𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.17K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
નગરપાલિકાના હિસાબોના ઓડિટ અંગેની જોગવાઈ ધરાવતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો.
Anonymous Quiz
34%
આર્ટિકલ-243-વ
26%
આર્ટિકલ-247-થ
24%
આર્ટિકલ-244-ક
15%
આર્ટિકલ-248-ડ
👍9🥰2
નીચેના પૈકી ગુજરાતનું કયું સ્થળ લાકડા ઉપરના લાખના પોલીશ કામ માટે જાણીતું છે ?
Anonymous Quiz
76%
સંખેડા
11%
ડાંગ
10%
નવસારી
4%
ભાવનગર
👍7
2011ની વસ્તી ગણતરી અનુસાર સૌથી વધુ ખ્રિસ્તી વસતી ધરાવતો જિલ્લો કયો છે ?
Anonymous Quiz
10%
વડોદરા
63%
નવસારી
13%
આણંદ
15%
તાપી
👍16
માર્શલ અર્જન સિંહ મેમોરિયલ હોકી ટૂર્નામેન્ટ 2025 કોણે જીતી ?
Anonymous Quiz
19%
ઈન્ડિયન રેલવે
49%
ઈન્ડિયન આર્મી
19%
એર ફોર્સ
13%
પંજાબ પોલીસ
👌7👍4👏2