નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
Anonymous Quiz
6%
વારલી ચિત્રો ધાર્મિક પ્રસંગોની ઉજવણી રૂપે તૈયાર કરવામાં આવે છે.
9%
પિઢોરા ચિત્રકલા સાથે ગાયન, વાદન અને નર્તન પણ ભળે છે.
80%
A અને B બંને
5%
A અને B પૈકી કોઈ નહીં
👌10👍2
જૂનાગઢના વૃંદાવન સોલંકી, ભાવનગરના ખોડીદાસ પરમાર તથા પોરબંદરના દેવજીભાઈ વાજા છે. માટે જાણીતા છે.
Anonymous Quiz
10%
શાસ્ત્રીય નૃત્યકલા
17%
કઠપૂતળી કલા
15%
સંગીતકલા
58%
ચિત્રકલા
❤7👍6
હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિએ $175 બિલિયનની ગોલ્ડન ડોમ મિસાઇલ રજૂ કરી છે?
Anonymous Quiz
17%
ચીન
18%
ભારત
60%
અમેરિકા
4%
શ્રીલંકા
❤6👍5👌1
ભારતે કયા દેશ સાથે Blue Economy સહયોગ માટે કરાર કર્યો ?
Anonymous Quiz
23%
મ્યાનમાર
16%
કેન્યા
24%
શ્રીલંકા
36%
મોરિશિયસ
❤5👍5☃1🥰1👌1
જ્યારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ બંને હોદ્દા ખાલી હોય ત્યારે રાષ્ટ્રપતિની ફરજો કોણ બજાવશે ?
Anonymous Quiz
88%
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ
5%
લોકસભાના અધ્યક્ષ
4%
મુખ્ય ચૂંટણી કમિશનર
3%
રાજ્યસભાના અધ્યક્ષ
✍6👍2
બંધારણની કઈ કલમ મુજબ રાષ્ટ્રપતિના હોદ્દાની ઉમેદવારી કરવા યોગ્યતા નક્કી કરવામાં આવી છે ?
Anonymous Quiz
27%
કલમ-57
20%
કલમ-59
44%
કલમ-58
9%
આમાંથી એકપણ નહિ
❤7🔥5👍2🤩2
..........ગામની ડુંગરમાળાની ગુફાઓમાંથી પ્રાગકાલીન ચિત્રોના છૂટકતૂટક અવશેષો મળ્યાં છે.
Anonymous Quiz
54%
ભાવનગર જિલ્લાના ચમારડી
12%
પાટણ જિલ્લાના મેત્રાણા
20%
સાબરકાંઠા જિલ્લાના મોહનપુર
14%
બનાસકાંઠા જિલ્લાના બાલારામ
🔥9❤1👍1