𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.17K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
➡️ ભરતીના નવા નિયમોને આધીન...

➡️વર્ગ-3, GPSC, UPSC જેવી પરીક્ષાઓની તૈયારી શરૂ કરતા વિદ્યાર્થીઓ માટે...

➡️ PJCIના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ

───────────────
  ⌨️⌨️⌨️

તારીખ 28/05/2025

⌨️⌨️⌨️⌨️⌨️
───────────────

🚪 TIME : સવારે 6:00 TO 8:00

👀 રજિસ્ટ્રેશન શરૂ...
🤙 9714310310


💁💁💁💁💁💁💁💁💁💁
📍112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
👍5👌1
નિયંત્રક મહાલેખા પરીક્ષકની ફરજો અને સત્તાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?
Anonymous Quiz
17%
કલમ 146
15%
કલમ 159
62%
કલમ 149
6%
કલમ 124
👍31
ગિરનાર ખાતેના સમ્રાટ અશોકના શિલાલેખને કયા મહાન કવિએ 'શૈલકણ' તરીકે બિરદાવ્યો છે ?
Anonymous Quiz
15%
કવિ દુલા ભાયા કાગ
23%
કવિ ઉમાશંકર જોશી
33%
કવિ કનૈયાલાલ મુનશી
29%
કવિ ન્હાનાલાલ
👍101🥰1
અસોડા અને દેલમાલમાં.......... પ્રકારના મંદિરો જોવા મળે છે.
Anonymous Quiz
12%
ત્રિતાયતન
52%
પંચાયતન
28%
સપ્તાયતન
9%
અષ્ટાયતન
👍7🥰1
દેશમાં પ્રથમ મહાવત ગામ કયા રાજ્યમાં બનાવાયું છે?
Anonymous Quiz
20%
ઓડિશા
38%
કર્ણાટક
32%
ગુજરાત
10%
તમિલનાડુ
👌8👍5🥰3👏1
બાનુ મુશ્તાકે કયા ભાષા માટે 2025 નો પહેલો આંતરરાષ્ટ્રીય બુક્કર એવોર્ડ જીત્યો છે?
Anonymous Quiz
17%
તમિલ
52%
કન્નડ
19%
હિન્દી
12%
ઉર્દૂ
👍43🥰1