નીચે આપેલ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (ડેરી) અને જિલ્લાની જોડી પૈકી કઈ જોડી સાચી નથી ?
Anonymous Quiz
40%
દૂધસાગર ડેરી – ભાવનગર
12%
વસુધારા ડેરી – વલસાડ
19%
મધર ડેરી – ગાંધીનગર
29%
મધુર ડેરી – ગાંધીનગર
❤11🥰2👍1
ઘેટાંનું સંકર સંવર્ધન હાથ ધરવા માટે .......... ઘેટાંની આયાત કરવામાં આવે છે ?
Anonymous Quiz
33%
ઓસ્ટ્રેલિયા
21%
જર્મની
21%
રશિયા
25%
ડેનમાર્ક
❤3👍3🥰1
👏3❤2👍1🥰1
મહાવીર સ્વામી બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન | વિધાનો સાચું / સાચાં છે ?
Anonymous Quiz
24%
તેઓનો જન્મ ક્ષત્રિય પરિવારમાં થયો હતો.
12%
તેઓએ આપેલ બોધપાઠ 'મહાયાન સૂત્ર' તરીકે જાણીતો છે.
57%
A અને B બંને
8%
A અને B પૈકી કોઈ નહીં
🔥4👍2❤1🥰1
જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે ?
Anonymous Quiz
70%
લોકસભાના 15 અને રાજ્યસભાના - 7
17%
લોકસભાના 20 અને રાજ્યસભાના - 10
9%
લોકસભાના 45 અને રાજ્યસભાના - 15
4%
આમાંથી એકપણ નહિ
❤5👌5👍2👏1
સિંધુ ખીણની સભ્યતાના સ્થળો વિશે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
Anonymous Quiz
9%
આમરા અને લાખાબાવળ જામનગર જિલ્લામાં મળી આવ્યા.
54%
કોટ અને પેઢામલી પાટણ જિલ્લામાં મળી આવ્યા.
8%
રોઝડી રાજકોટ જિલ્લામાં મળી આવ્યું.
30%
મહેગામ ભરૂચ જિલ્લામાં મળી આવ્યું.
❤6👍1👌1
પંકજજોષી કરિયર ઈન્સ્ટિટ્યૂટ-ભાવનગર
💥 પ્રવેશ કાર્ય શરૂ... 💥
‼️ New Revenue Talati ‼️
➡️ Time : 7 To 10 AM ⬅️
●══════════════●
●══════════════●
ℹ️To more information
📞9714310310
●══════════════●
●══════════════●
➡️ 112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
💥 પ્રવેશ કાર્ય શરૂ... 💥
‼️ New Revenue Talati ‼️
●══════════════●
●══════════════●
ℹ️To more information
📞9714310310
●══════════════●
●══════════════●
➡️ 112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤4
ગીરનાં જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું ?
Anonymous Quiz
10%
1980
14%
1970
21%
1969
56%
1965
❤4👌3👍2🥰1