𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.17K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
#GSSSB
ખેતી મદદનીશ ની પરીક્ષા સમયઅનુસાર યથાવત રહેશે.
👍5
દેશનું સૌથી ઊંચું મંદિર ..........માં આવેલું છે, જેને ............ મંદિર તરીકે ઓળખવામાં આવે છે.
Anonymous Quiz
12%
પટ્ટડકલ્લ, વિરૂપાક્ષ
15%
રામેશ્વરમ્, લિંગેશ્વર
52%
તાંજોર, બૃહદેશ્વર
21%
મદુરાઈ, મિનાક્ષી
👍8
મહિલાઓને પ્રિય એવી ‘બાંધણી' માટે કયું શહેર જાણીતું છે ?
Anonymous Quiz
79%
જામનગર
15%
પાટણ
2%
મોરબી
3%
સુરત
👍13👏1
ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે ?
Anonymous Quiz
11%
હમચી નૃત્ય
13%
મેર નૃત્ય
15%
મેરાયો
61%
ટિપ્પણી નૃત્ય
👍12🔥1
ભારતનો પહેલો કૃત્રિમ બુદ્ધિ આધારિત ડેટા સેન્ટર પાર્ક ક્યાં સ્થપિત કરવામાં આવી રહ્યો છે?
Anonymous Quiz
32%
હૈદરાબાદ
30%
ગાંધીનગર
14%
રાયપુર
23%
બેંગલુરુ
👍7🥰1👏1👌1
નગરપાલિકાના હિસાબોના ઓડિટ અંગેની જોગવાઈ ધરાવતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો.
Anonymous Quiz
34%
આર્ટિકલ-243-વ
26%
આર્ટિકલ-247-થ
24%
આર્ટિકલ-244-ક
15%
આર્ટિકલ-248-ડ
👍9🥰2