દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે કામ કરતું બંદર નીચેના પૈકી કયું છે ?
Anonymous Quiz
2%
પોશિત્રા
84%
પીપાવાવ
12%
દહેજ
1%
રોઝી
☃19👍9🤩1👨💻1
ગુજરાત સરકાર દ્વારા વન મહોત્સવ અંતર્ગત ‘ગોવિંદ ગુરુ સ્મૃતિ વન’ કયા સ્થળે બનાવવામાં આવેલ છે ?
Anonymous Quiz
8%
ચોટીલા
13%
પાલિતાણા
71%
માનગઢ
8%
વહેરાખડી
☃15👍11👌3❤1
હાલમાં કયા રાજ્યએ 'ગ્રીન હાઇડ્રોજન નીતિ' અમલમાં મૂકી છે ?
Anonymous Quiz
28%
તમિલનાડુ
34%
ગુજરાત
33%
મહારાષ્ટ્ર
5%
રાજસ્થાન
👍3❤2🔥2🏆2
હાલમાં ભારતે 'ડિજિટલ ઇન્ડિયા' પહેલ માટે કયા દેશ સાથે સમજૂતી કરી ?
Anonymous Quiz
26%
જાપાન
47%
સિંગાપુર
15%
જર્મની
13%
ફ્રાન્સ
✅ ભરતીના નવા નિયમોને આધીન...
✅ વર્ગ-3, GPSC, UPSC જેવી પરીક્ષાઓની તૈયારી શરૂ કરતા વિદ્યાર્થીઓ માટે...
•═══════════════════•
New Batch General
•═══════════════════•
‼️Date : 28 May 2025 ‼️
⌨️ : સવારે 6:00 TO 8:00
✔️ રજિસ્ટ્રેશન શરૂ...
📞 9714310310
──────────────────
✅112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
✅ વર્ગ-3, GPSC, UPSC જેવી પરીક્ષાઓની તૈયારી શરૂ કરતા વિદ્યાર્થીઓ માટે...
•═══════════════════•
New Batch General
•═══════════════════•
‼️Date : 28 May 2025 ‼️
⌨️ : સવારે 6:00 TO 8:00
✔️ રજિસ્ટ્રેશન શરૂ...
📞 9714310310
──────────────────
✅112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
👍5
👍3🥰2👌1
રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન નાંખવા માટે બંધારણની કઈ કલમમાં જોગવાઈ છે ?
Anonymous Quiz
8%
કલમ 156
20%
કલમ 256
72%
કલમ 356
1%
કલમ 456
👍3👌2
ગુજરાતના નીચેના પૈકી કયા પર્યટન સ્થળો બૌદ્ધ સરકીટના ભાગ છે ?
1. ખંભાલીડાની ગુફા, રાજકોટ
2. કડિયા ડુંગર, ભરૂચ 3. દેવની મોરી, અરવલ્લી
1. ખંભાલીડાની ગુફા, રાજકોટ
2. કડિયા ડુંગર, ભરૂચ 3. દેવની મોરી, અરવલ્લી
Anonymous Quiz
9%
ફકત 1 અને 2
19%
ફકત 1 અને 3
12%
ફકત 2 અને 3
60%
1, 2 અને 3
👍14🤩2
માંડવરાયજીનું પ્રખ્યાત મંદિર કઈ જગ્યાએ આવેલું છે ?
Anonymous Quiz
54%
મુળી
23%
ભાલકાતીર્થ
14%
બેટ દ્વારકા
9%
તુલશીશ્યામ
👍13❤3🤩3🥰1👌1
હાલમાં ભારતે 'ડિજિટલ ઇન્ડિયા' પહેલ માટે કયા દેશ સાથે સમજૂતી કરી ?
Anonymous Quiz
16%
જાપાન
63%
સિંગાપુર
16%
ફ્રાન્સ
4%
જર્મની
👍10🤩1
હાલમાં જાહેર કરવામાં આવેલ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં ભારત કેટલામા સ્થાને રહ્યુ ?
Anonymous Quiz
26%
35
40%
67
23%
40
12%
45
👍7🥰1