WebSankul Official™
364K subscribers
13.7K photos
301 videos
11.2K files
24.2K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
✅ SUPER SAVAL ✅
👍35❤20
28 -10 - CCE Mains Master Key by WebSankul.pdf
601.8 KB
🗝 CCE Mains Master Key 🗝
❓Daily Practice Questions with Model Answers


🛑હવે મુખ્ય પરીક્ષા આડે 1 મહિના જેટલો સમય જ બચ્યો છે... સમય છે કમર કસીને મહેનત કરી લેવાનો.. હવે તો બને એટલી વધુ લેખન પ્રેક્ટિસ કરવાની
So... Keep practicing, keep writing
👍

📅 Week: 14

🗓 Date : 28/10/2026

📖સામાન્ય અભ્યાસ
S&T: S&T ક્ષેત્રે ભારત અને ભારતીયોની સિદ્ધિ

📖ભાષા
✉️ગુજરાતી: ચર્ચાપત્ર
✉️English: Writing on visual information

➡️મુખ્ય પરીક્ષામાં સફળ 🏆થવાની એક જ ચાવી 🗝છે, દરરોજ પ્રેક્ટિસ કરતા રહો અને લેખનમાં સુધાર લાવતા રહો...

આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
❤22
Sab nahi hote Laxman!🥀😜
❤38🤩22
💥' કેપ્ટન સ્મિતને UAEનું સર્વોચ્ય સન્માન '

👉 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો : Click Here

◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
❤92🔥14👍8👏3
Test_ 70 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
284.3 KB
✅ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 70

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍


👉 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
❤25
🔥 આ દિવાળી સંઘર્ષની છેલ્લી દિવાળી... 🔥

વિદ્યાર્થી મિત્રો, વર્ષ 2027 ની સ્પર્ધાત્મક પરીક્ષા એ માત્ર એક પરીક્ષા નથી, પણ તમારા અને તમારા પરિવારના વર્ષોના સંઘર્ષને બદલવાનો સુવર્ણ અવસર છે!

શું રોજ રાત્રે સૂતી વખતે એવો વિચાર આવે છે કે આ વર્ષે મારો નંબર લાગશે કે નહીં? શું મહેનત કરવા છતાં યોગ્ય માર્ગદર્શન ખૂટે છે?

જો આ સવાલો તમારા દિલને સ્પર્શતા હોય, તો આજના આ સ્પેશિયલ લાઈવમાં આવવું તમારા માટે અનિવાર્ય છે!

✨ શા માટે આ લાઈવમાં જોડાવું?

સરકારી નોકરીનું અધૂરું સપનું પૂરું કરવાની રણનીતિ: 2027 માં સફળતા મેળવવા માટેનું ચોક્કસ આયોજન.

વિશ્વાસનું પુનઃનિર્માણ: હારેલા આત્મવિશ્વાસને પાછો મેળવીને 'હું પણ અધિકારી બની શકું છું' એવો દ્રઢ નિશ્ચય.

વેબસંકુલની ખાસ 'દિવાળી ગિફ્ટ': જે તમારી તૈયારીની દિશા અને દશા બંને બદલી નાખશે!

યાદ રાખો, સમય કોઈની રાહ નથી જોતો. જો આજે ચૂકી ગયા, તો કદાચ બીજો મોકો ન પણ મળે. તમારા સપનાઓને જીવંત રાખવા માટે આજે જ રાત્રે સમયસર હાજર રહેજો!

⏰ સમય: આજે રાત્રે બરાબર 9:00 વાગ્યે
📍 સ્થળ: માત્ર WebSankul Official YouTube Channel પર

👉 આ લિંક પર ક્લિક કરીને હમણાં જ રિમાઇન્ડર સેવ કરો: https://youtube.com/live/MF6cBFR2ebA?feature=share

આજનો આ લાઈવ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે, પહોંચી જજો સમયસર! 🎯
❤37👍1
Forwarded from Jobs Alert By WebSankul
📢  GPSSB Junior Pharmacist Document Verification 2026
 
👉  GPSSB જુનિયર ફાર્માસિસ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન 2026 શરૂ – 334 ઉમેદવારો માટે ઓનલાઇન પ્રમાણપત્ર અપલોડ, છેલ્લી તારીખ અને સંપૂર્ણ સૂચનાઓ
 
➡️ વધુ જાણકારી મેળવવા માટે નીચેની Link પર ક્લિક કરો.
🔗 https://websankul.com/results/gpssb-junior-pharmacist-document-verification-2026-online-document-upload-dates-instructions
 
📌 For more details regarding Job Alert Join Our Telegram Channel
t.me/jobsalertbywebsankul
❤10
☑️ તાજા ખબર - 28 ઓક્ટોબર 2026

📌 આજના વીડિયોના મુખ્ય મુદ્દાઓ (Topics Covered):
• E100 ઈંધણને મંજૂરી અને તેના પ્રભાવો
• ફોર્મ 6 માં ફેરફાર નહીં
• કેરળ દેશનું પ્રથમ રાજ્ય: વરિષ્ઠ નાગરિક બિલ 2026
• રાષ્ટ્રીય હાઈડ્રોજન ફ્યુઅલ સેલ દિવસ 2026
• ગુજરાતના ૪ જિલ્લામાં દુષ્કાળ સહાયની જાહેરાત
• તારીખ: ૨૮ ઓક્ટોબર ૨૦૨૬

🔴 LIVE NOW

➡️ https://youtube.com/live/LtAd3Q6DAo8?feature=share
❤7
Forwarded from Jobs Alert By WebSankul
📢  GSSSB Food Safety Officer Recruitment 2026
 
👉  GSSSB Food Safety Officer Recruitment 2026 – 84 Posts, Apply Online, Eligibility, Salary & Exam Pattern
 
➡️ વધુ જાણકારી મેળવવા માટે નીચેની Link પર ક્લિક કરો.
🔗 https://websankul.com/students-corner/gsssb-food-safety-officer-recruitment-2026-84-posts-apply-online-eligibility-salary-exam-pattern
 
📌 For more details regarding Job Alert Join Our Telegram Channel
t.me/jobsalertbywebsankul
❤11👍1
Forwarded from Jobs Alert By WebSankul
📢  GSSSB Food Safety Officer Recruitment 2026
 
👉  GSSSB Food Safety Officer Recruitment 2026 – 6 Divyang Vacancies, ₹40,800 Salary, Apply Online
 
➡️ વધુ જાણકારી મેળવવા માટે નીચેની Link પર ક્લિક કરો.
🔗 https://websankul.com/students-corner/gsssb-food-safety-officer-recruitment-2026-6-divyang-vacancies-40-800-salary-apply-online
 
📌 For more details regarding Job Alert Join Our Telegram Channel
t.me/jobsalertbywebsankul
❤5
Daily Current Affairs By WebSankul (28-10-2026).pdf
3.5 MB
📰 Daily Current Affairs 🎉
By WebSankul
🗓 28 October - 2026
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

🔗 https://youtube.com/live/r6HzMvZSMmM?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

➡️Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
❤22
પરિણામની રાહ જોઈ રહ્યા છે...😭
💯318👍31🤩27❤22🫡11🥰4🏆4
🎁 દિવાળી ગિફ્ટ

વર્ષ 2027માં આવનારી GPSC, તલાટી, PSI, કોન્સ્ટેબલ, CCE, જુનિયર ક્લાર્ક, નાયબ ચિટનીશ, વિસ્તરણ અધિકારી, TET 1, TET-2, MPHW, FHW, મુખ્ય સેવિકા, ફોરેસ્ટ, કંડક્ટર, હેલ્પર, ડ્રાઇવર, રેલવે, બેંક, SSC તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ સરપ્રાઈઝ...

👉 સંપૂર્ણ માહિતી જાણવા માટે આવી જાવ બધા મિત્રો લાઈવ...


➡️ https://youtube.com/live/MF6cBFR2ebA?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤36
WebSankul Official™
https://www.youtube.com/live/19otvJSyHbk?si=CRNLRNoFMXV8bdnj
અગત્યની સૂચના
🫡16❤12👏2
✅ SUPER SAVAL ✅
❤31👍10🔥3