𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.17K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
Advertisment-02-36.pdf
2.6 MB
#BOB
#OFFICE_ASSISTANT_(PEON)
RECRUITMENT OF OFFICE ASSISTANT (PEON) ON REGULAR BASIS IN SUBORDINATE CADRE IN BANK OF BARODA
BOB/HRM/REC/ADVT/2025/05
જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા બંધારણની કઈ કલમ મુજબ આપવામાં આવે છે ?
Anonymous Quiz
20%
કલમ 14
16%
કલમ 15
60%
કલમ 16
4%
કલમ 17
👍8👏1
ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજ કોણ બજાવે છે ?
Anonymous Quiz
5%
લોકસભાના અધ્યક્ષ
88%
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
5%
એટર્ની જનરલ
2%
વડાપ્રધાન
👍6
PAK-03-05-2025.pdf
2.3 MB
#GPSC
#PAK
BMZ-1, BMZ-2, BMZ-3, BMZ-4
તારીખ 27/4/2025 ના રોજ લેવાયેલી GPSC COMMON PRELIMS
PROVISIONAL ANSWER KEY
👍1
ભારતીય સંવિધાનના કયા સુધારાથી માજી રાજવીઓના સાલિયાણા નાબૂદ કરવામાં આવ્યા હતા ?
Anonymous Quiz
21%
42મો સુધારો
39%
26મો સુધારો
24%
24મો સુધારો
15%
52મો સુધારો
👍5🔥3👏1
ભારતીય બંધારણમાં 'રાજ્ય'ની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં છે ?
Anonymous Quiz
10%
અનુચ્છેદ-9
17%
અનુચ્છેદ-13
6%
અનુચ્છેદ-10
66%
અનુચ્છેદ-12
👍5
ભરતીના નવા નિયમોને આધીન...

વર્ગ-3, GPSC, UPSC જેવી પરીક્ષાઓની તૈયારી શરૂ કરતા
PJCIના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ
⭐️─────────────────
─────────────────
112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર

સંસ્થાની વિશેષતાઓ 👇

➡️ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ.

➡️ વિદ્યાર્થીઓને પર્સનલ કોચિંગનું વાતાવરણ અપાય છે.

➡️ દરેક વિષયની નિષ્ણાંત અને સૌથી અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ.

➡️ ઓફ્લાઈન બેચ સાથે ઘરે તૈયારી કરવા ઓનલાઇન એપ્લિકેશન.

➡️ ડેઇલી અને વિકલી ટેસ્ટનું આયોજન

➡️ બદલાતા ટ્રેન્ડ સાથે એડવાન્સ learning

➡️ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવો નીચે આપેલ નંબર પર
9714310310
👍2
ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાપંચ કયા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું?
Anonymous Quiz
29%
1993-98
25%
2000-05
21%
2002-07
25%
1995-2000