બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરીને કયા પ્રકારના રાજ્યનું નિર્માણ કર્યું છે ?
Anonymous Quiz
65%
કલ્યાણકારી રાજ્ય
16%
ઉદામતવાદી રાજ્ય
13%
આધુનિક રાજ્ય
5%
મૂડીવાદી રાજ્ય
👍3
❤5👍1
Trained Graduate Supervisor (1).pdf
4.2 MB
Trained Graduate Supervisor Paper
#AMC
📌આજ રોજ 22/06/25 ના રોજ યોજાયેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ટ્રેઈન્ડ ગ્રેજ્યુટ સુપરવાઇઝરનું પ્રશ્નપત્ર.
#AMC
📌આજ રોજ 22/06/25 ના રોજ યોજાયેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ટ્રેઈન્ડ ગ્રેજ્યુટ સુપરવાઇઝરનું પ્રશ્નપત્ર.
કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામે ઓળખાય છે ?
Anonymous Quiz
14%
ચરોતર
17%
દસક્રોઈ
62%
ખાખરીયા ટપ્પા
7%
કાનમ
👍3❤1
સહયાદ્રી પર્વતમાળાને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
7%
લોઅર હિમાલય (Lower Himalayas)
32%
શીવાલીકસ પર્વતો (Shivaliks Hills)
54%
પશ્ચિમ ઘાટ (Western Ghats)
7%
પૂર્વીય ઘાટ (Eastern Ghats)
❤3👍2👌2
ગુજરાતમાં વેદ મંદિરોના સ્થાપક કોણ હતા ?
Anonymous Quiz
37%
દયાનંદ સરસ્વતી
47%
સ્વામિ ગંગેશ્વરાનંદજી
13%
સ્વામી સત્યમિત્રાનંદજી
4%
ગંગાદત્તજી માહેશ્વરજી
❤5👍1
નીચેના પૈકી કયા મંદિરને બે આંગણ છે ?
Anonymous Quiz
19%
નવલખા મંદિર
53%
ગોપનું મંદિર
18%
અંબરનાથ મંદિર
10%
શેઠ હઠીસિંહ મંદિર