𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.16K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
╭──────────────╮
  
💁કોન્સ્ટેબલ સ્પેશિયલ બેચ    
╰──────────────╯

Time : સવારે 8 To 10

👍 રજિસ્ટ્રેશન ફરજિયાત

   📲Mo.9714310310
══════════════════
૧૧૨, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
5👎2
સંસદીય જાહેર હિસાબ સમિતિમાં કુલ સભ્યો કેટલા હોય છે ?
Anonymous Quiz
17%
30
22%
32
51%
22
10%
7
🔥3👎21
જ્યારે કોઈ ન્યાયિક અદાલત અથવા અર્ધન્યાયિક અદાલત તેના ક્ષેત્રાધિકારનો ભંગ કરે છે ત્યારે કઈ રિટ ચલાવી શકાય ?
Anonymous Quiz
16%
ઉત્પ્રેષણની રિટ
35%
પરમાદેશ રિટ
34%
પ્રતિષેધ રિટ
15%
અધિકાર પૃચ્છા રિટ
🥰3👎2
પાટણ જિલ્લાનો બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે ?
Anonymous Quiz
13%
કાનમ
24%
વાગડ
20%
ચરોતર
43%
વઢિયાર
👎2
સૌપ્રથમ ખેલો ઈન્ડિયા વોટર સ્પોર્ટસ ફેસ્ટિવલ કયા યોજાશે ?
Anonymous Quiz
32%
શ્રીનગર
28%
કોચિ
31%
ભોપાલ
10%
જયપુર
3👎2👍1🥰1
કયો ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ/રાજ્ય કૌટુંબીક દત્તક કાર્યક્રમમાં ટીબી સ્કેનિંગને એકીકૃત કરનાર પ્રથમ બન્યો ?
Anonymous Quiz
27%
પુડુચેરી
38%
કેરળ
29%
ચંદીગઢ
6%
ગોવા
2👎2👍1