આજે રાતે 8:30 કલાકે live 🔴
PJCI EXPRESS - 2025
Date : 06/02/2025
Day : 37
Lecturer : ઇતિહાસ અને સંસ્કૃતિ (Bhatt Sir)
🎥 વિડિયો જોવા માટે link ⤵️
https://www.youtube.com/live/clDzYj0lQXw?si=sHFNWf2NN8TvU8l1
PPT મેળવવા માટે ⤵️
https://play.google.com/store/apps/details?id=com.codecrush.pjeclass
Telegram channel ⤵️
https://t.me/Pankajsr
WhatsApp channel ⤵️
https://whatsapp.com/channel/0029Vag2ZXb4tRrxZqJPF21W
YouTube channel ⤵️
https://youtube.com/@pankajjoshicareerinstitute?si=7_e0Fh-kR4VW0nMc
Facebook page link ⤵️
https://www.facebook.com/share/15rp7QV3Qx/
Instagram click link ⤵️
https://www.instagram.com/pankaj_joshi_career_institute_?igsh=MTJkZWYwN2l0NnA2aA==

YouTube
PJCI Express 2025 (ઈતિહાસ અને સંસ્કૃતિ) By Bhatt Sir (Day-37)| PANKAJ JOSHI CAREER INSTITUTE |
GPSC, PSI, ASI, PI, CONSTABLE, HIGH COURT, CLERK, BINSACHIVALAYA, FOREST, RAILWAY.
INSTITUTE PREPARING FOR ALL TYPES OF GOVERMENT COMPETITIVE EXAMINATION
To know more information about course You can contact us on this mobile number.
📱9714 310 310📱
📱9537…
INSTITUTE PREPARING FOR ALL TYPES OF GOVERMENT COMPETITIVE EXAMINATION
To know more information about course You can contact us on this mobile number.
📱9714 310 310📱
📱9537…
❤1👍1
રાજય વહીવટમાં E-Governance (ઈલેક્ટ્રોનિક શાસન) અપનાવવાથી કયા ફાયદા થયેલ છે ?
Anonymous Quiz
5%
ભ્રષ્ટાચારમાં ઘટાડો
17%
ઝડપી કાર્ય-નિકાલ અને કાર્ય સરળીકરણ
8%
માહિતીની ત્વરીત આપ-લે
70%
ઉપરના A, B, C તમામ
❤4
રાજય વહીવટના પાયાના સાધન : સંદેશાવ્યવહાર કે સંચાર (Communication) સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સંકુચિત/અયોગ્ય છે ?
Anonymous Quiz
7%
તે વહીવટી સંગઠનની રકતવાહિની છે.
20%
તે સંચાલનનું હૃદય છે.
34%
તે માહિતી કે સંદેશાની આપ-લે કરતાં વ્યાપક છે.
39%
સંદેશાવ્યવહારમાં ઈચ્છાનો અભાવ જોવા મળે છે.
❤2👍1
રાજય વહીવટમાં ‘સત્તાનું પ્રતિનિધાન' (Delegation of Power) અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત નથી ?
Anonymous Quiz
10%
પ્રતિનિધાન એ વહીવટી પ્રક્રિયા છે, કાનૂની નથી.
26%
સત્તાનું પ્રતિનિધાન કરનાર અધિકારી, અંતિમ રીતે જવાબદારીઓમાંથી મુકત થઈ શકતો નથી.
46%
પ્રતિનિધાન અનુસાર થયેલા કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાનો ઉપરી અધિકારીનો હક્ક અબાધિત રહે છે.
18%
સત્તાના પ્રતિનિધાનથી, સત્તાનો દુરૂપયોગ થતો નથી.
❤1👍1
રાજ્ય વહીવટમાં નિરીક્ષણ' (Inspection) અંગે નીચેના પૈકી કયું વિધાન બંધબેસતું નથી ?
Anonymous Quiz
8%
નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે.
35%
કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમણે સલાહ-માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે.
44%
નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે.
13%
નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે.
❤1
રાજ્ય વહીવટમાં સુશાસન (Good Governance) માટે નીચેના પૈકી કયો વિકલ્પ સુયોગ્ય છે ?
Anonymous Quiz
5%
સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે.
19%
સુશાસનમાં સરકાર, ‘માં-બાપ' નથી. પરંતુ મિત્ર, તત્ત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે.
11%
તેમાં લોકભાગીદારી આવકાર્ય છે.
65%
ઉપરના (A), (B), (C) તમામ
👍5🔥1🤩1
https://x.com/tv13gujarati/status/1887512552407769396?t=9XG8gGWZoW_01FLHWX5qag&s=35
નવું ભરતી કેલેન્ડર 2025
નવું ભરતી કેલેન્ડર 2025
👍1
હવે રાહ કોની જુઓ છો ?? નીચે લિંક આપી છે ફટાફટ જોડાઈ જાવ..
👇🏻👇🏻👇🏻
https://www.youtube.com/live/clDzYj0lQXw?si=vRoaB4Fi21QUYExi
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Youtube
- YouTube
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
ગુજરાતમાં સરકારી ભરતી 2025નું સંભવિત કેલેન્ડર
👍1
👉આ ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 15 /2 /2025 સુધી જ રાખેલ છે.
કોર્સ ખરીદવા અંગે કોઈ ટેક્નિકલ મુશ્કેલી હોય તો 99 78 50 15 53 પર સંપર્ક કરવો.
👉આ કોર્સમાં સંપૂર્ણ ગુજરાતી વિષયનો સમાવેશ થાય છે.
👉ગુજરાત સરકાર દ્વારા લેવાનારી કોઈ પણ પરીક્ષા આપનાર વિદ્યાર્થી ભાઈ-બહેનો જેના અભ્યાસક્રમમાં ગુજરાતી વ્યાકરણ, સાહિત્ય, ભાષા, અને શબ્દભંડોળનો સમાવેશ થતો હોય તે આ કોર્સ ખરીદી શકે છે.
આ કોર્સનું કન્ટેન્ટ વિષયની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે અને વિદ્યાર્થીને સમજવામાં ક્લાસરૂમ જેવો માહોલ મળી રહે એ પ્રકારે તેમજ સાવ પાયાથી લઈને છેક પરીક્ષા સુધીની કઠિનમાં કઠિન બાબતોનો ઉકેલ મળી રહે એ પ્રકારે તૈયાર કરવામાં આવ્યું છે.
ગુજરાતી વિષયને અત્યારથી જ મજબૂત રીતે અને ગુણવત્તાસભર રીતે શીખવા માટે આપને આવકારીએ છીએ.
સહકારની અપેક્ષા સહ...
વ્યાકરણ વિહાર e - class
બિપિન પી. ત્રિવેદી
એપ્લિકેશનમાં જોડાવા માટે નીચેની લિંકનો ઉપયોગ કરો.
https://play.google.com/store/apps/details?id=com.xrwrop.hwphmm

👍4❤2😁1