𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.16K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
ભારતની સંચિત નિધિમાંથી નિધિ ઉપાડવા માટે કોની પૂર્વમંજૂરી ફરજિયાત છે ?
Anonymous Quiz
49%
રાષ્ટ્રપતિ
9%
વડાપ્રધાન
16%
નાણામંત્રી
26%
ભારતની સંસદ
👎5👏2👍1
નીચેનામાંથી વયજૂથના બાળકોને ભારતના બંધારણથી મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે.
Anonymous Quiz
5%
5 થી 13 વર્ષ
8%
4 થી 10 વર્ષ
6%
3 થી 9 વર્ષ
81%
6 થી 14 વર્ષ
4👍2👎2
💫 PSI અને કોન્સ્ટેબલ ભરતી અંગે Update💫

🔎ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને PSI બંનેના પરિણામ સત્વરે આપી શકે તે માટેના તડામાર પ્રયાસો ચાલી રહ્યા છે.🔎

👮🏻 કોન્સ્ટેબલના પરિણામ સંદર્ભે.👇🏻
➡️ 15 ઓગસ્ટના બાદ કોન્સ્ટેબલ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. (જગ્યાના 2 ગણા ઉમેદવારોને)
➡️ તેના થોડા દિવસો બાદ કોન્સ્ટેબલનું પરિણામ જાહેર થશે.

🛑અંગત અનુભવ અને અભિપ્રાય : સોશિયલ મીડિયા માં વાઇરલ મેરીટ અનુમાન કરતા ઊંચું મેરીટ રહી શકે છે. બની શકે કે સોશિયલ મીડિયાના અનુમાન પ્રમાણે "કદાચ" તમારુ DV લિસ્ટ માં નામ આવે પરંતુ ફાઈનલ મેરીટ યાદીમાં તો શક્યતા ખૂબ ઓછી, હંમેશાની જેમ અનુમાન કરતા ઊંચું રહી શકે છે.

💁🏻📝
#PSIનું પરિણામ👇🏻
🔎 હાલમાં PSI મુખ્ય પરીક્ષા પેપરની ચકાસણી પ્રક્રિયા ચાલુ છે, મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્ર ચકાસણી કરતા "હજી વધુ સમય લાગી શકે છે."

➡️ કોન્સ્ટેબલના પરિણામ જાહેર થયા બાદ PSIનું પરિણામ જાહેર થઈ શકે છે.

➡️ ભરતી બોર્ડનું લક્ષ્ય છે કે ઓક્ટોબર અંત સુધીમાં બંને પરિણામ જાહેર થઈ જાય અને ડિસેમ્બર સુધીમાં નિમણુંક.

🛑એક અંગત ટકોર - મુખ્ય પરીક્ષા માટે લખાણ કરતા નસીબ ઉપર વધારે ભરોસો રાખવો.
👉🏻MCQ માં સારો સ્કોર હશે અને DESCRIPTIVE માં પેપર ચેકરની ચા કડક હશે તો ફાઈનલ મેરીટ પસંદગી યાદી માં "લક્કી ડ્રો" તરીકે નામ આવી શકે છે,
👉🏻Objective પેપરનો સ્કોર વધારે મહત્વ ધરાવે છે.

🙏🏻કોઈ એક પરિણામના ભરોસો બેસી ન રહેવું, આવનાર દિવસોમાં બીજી અન્ય ભરતી પણ આવવાની છે તેના ઉપર ધ્યાનકેન્દ્રિત કરવું વધારે હિતાવહ રહશે.
25🔥3👏3👎2🤩2
દૂધની થેલી બનાવવામાં કયા પ્રકારના પ્લાસ્ટિક ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
24%
પોલિસ્ટારીન
16%
બેકેલાઈટ
19%
મેલેમાઈન
41%
પોલિથિન
👍3👎31
એશિયામાં સૌથી મોટો સામૂહિક બાયોગેસ પ્લાન્ટ કયાં આવેલો છે ?
Anonymous Poll
15%
મહેસાણા
73%
મેથાણ
8%
સુરત
4%
ભુજ
5👍2👎2👌1
╭──────────────╮
               કોન્સ્ટેબલ
            સ્પેશિયલ બેચ
╰──────────────╯

🟢 TIME : સવારે 8 to 10

👍 રજિસ્ટ્રેશન ફરજિયાત

   📚Mo.9714310310
══════════════════
૧૧૨, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
👎1