𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.17K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
#GPRB
LRD call letter

📌 LRD પરીક્ષાના કૉલલેટર
તારીખ 07/06/2025 ના રોજ
બપોરે 1 કલાકે OJAS વેબસાઈટ પરથી
ડાઉનલોડ કરી શકાશે.
👍95
ગુજરાતના ........... વિસ્તારમાં ફલોરસ્પારના મોટા જથ્થા રહેલાં છે.
Anonymous Quiz
71%
છોટા ઉદેપુર
18%
બનાસકાંઠા
6%
સાબરકાંઠા
5%
કચ્છ
8👍2🔥1👌1
હાલમાં ભારતના કયા રાજ્યને "પૂર્ણ સાક્ષર રાજ્ય"નો દરજ્જો આપવામાં આવ્યો ?
Anonymous Quiz
12%
આસામ
71%
મિઝોરમ
11%
ત્રિપુરા
6%
નાગાલેન્ડ
6👍2
આદિવાસીઓમાં હોળી નૃત્ય પ્રસંગે અને સમૂહ નૃત્ય પ્રસંગે જે ઘૂઘર વગાડાય છે તેનું નામ જણાવો.
Anonymous Quiz
13%
ત્રાંસા
28%
ઝાલર
17%
ચીપિયો
42%
રમઝોળ
14👌5🥰2
PANKAJ JOSHI CAREER INSTITUTE-BHAVNAGAR

•┈┈••••••••••••••••••••••••••••┈┈•
                    New
Special
    Revanue Talati Batch

•┈┈••••••••••••••••••••••••••••┈┈•

‼️આવતી કાલથી શુભારંભ ‼️

🕢𝗧𝗜𝗠𝗘 : સવારે 7:00 to 10:00

મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર થયેલ નવા અભ્યાસક્રમને આવરી લેતી સ્પેશિયલ રેવન્યૂ તલાટી બેચ

➡️PJCI ના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ

‼️નવી બેચમાં જોડાવા માટે આજે જ  રજિસ્ટ્રેશન કરાવો...‼️

       📞9714310310
   
═══════════════════

112 , First Floor , The Capital Building , Top-3 Circle , Bhavnagar
5
‼️રેવેન્યુ તલાટી ફોર્મ અત્યાર સુધીનો આકડો.

1,70,000 આજુબાજુ છે
‼️
8
નીચે આપેલ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (ડેરી) અને જિલ્લાની જોડી પૈકી કઈ જોડી સાચી નથી ?
Anonymous Quiz
40%
દૂધસાગર ડેરી – ભાવનગર
12%
વસુધારા ડેરી – વલસાડ
19%
મધર ડેરી – ગાંધીનગર
29%
મધુર ડેરી – ગાંધીનગર
11🥰2👍1