𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.16K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
ViewFile (15).pdf
1.1 MB
મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની પ્રિલિમિનરી પરીક્ષાના વિગતવાર અભ્યાસક્રમ જાહેર..
વૈદિક કળામાં ગામના વડાને શું કહેવામાં આવતા હતા ?
Anonymous Quiz
49%
ગ્રામીણ
40%
મુખી
7%
સરપંચ
3%
વૈધ
7🔥1
ગુજરાત શબ્દનો ઉલ્લેખ સૌપ્રથમ કયા ગ્રંથમાં જોવા મળે છે?
Anonymous Quiz
27%
કાન્હાડદે પ્રબંધ
65%
આબુરાસ
7%
કર્ણસુંદરી
2%
મોહરાજ પરાજય
8👍1👏1
પદાર્થની ગતિની અવસ્થા જાળવી રાખવાના ગુણધર્મને શું કહે છે ?
Anonymous Quiz
11%
દળ
28%
વેગમાન
44%
જડત્વ
17%
વેગ
5
➡️ ભરતીના નવા નિયમોને આધીન...

➡️વર્ગ-3, GPSC, UPSC જેવી પરીક્ષાઓની તૈયારી શરૂ કરતા વિદ્યાર્થીઓ માટે...

➡️ PJCIના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ

───────────────
  ⌨️⌨️⌨️

‼️પ્રવેશ કાર્ય શરૂ છે.‼️

⌨️⌨️⌨️⌨️⌨️
───────────────

🚪 TIME : સવારે 6:00 TO 8:00

📞 9714310310



💁💁💁💁💁💁💁💁💁💁
📍112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
6👏1
કયા વર્ષમાં મતદાન માટેની વયમર્યાદા ઘટાડીને 18 કરવામાં આવી હતી ?
Anonymous Quiz
62%
1989
21%
1979
10%
1999
8%
2006
3👍1
નીચેના પૈકી કયું / કયાં ભારતના રાજ્ય સંપૂર્ણપણે ઉષ્ણ કટિબંધ ઝોનમાં આવતા નથી ?
Anonymous Quiz
28%
કેરળ અને તમિલનાડુ
12%
કર્ણાટક
46%
ગુજરાત
15%
આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર
4
સૌપ્રથમ ............. ખડકોની ઉત્પતિ થઈ હોવાથી તે પ્રાથમિક ખડકો તરીકે પણ ઓળખાય છે ?
Anonymous Quiz
65%
અગ્નિકૃત ખડકો
24%
પ્રસ્તર ખડકો
9%
રૂપાંતરિત ખડકો
2%
વિકૃત ખડકો
9
ગુજરાતનો કયો પ્રદેશ ઈસબગુલના વાવેતર માટે સૌથી અગત્યનો વિસ્તાર છે ?
Anonymous Quiz
64%
ઉત્તર ગુજરાત
23%
દક્ષિણ ગુજરાત
8%
કચ્છ
5%
સૌરાષ્ટ્ર
3👍1