યોજના HIMCARE કયા ભારતીય રાજ્યમાં લાગુ કરવામાં આવી છે?
Anonymous Quiz
20%
ઉત્તરાખંડ
38%
પંજાબ
25%
હરિયાણા
17%
હિમાચલ પ્રદેશ
❤3👎2👌2