https://play.google.com/store/apps/details?id=com.codecrush.pjeclass
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍1
જાહેર વહીવટના સંદર્ભમાં સંગઠનના સિદ્ધાંતો પૈકીના આદેશની એકતા માટે નીચેનામાંથી કર્યું વિધાન ખોટું છે ?
Anonymous Quiz
16%
દરેક વ્યક્તિ માટે એક બોસ
17%
દરેક વ્યક્તિ માટે એક આદેશ
34%
દરેક અધિકારી/વ્યક્તિ નીચે ફક્ત એક જ વ્યક્તિ
33%
કોઈપણ કર્મચારીને એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી આદેશો મળવા જોઈએ નહિ.
સંચાલનની પ્રથમ મુખ્યત્વે બાબત છે .........
Anonymous Quiz
44%
આયોજન
32%
હેતુનિર્ધારણ
19%
વ્યવસ્થાતંત્ર
5%
અંકુશ
સંચાલન એક વ્યવસાય છે કારણ કે.......
Anonymous Quiz
15%
તેનાથી આવક પ્રાપ્ત થાય છે.
21%
તે ઉચ્ચસપાટીએ થાય છે.
46%
વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે છે.
17%
તે સલાહકાર હોય છે.
અન્ય સાથે રહીને અન્ય પાસેથી કામ મેળવવાની કળા એટલે.....
Anonymous Quiz
23%
દોરવણી
30%
વ્યવસ્થાતંત્ર
39%
સંચાલન
8%
અંકુશ
🤩1
સંચાલનના કાર્યક્ષેત્રમાં માનવોનું સ્થાન કેવું છે ?
Anonymous Quiz
10%
સાધારણ
69%
મહત્ત્વપૂર્ણ
15%
બિન મહત્ત્વપૂર્ણ
6%
અંશત: મહત્ત્વપૂર્ણ:
👍1
https://play.google.com/store/apps/details?id=com.codecrush.pjeclass
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍3❤2
જાહેર વહીવટના સંચાલન માટે કેવા પ્રકારના કૌશલ્યની આવશ્યકતા નથી ?
Anonymous Quiz
52%
વાસ્તુશાસ્ત્ર
15%
શિક્ષણ
18%
કાયદો
15%
વહીવટ
❤1👍1
એક નિષ્ણાતે આયોજન અને અંકુશને કોની સાથે સરખાવેલ છે ?
Anonymous Quiz
45%
શિક્ષક અને વિદ્યાર્થી
21%
માતા અને પિતા
8%
કાકા અને કાકી
26%
જોડિયા બાળકો
👍3👌2
👍1🥰1👌1
👍2
અંકુશનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ થાય છે ?
Anonymous Quiz
26%
ઉચ્ચ સપાટીએ
31%
મધ્ય સપાટીએ
20%
તળ સપાટીએ
23%
દરેક સપાટીએ
👍3