WebSankul Official™
365K subscribers
13.7K photos
305 videos
11.3K files
24.2K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
ViewFile.pdf
1.1 MB
🚨 મોટા સમાચાર: CCE 2.0 ની
ધમાકેદાર જાહેરાત!
🚨વિદ્યાર્થી મિત્રો માટે ખુશખબર!
આતુરતાનો અંત, નવી CCE ભરતી
આવી ગઈ છે.
📌 જગ્યાઓની વિગત:
🔹 ગ્રુપ A: 243 જગ્યાઓ
🔹 ગ્રુપ B: 994 જગ્યાઓ
📊 કુલ જગ્યાઓ: 1237
🗓 ફોર્મ ભરવાની શરૂઆત: ગુરુવાર,
૦૫/૧૧/૨૦૨૬ થી
💡 ખાસ નોંધ: ભવિષ્યમાં આ જગ્યાઓમાં હજુ ઘણો વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે, એટલે આ આંકડો વધી શકે છે!🔥 તો બસ હવે સમય બગાડ્યા વગર તૈયારીમાં જામી પડો…
❤88👍12🔥7
✅ super saval ✅
❤32🔥5
ViewFile (11).pdf
1.1 MB
CCE 2.0 જાહેરાત

ગ્રુપ A 243 જગ્યાઓ
ગ્રુપ B 994 જગ્યાઓ
કુલ 1237 જગ્યાઓ

ગુરુવાર 5/11/2026 થી ફોર્મ ભરાશે

💡 ખાસ નોંધ: ભવિષ્યમાં આ જગ્યાઓમાં હજુ ઘણો વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે, એટલે આ આંકડો વધી શકે છે!🔥 તો બસ હવે સમય બગાડ્યા વગર તૈયારીમાં જામી પડો…
❤64🔥12🏆2
🔴 આવી જાવ બધા મિત્રો લાઈવ
CCE ગ્રૂપ A ની મુખ્ય પરીક્ષામાં 3 અને 5 માર્કના પ્રશ્નોનું વેઇટેજ વધારે છે.. આથી વધારે ફોકસ આપણે 3 અને 5 માર્કના પ્રશ્નો પર કરવો પડશે.. વેબસંકુલની સુલેખન સીરિઝમાં દરેક વિષયના 3 અને 5 માર્કના પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા અને મોડેલ પ્રશ્નોનો મેગા લેકચર દરરોજ એક અપલોડ કરવામાં આવશે.. આજે જાહેર વહીવટનો અંદાજિત 10 કલાકનો Answer Writing માટે મેગા લેકચર અપલોડ કરવામાં આવ્યો છે..

ગ્રૂપ A ની મુખ્ય પરીક્ષા પહેલા આ લેકચર ચોક્કસ જોઈને જવો.. તમારી લેખન પદ્ધતિ અને જવાબમાં લખવાનો ડેટા બંનેમાં ચોક્કસ સુધારો થશે..

તો મિત્રો લેકચર જોવાનું ભૂલાય નહીં.. અને તમારા મિત્ર વર્તુળમાં વીડિયોની લિંક જરૂર શેર કરી દેજો અને કોમેન્ટમાં તમારા પ્રતિભાવો ચોક્કસ જણાવજો..

➡️https://youtu.be/7AofCDc_l_g
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤21
CCE ના કટ ઓફ બાબતે...
❤86👍30🫡10🤩9
CCE 2.O માં જગ્યા વધારા બાબત...
❤69👍12🔥8🤩8👌5
04 - 11 - CCE Mains Master Key by WebSankul.pdf
4 MB
🗝 CCE Mains Master Key 🗝
❓Daily Practice Questions with Model Answers


🛑Mains Master Key ના દૈનિક પ્રશ્નો આપવાનો હવે આ અંતિમ સપ્તાહ છે... આવતા સપ્તાહમાં અત્યાર સુધીના તમામ પ્રશ્નોનું વિષયવાર Compilation મૂકવામાં આવશે
પછીના સપ્તાહમાં 3 Full Mock Test મૂકવામાં આવશે... જે તમારી તૈયારી ચકાસવામાં અત્યંત ઉપયોગી બનશે...
So... Keep practicing, keep writing
👍

📅 Week: 15

🗓 Date : 04/11/2026

📖સામાન્ય અભ્યાસ
S&T: દૈનિક જીવનમાં વિજ્ઞાન અને ટેક.

📖ભાષા
✉️ગુજરાતી: ચર્ચાપત્ર
✉️English: Writing on visual information

➡️મુખ્ય પરીક્ષામાં સફળ 🏆થવાની એક જ ચાવી 🗝છે, દરરોજ પ્રેક્ટિસ કરતા રહો અને લેખનમાં સુધાર લાવતા રહો...

આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
❤33
Forwarded from Jobs Alert By WebSankul
📢  GSSSB CCE 2.0 Recruitment 2026
 
👉  GSSSB CCE 2.0 ભરતી 2026 – જાહેરાત ક્રમાંક 468/2026-27, કુલ 1237 જગ્યાઓ, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, લાયકાત, પગાર, પરીક્ષા પદ્ધતિ અને ઓનલાઇન અરજી
 
➡️ વધુ જાણકારી મેળવવા માટે નીચેની Link પર ક્લિક કરો.
🔗 https://websankul.com/students-corner/gsssb-cce-2-0-recruitment-2026-advt-468-2026-27-1237-group-a-b-vacancies-eligibility-salary-and-apply-online
 
📌 For more details regarding Job Alert Join Our Telegram Channel
t.me/jobsalertbywebsankul
❤19
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
કેટલા માર્ક્સ થયા?💬
❤92🫡24🤩18💯11🔥5🏆5
Test_ 77 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
2.7 MB
✅ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 77

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

👉 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
❤26
Polity GCERT Plan.pdf
97.3 MB
Polity GCERT Study Plan

આવનારી GPSC, તલાટી, PSI, જુનિયર ક્લાર્ક, કોન્સ્ટેબલ, CCE, કંડક્ટર, ડ્રાઈવર તથા ક્લાસ 3 ની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી

👉 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
❤30🔥2
CCE Mains Master Key Geography Compilation By WebSankul.pdf
14.2 MB
🗝 CCE Mains Master Key Compilation 🗝
❓Practice Questions with Model Answers


📖સામાન્ય અભ્યાસ : ભૂગોળ

🛑 CCE Group A Mains માટે ભૂગોળના પ્રશ્નોનું Compilation
Keep practicing, keep writing
👍

➡️મુખ્ય પરીક્ષામાં સફળ 🏆થવાની એક જ ચાવી 🗝છે, દરરોજ પ્રેક્ટિસ કરતા રહો અને લેખનમાં સુધાર લાવતા રહો...

આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
❤19
ViewFile (13).pdf
4.8 MB
CCE PRELIM RESULT

GROUP B માં પાસ વિદ્યાર્થીઓની યાદી
👌28❤13