WebSankul Official™
364K subscribers
13.8K photos
302 videos
11.2K files
24.2K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
હિન્દ મહાસાગરનો ઉત્તરનો જળવિસ્તાર નાનો અને ભૂમિખંડોથી ઘેરાયેલો છે. તેથી એ વિસ્તારના પ્રવાહતંત્ર પર ભૂમિખંડો પ્રભાવ રહેલો છે. ત્યાં શિયાળુ અને ઉનાળુ મોસમી પવનોની ઋતુઓ પ્રમાણે પ્રવાહોની દિશા બદલાતી રહે છે. ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ પશ્ચિમ દિશામાં વહે છે. શિયાળાના મોસમી પવનો એને જાળવી રાખે છે. આ સમયે પ્રતિપ્રવાહ પૂર્વ દિશામાં વહેતો જોવા મળે છે, ઉનાળાની ઋતુમાં પ્રતિપ્રવાહ તથા ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ અદૃશ્ય થઈ જાય છે. એના સ્થાને પૂર્વમાં વહેતો નૈઋત્યનો મોસમી પ્રવાહ શરૂ થાય છે. ઉત્તર હિન્દી મહાસાગરમાં આમ શિયાળા ઉનાળાની ઋતુઓમાં પ્રવાહોની સ્થિતિ ઉલટી થઈ જાય છે.
❤46
GSRTC હેલ્પર પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે સૌથી બેસ્ટ અને અપડેટેડ "GSRTC હેલ્પર ટેકનિકલ" બુક.

એક જ પુસ્તકમાં ટેકનિકલ વિષયોનો આખો સિલેબસ કવર! 😎

✨ પુસ્તકમાં શું ખાસ છે?
✔️ લાયકાતના વિષયવસ્તુને લગતા અભ્યાસક્રમના તમામ મુદ્દાઓનો સમાવેશ.
✔️ હેલ્પરના અભ્યાસક્રમના 50 ગુણની તૈયારી માટે એક જ ઉત્તમ પુસ્તક.
✔️ પ્રકરણના અંતે GSRTC દ્વારા લેવાયેલ સમાન અભ્યાસક્રમની પરીક્ષાઓના PYQs
✔️ ચિત્રો, ડાયાગ્રાફ્સ, ડ્રોઇંગ્સ વગેરે દ્વારા સરળ સમજૂતી.

💵 MRP : ₹300/-
⭕️ 40% OFF ⭕️
💰 RS. 180/- Only (+ ₹30 કુરિયર ચાર્જ)
─────────────────────
📲 બુક ઓર્ડર કરવા માટે ડાઉનલોડ
કરો વેબસંકુલ એપ્લિકેશન:
-
➡️ http://Bit.ly/WebSankulApp
❤13🔥1
CCE Group A Polity and Pub Ad Compilation by WebSankul.pdf
9 MB
🗝 CCE Mains Master Key 🗝

🛑હવે મુખ્ય પરીક્ષા આડે 1 મહિના જેટલો સમય જ બચ્યો છે... સમય છે કમર કસીને મહેનત કરી લેવાનો.. હવે તો બને એટલી વધુ લેખન પ્રેક્ટિસ કરવાની
So... Keep practicing, keep writing
👍

અહિયાં બંધારણના પ્રેક્ટિસ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. આપણી સુલેખન 2.O લાઈવ બેચમાં આવી જ રીતે દરેક વિષયના પ્રેક્ટિસ પ્રશ્નોની PDF મૂકવામાં આવી છે.. જેથી વિદ્યાર્થીઓ વધારેને વધારે પ્રેક્ટિસ કરીને સારા માર્ક્સ મેળવી શકે..

સુલેખન 2.O CCE Group A Mains લાઈવ બેચમાં માત્ર ₹999/- માં જોડાવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp

➡️મુખ્ય પરીક્ષામાં સફળ 🏆થવાની એક જ ચાવી 🗝છે, દરરોજ પ્રેક્ટિસ કરતા રહો અને લેખનમાં સુધાર લાવતા રહો...
❤28
✅ ભારતનું પ્રથમ 'ઇકોસિસ્ટમ રેડ લિસ્ટ એસેસમેન્ટ' શરૂ કરનાર રાજ્ય

👉 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો : Click Here

◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
❤43🤩4
Test_ 59 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
280.9 KB
✅ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 59

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤27👍2
✅નવી 2 રામસર સાઇટ્સ જાહેર✅

🎯Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો : Click Here

◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
❤73🤩5
Fraction and Decimal Level 2 Question Bank By WebSankul.pdf
1.1 MB
🔥 ગણિતનો ડર હવે કાયમ માટે ગાયબ! 🔥

WebSankul યુટ્યુબ પર લાવ્યું છે સંપૂર્ણ Maths અથથી ઇતિ! 🤩

હવે દર અઠવાડિયે આવશે 10 થી 12 કલાકનો મેગા લેક્ચર, જેમાં દરેક ચેપ્ટર 2 લેવલમાં શીખવવામાં આવશે:
👉 Level 1: બેઝિક કોન્સેપ્ટ + Type-wise શોર્ટકટ
👉 Level 2: પરીક્ષામાં પૂછાતા હાઇ-લેવલ (એડવાન્સ) દાખલા

📂 સાથે આપેલી PDF નું મહત્વ: અહીં આપેલી PDF ફાઈલમાં પ્રથમ ચેપ્ટર 'Fraction and Decimal' (Level 2) ના તમામ Type-wise પ્રશ્નો આપેલા છે. લેક્ચર જોતા જાઓ અને સાથે આ PDF માંથી પ્રેક્ટિસ કરતા જાઓ!

🎯 CCE, PSI, Constable, GPSC કે SSC... તમામ પરીક્ષાઓ માટે આ સિરીઝ રામબાણ છે!

🚀 ફ્રી PDF હમણાં જ ડાઉનલોડ કરો, જાતે સોલ્વ કરો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરો!

✅ વીડિયો જોવા માટેની લિંક 👇👇

અપૂર્ણાંક અને દશાંશ Level 1 : https://youtu.be/CDc5KzHNuxY

અપૂર્ણાંક અને દશાંશ Level 2 : https://youtu.be/q2O-h6YELGQ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤29
☑️ GSSSB સ્ટાફ નર્સ ભરતી 2026

👉 GSSSB Staff Nurse Paper Solution - 2016

🔴 LIVE NOW

➡️https://youtube.com/live/onHIrDYqVhs?feature=share
❤15
Daily Current Affairs By WebSankul (16-10-2026).pdf
6 MB
📰 Daily Current Affairs 🎉
By WebSankul
🗓 16 October - 2026
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

😞 https://youtube.com/live/4Iu3bR3pcxg?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤24
🚍 કંડક્ટરની બાકાઝીકી Ep 88

👉 ગુજરાતી સાહિત્ય Most
IMP MCQs

🔴 LIVE NOW

➡️ https://youtube.com/live/-e_aQNolvZA?feature=share
❤13
ગરબા paglu😭
🔥97❤24🫡15💯8
🚨 સલામ સાહેબ 2.O | Ep 28

👉 ભારતનો વારસો - મૌર્યકાલીન સ્થાપત્યકળા

🔴 LIVE NOW

➡️ https://youtube.com/live/RaEHTfUcUsI?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤17
✅ સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનાનું કરંટ અફેર્સ એક જ લેકચરમાં...

👉 ગુજરાત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બનાવો.

➡️ https://youtu.be/-Vs5QCGu2lE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤28
✅ SUPER SAVAL ✅
❤34🔥6
17 -10 - CCE Mains Master Key by WebSankul.pdf
521.9 KB
🗝 CCE Mains Master Key 🗝
❓Daily Practice Questions with Model Answers


🛑હવે મુખ્ય પરીક્ષા આડે 1 મહિના જેટલો સમય જ બચ્યો છે... સમય છે કમર કસીને મહેનત કરી લેવાનો.. હવે તો બને એટલી વધુ લેખન પ્રેક્ટિસ કરવાની
So... Keep practicing, keep writing
👍

📅 Week: 12

🗓 Date : 17/10/2026

📖સામાન્ય અભ્યાસ
અર્થવ્યવસ્થા: વિવિધ સૂચકાંકો, સંસ્થાઓ

📖ભાષા
✉️ગુજરાતી: જાહેર નિવેદન
✉️English: Translation

➡️મુખ્ય પરીક્ષામાં સફળ 🏆થવાની એક જ ચાવી 🗝છે, દરરોજ પ્રેક્ટિસ કરતા રહો અને લેખનમાં સુધાર લાવતા રહો...

આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
❤20👍4
🏆 નોબલ પુરસ્કાર 2026

👉 થીયરી + MCQ + ટ્રિક્સ

🙌 પરીક્ષામાં 1 પ્રશ્ન આવશે જ!


➡️ https://youtu.be/LgUKL-JIG7Q
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤19