WebSankul Official™
364K subscribers
13.7K photos
301 videos
11.2K files
24.2K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
✅ GSRTC હેલ્પર ભરતી 2026

👉 વર્કશોપ મેથ્સ, સાયન્સ, માર્કેટ સિનેરિયો
👉 MOST IMP ટેકનિકલ પ્રશ્નો


🔴 LIVE NOW

➡️ https://youtube.com/live/0qAqJA9GLP0?feature=share
❤7
Forwarded from Jobs Alert By WebSankul
📢  SMC Library Clerk Result 2026
 
👉  SMC Library Clerk Result 2026 Out – Surat Municipal Corporation Written Exam Marks PDF
 
➡️ વધુ જાણકારી મેળવવા માટે નીચેની Link પર ક્લિક કરો.
🔗 https://websankul.com/results/smc-library-clerk-result-2026-out-surat-municipal-corporation-written-exam-marks-pdf
 
📌 For more details regarding Job Alert Join Our Telegram Channel
t.me/jobsalertbywebsankul
❤13
Forwarded from Jobs Alert By WebSankul
📢  SMC Deputy Accountant Result 2026
 
👉  SMC Deputy Accountant Result 2026 Out – Written Exam Marks PDF, Roll Number-Wise Result & Latest Updates
 
➡️ વધુ જાણકારી મેળવવા માટે નીચેની Link પર ક્લિક કરો.
🔗 https://websankul.com/results/smc-deputy-accountant-result-2026-out-written-exam-marks-pdf-roll-number-wise-result-latest-updates
 
📌 For more details regarding Job Alert Join Our Telegram Channel
t.me/jobsalertbywebsankul
❤12
💥 GSSSB Staff Nurse Most IMP MCQs

✅ Mission 131 | Ep - 01

🚀 Sub : Community Health Nursing

🔴 LIVE NOW

🎥 https://youtube.com/live/FbDR6GDSd5k?feature=share
❤9
☑️ તાજા ખબર - 27 ઓક્ટોબર 2026

📌 આજના વીડિયોના મુખ્ય મુદ્દાઓ (Topics Covered):
* 12મું BRICS સંસદીય ફોરમ: વૈશ્વિક રાજનીતિ અને ભારતની ભૂમિકા.
* ફ્રેન્ચ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2026: મહત્વની અપડેટ્સ.
* RBI નું નવું ડેટા સેન્ટર: વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન.
* 79મો જમ્મુ અને કાશ્મીર વિલય દિવસ: ઈતિહાસ અને મહત્વ.
* ઓપરેશન ટ્રાઇડેન્ટ: વિશેષ વિશ્લેષણ.

🔴 LIVE NOW

➡️ https://youtube.com/live/OOar_X_dsMY?feature=share
❤20👍4🎉2
Daily Current Affairs By WebSankul (27-10-2026).pdf
4.3 MB
📰 Daily Current Affairs 🎉
By WebSankul
🗓 27 October - 2026
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

🔗 https://youtube.com/live/1uHmycQ3ASs?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

➡️Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
❤26
Enough violence for today😵
🔥129🤩21❤13🏆11👏4
"શું CCE ફાઇનલ લિસ્ટમાં મારું નામ હશે?"
પ્રિલિમ્સ પત્યા પછીના આ જ એક સવાલે હજારો ઉમેદવારોની ઊંઘ છીનવી લીધી છે...
મનમાં સવાલોનું વંટોળ ચાલી રહ્યું છે — ગ્રુપ A ની ડિસ્ક્રિપ્ટિવ મેઇન્સ તરફ જવું કે ગ્રુપ B ના MCQ પાછળ ભાગવું? શું UPSC કે GPSC વાળા જ બધી સીટો લઈ જશે? સામાન્ય બેકગ્રાઉન્ડ ધરાવતો એક સામાન્ય વિદ્યાર્થી આ હરીફાઈમાં ક્યાં ઊભો રહેશે? આ મૂંઝવણ, આ અસમંજસ અને પરિણામના ડર વચ્ચે એક-એક દિવસ હાથમાંથી સરકી રહ્યો છે.
જ્યારે ચારેય તરફ માત્ર અફવાઓ અને ડરનો માહોલ હોય, ત્યારે જરૂર હોય છે કોઈ એવા અવાજની જેણે આ જ માર્ગ પર ચાલીને પરિણામ સાબિત કર્યું છે.
આજના વિશેષ સંવાદમાં આપણી સાથે જોડાયા છે પ્રિન્સ પટેલ (CCE Rank 93). જેઓ માત્ર CCE જ નહીં, પરંતુ પોતાની ક્ષમતાના દમ પર GPSC, DySO અને STI જેવી કઠિન પરીક્ષાઓ પણ ઉત્તીર્ણ કરી ચૂક્યા છે અને હાલ સમાજ કલ્યાણ નિરીક્ષક તરીકે સેવા આપી રહ્યા છે.
કોઈપણ પ્રકારની બનાવટી વાતો કે અતિશયોક્તિ વિના, એકદમ નિષ્પક્ષ અને સચોટ વાત:
* ગ્રુપ A કે B? તમારી ખરી ક્ષમતા મુજબ કયો રસ્તો પસંદ કરવો?
* ભાષા (Gujarati & English): મેઇન્સમાં ગેમ-ચેન્જર સાબિત થતા ભાષાના પેપરમાં સ્કોર કેવી રીતે વધારવો?
* GS નો ડર કેમ દૂર કરવો? UPSC-GPSC ના ઉમેદવારો વચ્ચે પોતાની જગ્યા કેવી રીતે સુનિશ્ચિત કરવી?
* અફવાઓથી દૂર રહી શૂન્યમાંથી સફળતાનું માળખું કેવી રીતે રચવું?
આ માત્ર એક ઈન્ટરવ્યુ નથી; આ એ સંઘર્ષ, અનિશ્ચિતતા અને સપનાઓની વાત છે જે અત્યારે તમારી આંખોમાં જીવી રહ્યા છે.
તમારી દિશા નક્કી કરવાનો સમય આવી ગયો છે. સંપૂર્ણ એપિસોડ ધ્યાનથી જુઓ અને આ અસમંજસને પૂર્ણવિરામ આપો.

➡️ https://youtu.be/F5tjMUEt8QI
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤87
✅ SUPER SAVAL ✅
👍35❤21
28 -10 - CCE Mains Master Key by WebSankul.pdf
601.8 KB
🗝 CCE Mains Master Key 🗝
❓Daily Practice Questions with Model Answers


🛑હવે મુખ્ય પરીક્ષા આડે 1 મહિના જેટલો સમય જ બચ્યો છે... સમય છે કમર કસીને મહેનત કરી લેવાનો.. હવે તો બને એટલી વધુ લેખન પ્રેક્ટિસ કરવાની
So... Keep practicing, keep writing
👍

📅 Week: 14

🗓 Date : 28/10/2026

📖સામાન્ય અભ્યાસ
S&T: S&T ક્ષેત્રે ભારત અને ભારતીયોની સિદ્ધિ

📖ભાષા
✉️ગુજરાતી: ચર્ચાપત્ર
✉️English: Writing on visual information

➡️મુખ્ય પરીક્ષામાં સફળ 🏆થવાની એક જ ચાવી 🗝છે, દરરોજ પ્રેક્ટિસ કરતા રહો અને લેખનમાં સુધાર લાવતા રહો...

આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
❤22
Sab nahi hote Laxman!🥀😜
❤38🤩22
💥' કેપ્ટન સ્મિતને UAEનું સર્વોચ્ય સન્માન '

👉 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો : Click Here

◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
❤93🔥14👍8👏3
Test_ 70 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
284.3 KB
✅ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 70

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍


👉 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
❤25
🔥 આ દિવાળી સંઘર્ષની છેલ્લી દિવાળી... 🔥

વિદ્યાર્થી મિત્રો, વર્ષ 2027 ની સ્પર્ધાત્મક પરીક્ષા એ માત્ર એક પરીક્ષા નથી, પણ તમારા અને તમારા પરિવારના વર્ષોના સંઘર્ષને બદલવાનો સુવર્ણ અવસર છે!

શું રોજ રાત્રે સૂતી વખતે એવો વિચાર આવે છે કે આ વર્ષે મારો નંબર લાગશે કે નહીં? શું મહેનત કરવા છતાં યોગ્ય માર્ગદર્શન ખૂટે છે?

જો આ સવાલો તમારા દિલને સ્પર્શતા હોય, તો આજના આ સ્પેશિયલ લાઈવમાં આવવું તમારા માટે અનિવાર્ય છે!

✨ શા માટે આ લાઈવમાં જોડાવું?

સરકારી નોકરીનું અધૂરું સપનું પૂરું કરવાની રણનીતિ: 2027 માં સફળતા મેળવવા માટેનું ચોક્કસ આયોજન.

વિશ્વાસનું પુનઃનિર્માણ: હારેલા આત્મવિશ્વાસને પાછો મેળવીને 'હું પણ અધિકારી બની શકું છું' એવો દ્રઢ નિશ્ચય.

વેબસંકુલની ખાસ 'દિવાળી ગિફ્ટ': જે તમારી તૈયારીની દિશા અને દશા બંને બદલી નાખશે!

યાદ રાખો, સમય કોઈની રાહ નથી જોતો. જો આજે ચૂકી ગયા, તો કદાચ બીજો મોકો ન પણ મળે. તમારા સપનાઓને જીવંત રાખવા માટે આજે જ રાત્રે સમયસર હાજર રહેજો!

⏰ સમય: આજે રાત્રે બરાબર 9:00 વાગ્યે
📍 સ્થળ: માત્ર WebSankul Official YouTube Channel પર

👉 આ લિંક પર ક્લિક કરીને હમણાં જ રિમાઇન્ડર સેવ કરો: https://youtube.com/live/MF6cBFR2ebA?feature=share

આજનો આ લાઈવ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે, પહોંચી જજો સમયસર! 🎯
❤37👍1
Forwarded from Jobs Alert By WebSankul
📢  GPSSB Junior Pharmacist Document Verification 2026
 
👉  GPSSB જુનિયર ફાર્માસિસ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન 2026 શરૂ – 334 ઉમેદવારો માટે ઓનલાઇન પ્રમાણપત્ર અપલોડ, છેલ્લી તારીખ અને સંપૂર્ણ સૂચનાઓ
 
➡️ વધુ જાણકારી મેળવવા માટે નીચેની Link પર ક્લિક કરો.
🔗 https://websankul.com/results/gpssb-junior-pharmacist-document-verification-2026-online-document-upload-dates-instructions
 
📌 For more details regarding Job Alert Join Our Telegram Channel
t.me/jobsalertbywebsankul
❤10