મહાન ચિત્રકાર રવિશંકર રાવળનું જન્મસ્થાન કયું છે ?
Anonymous Quiz
11%
પાલિતાણા
10%
જૂનાગઢ
14%
જામનગર
65%
ભાવનગર
👍6❤1👌1
‘અનુલોમ લગ્ન' એટલે
Anonymous Quiz
13%
સમાન કક્ષાના સમૂહમાં જ્ઞાતિમાં લગ્ન થાય તે
34%
ઉચ્ચ જાતિ કે વર્ણની સ્ત્રી પોતાનાથી ઉતરતી ગણાતી જ્ઞાતિ / વર્ણના પુરૂષ સાથે લગ્ન કરે તે
44%
ઉચ્ચ ગણાતી જ્ઞાતિ / વર્ણનો પુરૂષ પોતાનાથી ઉતરતી જ્ઞાતિની સ્ત્રી સાથે લગ્ન કરે તે
10%
સમાન જ્ઞાતિમાં લગ્ન બાદ પત્નીના અવસાન થતાં સાળી સાથે કરાતાં લગ્ન
👍10
👍8❤1
નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થાય છે ?
Anonymous Quiz
6%
ખેડા
79%
સાબરકાંઠા
12%
અમદાવાદ
3%
જામનગર
👍9❤4
ગુજરાત રાજ્યમાં 'ગોવિંદ ગુરુ સ્મૃતિવન” (સાંસ્કૃતિક વન) કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
8%
નર્મદા
9%
તાપી
29%
અરવલ્લી
53%
મહીસાગર
👍8
"વિશ્વ અંતરિક્ષ અનુસંધાન શિખર સંમેલન GLEX 2025 નું ઉદ્ઘાટન કોણ દ્વારા કરવામાં આવ્યું હતું ?
Anonymous Quiz
37%
નરેન્દ્ર મોદી
28%
ડૉ. જીતેન્દ્રસિંહ
25%
એસ. સોમનાથ
10%
રાજનાથસિંહ
👍7