𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.17K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રિટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે ?
Anonymous Quiz
34%
અનુચ્છેદ 32
54%
અનુચ્છેદ 226
10%
અનુચ્છેદ 154
2%
અનુચ્છેદ 201
👍3
જે વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે તે વ્યકિતને તે માટેના કારણોની જાણ કરવી.....
Anonymous Quiz
4%
જરૂરી નથી
9%
તેના વકીલ માંગણી કરે તો જ
82%
ફરજિયાત છે.
5%
પોલીસ અધિકારી ઈચ્છે તો જ
👍7
https://youtu.be/f32sOVo3s9k?si=KZeEjLwGFk1gh9Lj
*GPSC Class 1 & 2 (જાહેરાત ક્રમાંક 240)ની તારીખ :- 20 એપ્રિલ 2025ને રવિવારના રોજ લેવાયેલ પ્રિલિમ પરીક્ષામાં પુછાયેલા બંધારણ(Polity)ના પ્રશ્નોનું પંકજ જોષી સર દ્વારા ખૂબ જ પ્રમાણભૂત રીતે સોલ્યુશન કરાવવામાં આવેલ છે, તો આ વીડિયોને વધુમાં વધુ શેર કરશો‌, તેવી આશા સાથે જય હિન્દ.....*
👍2
5_6071143822895617277.pdf
214.2 KB
#Result
#ASSISTANT_CASHIER
#Gujarat_High_Court
SELECT LIST of Candidates for Direct
Recruitment to the post of ASSISTANT/CASHIER on the
Establishment of the Industrial & Labour Courts in the State of Gujarat
👍1
5_6073539637257705193.pdf
556.6 KB
#Result
#ASSISTANT
#Gujarat_High_Court
SELECT LIST of Candidates for Direct Recruitment to the post of ASSISTANT on the Establishments of the
District Judiciary in the State of Gujarat
👍2
*આ પેપર સેટ ખરીદવા માટે Pankaj joshi e-Class એપ્લિકેશનમાં નીચે મુજબના પગલાઓને અનુસરો.*
*Home*
👇
*Purchase Book*
👇
*કોન્સ્ટેબલ મોડેલ પેપર સેટ - 1*
👇
*Buy Now*

*👉 Application Dawnload*
https://play.google.com/store/apps/details?id=com.codecrush.pjeclass
*અથવા*
વોટ્સએપ તથા ફોનકોલ દ્વારા પણ મંગાવી શકો છો.
👍1🔥1