ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે?
Anonymous Quiz
5%
વડાપ્રધાન
12%
કેબિનેટ મિનિસ્ટ્રી
80%
રાષ્ટ્રપતિ
3%
લોકસભા અને રાજ્યસભા
❤2👍1
રાજ્યપાલની નિમણૂક બંધારણના કયા અનુચ્છેદ હેઠળ થાય છે?
Anonymous Quiz
38%
અનુચ્છેદ - 153
38%
અનુચ્છેદ - 155
18%
અનુચ્છેદ - 154
6%
અનુચ્છેદ - 156
❤2👍1
ViewFile (65).pdf
2.7 MB
#GSSSB
#CCE
📌જાહેરાત ક્રમાક : ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩(ગૃપ-A)ના OPT OUT અને OFFLINE CHOICE FILLING માટેઅગત્યની જાહેરાત.
#CCE
📌જાહેરાત ક્રમાક : ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩(ગૃપ-A)ના OPT OUT અને OFFLINE CHOICE FILLING માટેઅગત્યની જાહેરાત.
❤1
ચરોતર પ્રદેશનું મેદાન કયા પ્રકારની જમીનનું બનેલું છે ?
Anonymous Quiz
16%
ભૂખરી, કાળી અને ચીકણી જમીન
20%
કાળી અને રાતી જમીન
52%
લોએસ પ્રકારની બેસર જમીન
12%
કાળી અને ગોરાડું જમીન
❤4
‘તેજાબી વરસાદ' ની ઘટના માટે કયો વાયુ જવાબદાર ગણાય?
Anonymous Quiz
10%
કાર્બન ડાયોકસાઈડ
8%
હાઈડ્રોજન
72%
સલ્ફર ડાયોકસાઈડ
10%
કાર્બન મોનોકસાઈડ
❤3👍2👎1