ગુજરાતના ........... વિસ્તારમાં ફલોરસ્પારના મોટા જથ્થા રહેલાં છે.
Anonymous Quiz
71%
છોટા ઉદેપુર
18%
બનાસકાંઠા
6%
સાબરકાંઠા
5%
કચ્છ
❤8👍2🔥1👌1
હાલમાં ભારતના કયા રાજ્યને "પૂર્ણ સાક્ષર રાજ્ય"નો દરજ્જો આપવામાં આવ્યો ?
Anonymous Quiz
12%
આસામ
71%
મિઝોરમ
11%
ત્રિપુરા
6%
નાગાલેન્ડ
❤6👍2
તાડપું આદિવાસીઓનું ........... પ્રકારનું વાદ્ય છે.
Anonymous Quiz
20%
તંતુ વાદ્ય
42%
સુષિર વાદ્ય
31%
ચર્મ વાદ્ય
8%
ઘન વાદ્ય
❤7👍1
આદિવાસીઓમાં હોળી નૃત્ય પ્રસંગે અને સમૂહ નૃત્ય પ્રસંગે જે ઘૂઘર વગાડાય છે તેનું નામ જણાવો.
Anonymous Quiz
13%
ત્રાંસા
28%
ઝાલર
17%
ચીપિયો
42%
રમઝોળ
❤14👌5🥰2
નીચેના પૈકી કઈ એક જોડ ખોટી છે ?
Anonymous Quiz
7%
દેશળપર તા. નખત્રાણા
23%
શિકારપુર – તા. ભચાઉ
57%
તેલોદ – તા. અંજાર
14%
સુરકોટડા – તા. રાપર
👍6❤5
ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?
Anonymous Quiz
17%
મેગેસ્થનીજ
77%
હેરોડોટ્સ
5%
અરસ્તુ
2%
થિયોફ્રેટસ
❤7👍2🔥1
PANKAJ JOSHI CAREER INSTITUTE-BHAVNAGAR
•┈┈••••••••••••••••••••••••••••┈┈•
New
Special
Revanue Talati Batch
•┈┈••••••••••••••••••••••••••••┈┈•
‼️આવતી કાલથી શુભારંભ ‼️
🕢𝗧𝗜𝗠𝗘 : સવારે 7:00 to 10:00
મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર થયેલ નવા અભ્યાસક્રમને આવરી લેતી સ્પેશિયલ રેવન્યૂ તલાટી બેચ
➡️PJCI ના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ
‼️નવી બેચમાં જોડાવા માટે આજે જ રજિસ્ટ્રેશન કરાવો...‼️
📞9714310310
═══════════════════
112 , First Floor , The Capital Building , Top-3 Circle , Bhavnagar
•┈┈••••••••••••••••••••••••••••┈┈•
New
Special
Revanue Talati Batch
•┈┈••••••••••••••••••••••••••••┈┈•
‼️આવતી કાલથી શુભારંભ ‼️
🕢𝗧𝗜𝗠𝗘 : સવારે 7:00 to 10:00
મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર થયેલ નવા અભ્યાસક્રમને આવરી લેતી સ્પેશિયલ રેવન્યૂ તલાટી બેચ
➡️PJCI ના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ
‼️નવી બેચમાં જોડાવા માટે આજે જ રજિસ્ટ્રેશન કરાવો...‼️
📞9714310310
═══════════════════
112 , First Floor , The Capital Building , Top-3 Circle , Bhavnagar
❤5
‼️રેવેન્યુ તલાટી ફોર્મ અત્યાર સુધીનો આકડો.
1,70,000 આજુબાજુ છે‼️
1,70,000 આજુબાજુ છે‼️
❤8
નીચે આપેલ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (ડેરી) અને જિલ્લાની જોડી પૈકી કઈ જોડી સાચી નથી ?
Anonymous Quiz
40%
દૂધસાગર ડેરી – ભાવનગર
12%
વસુધારા ડેરી – વલસાડ
19%
મધર ડેરી – ગાંધીનગર
29%
મધુર ડેરી – ગાંધીનગર
❤11🥰2👍1
ઘેટાંનું સંકર સંવર્ધન હાથ ધરવા માટે .......... ઘેટાંની આયાત કરવામાં આવે છે ?
Anonymous Quiz
33%
ઓસ્ટ્રેલિયા
21%
જર્મની
21%
રશિયા
25%
ડેનમાર્ક
❤3👍3🥰1