જ્યારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ બંને હોદ્દા ખાલી હોય ત્યારે રાષ્ટ્રપતિની ફરજો કોણ બજાવશે ?
Anonymous Quiz
88%
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ
5%
લોકસભાના અધ્યક્ષ
4%
મુખ્ય ચૂંટણી કમિશનર
3%
રાજ્યસભાના અધ્યક્ષ
✍6👍2
બંધારણની કઈ કલમ મુજબ રાષ્ટ્રપતિના હોદ્દાની ઉમેદવારી કરવા યોગ્યતા નક્કી કરવામાં આવી છે ?
Anonymous Quiz
27%
કલમ-57
20%
કલમ-59
44%
કલમ-58
9%
આમાંથી એકપણ નહિ
❤7🔥5👍2🤩2
..........ગામની ડુંગરમાળાની ગુફાઓમાંથી પ્રાગકાલીન ચિત્રોના છૂટકતૂટક અવશેષો મળ્યાં છે.
Anonymous Quiz
54%
ભાવનગર જિલ્લાના ચમારડી
12%
પાટણ જિલ્લાના મેત્રાણા
20%
સાબરકાંઠા જિલ્લાના મોહનપુર
14%
બનાસકાંઠા જિલ્લાના બાલારામ
🔥9❤1👍1
............ના રાજમહેલમાં ભૂચરમોરીમાં ખેલાયેલ યુદ્ધનું સુંદર ભિત્તચિત્ર આલેખાયેલું છે.
Anonymous Quiz
68%
જામનગર
15%
વડોદરા
11%
મોરબી
6%
વાંકાનેર
❤12👍3
“અન્નપૂર્ણા ફૂડ પેકેટ યોજના” કયા રાજ્યના મુખ્યમંત્રીએ શરૂ કરી છે?
Anonymous Quiz
39%
ગુજરાત
30%
ઉત્તર પ્રદેશ
18%
રાજસ્થાન
13%
મધ્ય પ્રદેશ
❤5
ઉત્તરાખંડ સરકારે કઈ એપ લોન્ચ કરી છે જે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપશે?
Anonymous Quiz
33%
વિદ્યાપોર્ટલ
26%
જ્ઞાન એપ
21%
શિખ્ષાર્થી એપ
20%
ઈ કક્ષા
👍2❤1
રાષ્ટ્રપતિ તેમનું રાજીનામું કોને આપે છે?
Anonymous Quiz
74%
ઉપરાષ્ટ્રપતિને
21%
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને
3%
વડાપ્રધાનને
1%
સંસદને
❤6👍3👌3
બંધારણના કયા ભાગમાં 'સાંસ્કૃતિક અને શૈક્ષણિક' અધિકારને ભારતના નાગરિકના મૂળભૂત હકો તરીકે સ્વીકારવામાં આવ્યા છે ?
Anonymous Quiz
18%
ચોથા ભાગમાં
70%
ત્રીજા ભાગમાં
10%
બીજા ભાગમાં
2%
પ્રથમ ભાગમાં
❤13👍2🥰1👌1