ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યા ?
Anonymous Quiz
5%
પ્રથમ સુધારો (1951)
6%
પાંત્રીસમો સુધારો (1975)
86%
બેતાલીસમો સુધારો (1976)
2%
ત્રેપનમો સુધારો (1986)
👍4
નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ?
Anonymous Quiz
24%
ભારતીય પ્રશાસનિક સેવા
8%
ભારતીય પોલીસ સેવા
9%
ભારતીય વન સેવા
59%
ભારતીય વિદેશ સેવા
👍9❤1
ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે?
Anonymous Quiz
3%
અનુચ્છેદ – 200
6%
અનુચ્છેદ – 300
86%
અનુચ્છેદ – 356
5%
અનુચ્છેદ – 370
👍6
ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનત્તમ વય કેટલી છે ?
Anonymous Quiz
5%
25 વર્ષ
8%
30 વર્ષ
82%
35 વર્ષ
5%
કોઈ વય મર્યાદા નથી
👍7
હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રિટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે ?
Anonymous Quiz
34%
અનુચ્છેદ 32
54%
અનુચ્છેદ 226
10%
અનુચ્છેદ 154
2%
અનુચ્છેદ 201
👍3
જે વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે તે વ્યકિતને તે માટેના કારણોની જાણ કરવી.....
Anonymous Quiz
4%
જરૂરી નથી
9%
તેના વકીલ માંગણી કરે તો જ
82%
ફરજિયાત છે.
5%
પોલીસ અધિકારી ઈચ્છે તો જ
👍7