𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.16K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
છોટા ઉદેપુરના પૂર્વ ભાગમાં શુક્રવાર માટે વપરાતો એક શબ્દ જણાવો.
Anonymous Quiz
15%
દિતવાર
34%
વાલપરિયો
38%
ઉદાપરિયો
12%
રાયચારિયો
3👌2
આનર્ત જેના નામ પરથી ગુજરાતને ‘આનર્ત પ્રદેશ’ કહેવતો તે કોનો પુત્ર હતો ?
Anonymous Quiz
7%
માનું
64%
શર્યાતી
16%
આનર્ત
13%
રૈવત
👍3
મોર્યકાળમાં ગુજરાતનું પાટનગર કયું હતું?
Anonymous Quiz
19%
કુશસ્થલી
25%
વલભી
50%
ગિરિનગર
6%
પાટણ
5👍2👌1
‼️ Free Current Affairs Test‼️

➡️ કોન્સ્ટેબલ, P.S.I, G.P.S.C. વગેરે જેવી પરીક્ષા ની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે 100 માર્કસની ગુણવત્તા સભર ટેસ્ટ ...

➡️ દર મહિને આ પ્રકારની કરંટની ફ્રી ટેસ્ટનું આયોજન કરવામાં આવશે.

➡️ Date : 14/06/2025

➡️ આ ટેસ્ટનો સમય સવારે 12: 30 કલાકથી તમારા અનુકૂળ સમયે આપી શકશો.

➡️ 60 ગુણનું પેપર રહેશે.

➡️ ખોટા જવાબ બદલ 0.25 ગુણ કાપવામાં આવશે.

➡️ આ ટેસ્ટ આપવા માટે અત્યારે જ Download કરો
Pankaj Joshi e-Class Application

https://play.google.com/store/apps/details?id=com.codecrush.pjeclass
4👍1👏1
નામદાર સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દો પરથી હટાવવા રાષ્ટ્રપતિની અનુમતિ સિવાય શેની મંજૂરી જરૂરી છે ?
Anonymous Quiz
10%
એક સંસદના હાજર 3/4 સભ્યોની
13%
લોકસભાના સભ્યોની
75%
બંને સંસદના હાજર 2/3 સભ્યોની
3%
રાજ્યસભાના સભ્યોમાંથી કોઈ નહિ
1👍1
રાજ્ય ચૂંટણી આયોગ કઈ સંસ્થાની ચૂંટણીનું આયોજન કરતું નથી?
Anonymous Quiz
51%
વિધાનસભા
13%
જિલ્લા પંચાયત
26%
ગ્રામપંચાયત
9%
નગરપાલિકા
4👍1
ખેરનાં વૃક્ષમાંથી શું પ્રાપ્ત થાય છે ?
Anonymous Quiz
3%
રાળ
14%
ગુંદર
17%
લાખ
67%
કાથો
🤩42👏2👍1
આ નૃત્યમાં બે ટુકડીઓ હોય છે, એક સ્ત્રી અને એક પુરુષ એવી ગોઠવણીમાં એક બીજાની કમ્મરે હાથ રાખી નૃત્ય કરે છે.' આ દ્રશ્ય કયા નૃત્યમાં જોવા મળે છે ?
Anonymous Quiz
21%
પઢાર નૃત્ય
41%
હાલી નૃત્ય
22%
સીદી નૃત્ય
15%
ડાંગી નૃત્ય
3
ગુજરાતી આદિવાસીઓના ‘ઢાપું' શબ્દ શાના માટે વપરાય છે ?
Anonymous Quiz
20%
ઘોડો
46%
મંદિર
11%
મા
23%
બાળક
6👏2