તાજેતરમાં કયું રાજ્ય એક કરોડ નોંધાયેલા શેરબજાર રોકાણકારોને પાર કરનાર ભારતમાં ત્રીજું રાજ્ય બન્યું છે.?
Anonymous Quiz
11%
કર્ણાટક
67%
ગુજરાત
18%
તેલંગણા
3%
તમિલનાડુ
👎2❤1👍1
'વસતી નિયંત્રણ અને કુટુંબ નિયોજન' આ વિષય ભારતના બંધારણ મુજબ કઈ યાદીમાં સમાવિષ્ટ છે ?
Anonymous Quiz
32%
સમવર્તી યાદી
25%
રાજ્ય યાદી
37%
સંઘ યાદી
6%
ત્રણમાંથી એકપણ નહિ
❤2👎2👍1
રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લો ઇન્ડિયન કોમના પ્રતિનિધિત્વ બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?
Anonymous Quiz
31%
આર્ટિકલ-331
22%
આર્ટિકલ-330
16%
આર્ટિકલ-329
31%
આર્ટિકલ-333
❤2👎2
👎2👏2❤1👍1
પવિત્ર સ્થળ ભાલકા ત્રણ નદિઓના સંગમ પર સ્થિત છે, તે નદીઓ કઈ છે?
Anonymous Quiz
9%
કપિલા, સરસ્વતી અને રૂકમાવતી
12%
સરસ્વતી, રૂકમાવતી અને અંબિકા
75%
કપિલા, સરસ્વતી અને હિરણ
3%
કપિલા, અંબિકા અને વિશ્વામિત્રી
❤10👎2🤩2👍1
જુલાઈ 2025 માં કયા દેશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અધ્યક્ષપદ સંભાળ્યું ?
Anonymous Quiz
20%
પાકિસ્તાન
52%
ઈન્ડોનેશિયા
20%
તુર્કી
8%
ઈરાન
👎3🤩2❤1
તાજેતરમાં ત્રિ-સેવા ઓલ-વીમેન પરિક્રમા નૌકા અભિયાન 'સમુદ્ર પ્રદક્ષિણા' ક્યાંથી રવાના થઈ?
Anonymous Quiz
38%
વિશાખાપટ્ટનમ
41%
કોચીન
16%
ચેન્નાઈ
5%
મુંબઇ
👎2