WebSankul Official™
364K subscribers
13.8K photos
302 videos
11.2K files
24.2K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
Forwarded from Jobs Alert By WebSankul
🚍  Gujarat Police Technical Cadre DV 2026
 
👉  Gujarat Police Technical Cadre DV 2026 – Document List, OJAS Call Letter Download & Verification Date
 
➡️ વધુ જાણકારી મેળવવા માટે નીચેની Link પર ક્લિક કરો.
🔗 https://websankul.com/call-letters/gujarat-police-technical-cadre-dv-2026-document-list-ojas-call-letter-download-verification-date
 
For more details regarding Job Alert Join Our Telegram Channel
t.me/jobsalertbywebsankul
❤12
☑️ તાજા ખબર - 22 ઓક્ટોબર 2026

📌 આજના વીડિયોના મુખ્ય મુદ્દાઓ (Topics Covered):
• UNESCO ની કમયાઉ યાદીમાં ૩ નવી સાઈટ્સ સામેલ
• રાષ્ટ્રીય એકતા દિવસ ૨૦૨૬
• લદાખને મળશે પ્રથમ મેડિકલ કોલેજ
• વિશ્વ આયોડિન દિવસ ૨૦૨૬
• USA ભારત આગામી ૩ વર્ષમાં ૫૦૦ બિલિયન ડોલરનું રોકાણ કરશે
• ગ્લોબલ હેલ્થ સર્વિસ પર્સેપ્શન રિપોર્ટ[cite: 1]શિલ્પ સમાગમ મેળો ૨૦૨૬

🔴 LIVE NOW

➡️ https://youtube.com/live/wQo9dlrku5w?feature=share
❤22
📅 આજે રાત્રે | ⏰ 9:00 વાગ્યે
🚨🔥 3000+ CLASS 3 VACANCIES માટે તૈયાર થઈ જાઓ! 🎯

ગુજરાતના તમામ Class 3 Aspirants માટે આવી રહી છે એક ખાસ તક! 💯📚

🎓 WEB SANKUL CIVIL ENGINEERING લઈને આવી રહ્યું છે ધમાકેદાર LIVE BATCH ORIENTATION! 🚀

📢 જાણો આગામી ભરતીની તૈયારી માટે યોગ્ય માર્ગદર્શન, બેચની સંપૂર્ણ માહિતી અને સફળતાની તૈયારીનો માસ્ટર પ્લાન! 💥

📅 આજે રાત્રે | ⏰ 9:00 વાગ્યે

📺 LIVE ONLY ON YOUTUBE
🔴 WebSankul Civil Engineering👇🏻👇🏻
https://www.youtube.com/live/nHgL2RtKMt8?si=Lc39232hMA29j4pX

🔥 સરકારી નોકરીનું સપનું સાકાર કરવા માટે આ LIVE SESSION ચૂકતા નહીં!

📲 વધુ માહિતી માટે સંપર્ક કરો: 7201866333

💬 તમારા મિત્રો સાથે પણ આ પોસ્ટ SHARE કરો અને દરેક Class 3 Aspirant સુધી પહોંચાડો! ❤️
❤18
✅ GPSC Mains 2026

👉 મુખ્ય પરીક્ષાની પેટર્ન ચેન્જ થઈ!

👉 હવે કેવા પ્રશ્નો પૂછાશે?

👉 Shock Factor શું હશે?

🔴 LIVE NOW

➡️ https://youtube.com/live/vG367fZBBrE?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤4
🏏🔥 HARRY BROOK — HISTORY IN THE MAKING! 🏆❤️

💥 માત્ર 114 બોલમાં ઐતિહાસિક 200 રન! 😱🔥
👑 ODI ક્રિકેટમાં સૌથી ઝડપી ડબલ સદી ફટકારનાર બેટ્સમેન બન્યો હેરી બ્રુક! 🏏⚡️

📊 202 રન | 116 બોલ | 21 ચોગ્ગા | 10 છગ્ગા 💣

🔥 રેકોર્ડ તૂટ્યા, ઇતિહાસ રચાયો!
💙 Harry Brook — A Knock to Remember! 👑

💬 તમારા મતે શું હેરી બ્રુકનો આ રેકોર્ડ કોઈ તોડી શકશે? 🤔👇

📲 આવી અવનવી અપડેટ્સ માટે અમારી Telegram ચેનલ સાથે જોડાયેલા રહો! ❤️🏏
❤51🔥9🫡4💯1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
તુઘલક વંશનું શાસન પ્રજાની દ્રષ્ટિએ કષ્ટદાયક અને ભારે ઉથલપાથલ ભરેલું રહ્યું હતું. આ વંશના અલગ-અલગ શાસકોની નીતિઓની પ્રજા પર વ્યાપક અને ઊંડી અસરો પડી હતી.
🔥35❤18👌5
🚨 સલામ સાહેબ 2.O | Ep 34

👉 ભારતીય બંધારણ - મૂળભૂત અધિકાર (અનુચ્છેદ 12 થી 18)

🔴 LIVE NOW

➡️ https://youtube.com/live/MY3qPNYGAHg?feature=share
❤19
✅ SUPER SAVAL✅
👍26❤13
❤8
WebSankul પરિવારના ઉત્કૃષ્ટ અને નિષ્ઠાવાન ફેકલ્ટી મેમ્બર ⭐️ શ્રી વિશાલ સર ⭐️ ને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ...!!! 🎁
ભગવાન આપનું જીવન આનંદમય અને સ્વસ્થ રાખે તેવી શુભકામનાઓ...🎉🎊
❤191🎉127🔥9🥰8
TET-1 અને TET-2 ના જંગમાં જીત મેળવવા માટે વેબસંકુલ લઈને આવ્યું છે નવા અભ્યાસક્રમ મુજબ લેટેસ્ટ પ્લાનર કોર્સ! 🎯

✅ શિક્ષક TET 1 પ્લાનર કોર્સ
✅ શિક્ષક TET 2 Maths - Science પ્લાનર કોર્સ
✅ શિક્ષક TET 2 Social Science પ્લાનર કોર્સ
✅ શિક્ષક TET 2 ભાષા પ્લાનર કોર્સ

✓ લેટેસ્ટ રેકોર્ડ કરેલા હાઈ-ક્વોલિટી કન્ટેન્ટ લેક્ચર્સ.
✓ 150 માર્ક્સની સંપૂર્ણ તૈયારી.
✓ બાળ વિકાસ, સમાવેશી શિક્ષણ અને કોમન પદ્ધતિશાસ્ત્રના મોડ્યુલની PDF FREE.
✓ લેકચરમાં રિવિઝન, PYQ અને MindMap દ્વારા સમજૂતી.
✓ Updated Tests
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Validity : 6 Month + 2 Month FREE
⚠️M.R.P:- ₹6000 Only Rs:- ₹1999
==========================
Validity : 12 Month + 3 Month FREE
⚠️M.R.P:- ₹10000 Only Rs:- ₹2999
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
⚠️ ડિસ્કાઉન્ટ 4 નવેમ્બર, 2026 સુધી જ..

✓ વેબસંકુલના જૂના વિદ્યાર્થીઓને ₹500 એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ
(ડિસ્કાઉન્ટ માટે હેલપલાઈન નંબર પર ફોન કરવો.)

📲 અત્યારે જ WebSankul એપ્લિકેશન
ડાઉનલોડ કરો: http://Bit.ly/WebSankulApp

➥ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો :
📞 7777991357 📞 7777991367
📞 7777991352 📞 6358289897
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤16
23 -10 - CCE Mains Master Key by WebSankul.pdf
512.9 KB
🗝 CCE Mains Master Key 🗝
❓Daily Practice Questions with Model Answers


🛑હવે મુખ્ય પરીક્ષા આડે 1 મહિના જેટલો સમય જ બચ્યો છે... સમય છે કમર કસીને મહેનત કરી લેવાનો.. હવે તો બને એટલી વધુ લેખન પ્રેક્ટિસ કરવાની
So... Keep practicing, keep writing
👍

📅 Week: 13

🗓 Date : 23/10/2026

📖સામાન્ય અભ્યાસ
નીતિશાસ્ત્ર: વલણ, સામાજિક પ્રભાવ, સમજાવટ


📖ભાષા
✉️ગુજરાતી: સંક્ષેપીકરણ
✉️English: Precis Writing

➡️મુખ્ય પરીક્ષામાં સફળ 🏆થવાની એક જ ચાવી 🗝છે, દરરોજ પ્રેક્ટિસ કરતા રહો અને લેખનમાં સુધાર લાવતા રહો...

આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
❤26
Forwarded from Jobs Alert By WebSankul
🚍  SMC Recruitment 2026
 
👉  SMC Recruitment 2026 – Apply Online for 18 Posts, Eligibility, Salary & Last Date
 
➡️ વધુ જાણકારી મેળવવા માટે નીચેની Link પર ક્લિક કરો.
🔗 https://websankul.com/students-corner/smc-recruitment-2026-apply-online-for-18-posts-eligibility-salary-last-date
 
For more details regarding Job Alert Join Our Telegram Channel
t.me/jobsalertbywebsankul
❤21
Cooking 🤌
❤73🏆14
PM સૂર્ય ઘર મફત વીજળી યોજના ⚡️

🌞 હવે સોલાર લગાવો અને વીજળી બિલમાં મોટી રાહત મેળવો ! 💡

📌 યોજનાની મુખ્ય માહિતી :

✅ સામાન્ય વર્ગ માટે માત્ર 10% ખર્ચ
✅ SC/ST વર્ગ માટે માત્ર 5% ખર્ચ
✅ બાકીની રકમ સબસિડી દ્વારા સહાયરૂપ
✅ સબસિડી DBT દ્વારા સીધી બેંક ખાતામાં
✅ સોલાર ક્ષમતા વધારવા અંગેના નિયમો અને શરતો લાગુ

💰 સોલાર અપનાવો, વીજળી બિલ ઘટાડો અને પર્યાવરણ બચાવો! 🌱

📢 સંપૂર્ણ માહિતી માટે પોસ્ટ ધ્યાનથી વાંચો અને પાત્રતા તથા સબસિડીની વિગતો તમારી વીજ કંપની પાસે ચકાસો.

📲 આવી જ સરકારી યોજનાઓની માહિતી માટે ચેનલ સાથે જોડાયેલા રહો.
🤩29❤27