ચરોતર પ્રદેશનું મેદાન કયા પ્રકારની જમીનનું બનેલું છે ?
Anonymous Quiz
16%
ભૂખરી, કાળી અને ચીકણી જમીન
20%
કાળી અને રાતી જમીન
52%
લોએસ પ્રકારની બેસર જમીન
12%
કાળી અને ગોરાડું જમીન
❤4
‘તેજાબી વરસાદ' ની ઘટના માટે કયો વાયુ જવાબદાર ગણાય?
Anonymous Quiz
10%
કાર્બન ડાયોકસાઈડ
8%
હાઈડ્રોજન
72%
સલ્ફર ડાયોકસાઈડ
10%
કાર્બન મોનોકસાઈડ
❤3👍2👎1
ભારતમાં સ્વતંત્ર, મુકત અને ન્યાયી ચૂંટણીઓના આયોજન માટે ચૂંટણીપંચની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?
Anonymous Quiz
60%
324 કલમ
18%
234 કલમ
17%
370 કલમ
5%
334 કલમ
👏5👎2
ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજો, બંધારણની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવી છે ?
Anonymous Quiz
9%
કલમ-49(A)
14%
કલમ-50(B)
11%
કલમ-41(A)
66%
કલમ-51(A)
👌4👎3❤2👍2🔥2
ધ્રુપગઢ શિખર ............ માં આવેલું છે.
Anonymous Quiz
24%
વિંધ્યાચળ
24%
મેઘાલયની ટેકરીઓ
22%
અરવલ્લી
30%
સાતપુડા
👍4👎4❤1
ખેડા જિલ્લાનો શેઢી નદીનો ઉત્તરમાં આવેલો ભૌગોલિક પ્રદેશ કયા નામે જાણીતો છે ?
Anonymous Quiz
21%
વાકળ
36%
કાનમ
15%
માળ
28%
ચરોતર
👎3
સંખેડા ફર્નીચર (રાચરચીલું)ના ડિઝાઈનર કોણ છે ?
Anonymous Quiz
25%
સંખેડા સમુદાય (Sankheda Community)
32%
સોમપુરા સમુદાય (Sompura Community)
16%
ભીલ સમુદાય (Bhil Community)
27%
ખરાડી સમુદાય (Kharadi Community)
❤3👎2👌1
પોચમપલ્લી સિલ્ક સાડી કયા રાજ્યની ઓળખાય છે ?
Anonymous Quiz
14%
કર્ણાટક
53%
તમિલનાડુ
31%
તેલંગાણા
3%
એકપણ નહિ
👎2