🚨 સલામ સાહેબ 2.O | Ep 15
👉 ગુજરાતનો વારસો - ગુજરાતની સ્થાપત્યકળા Part 02
🔴 LIVE NOW
➡️ https://youtube.com/live/oRZ0J4v4Kus?feature=share

YouTube
Salam Saheb 2.0 - Ep 15 | Gujarat Culture | ગુજરાતની સ્થાપત્ય કળા Part 02 | PSI | Constable
સ્વાગત છે તમારું WebSankul ની સ્પેશિયલ સિરીઝ 'સલામ સાહેબ 2.0' માં!
આજના આ લાઇવ એપિસોડમાં આપણે ચર્ચા કરીશું "ગુજરાતનો વારસો - ગુજરાતની સ્થાપત્ય કળા" વિશે, જે આગામી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
📌 આ વીડિયોમાં શું શીખવા મળશે?
• ગુજરાતનો સાંસ્કૃતિક…

❤32🎉1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤12👍1
⏰ છેલ્લા 3 દિવસ બાકી... જલ્દી કરો મિત્રો..
"પરાક્રમ - CCE Group B Mains લાઈવ બેચ"
👉 ₹1499 માં લાઈવ બેચમાં જોડાવાના છેલ્લા 3 દિવસ બાકી... પછી Fees વધી જશે થઈ જશે..(6 ઓક્ટોબર પછી)
⚠️જો જો આ ડિસ્કાઉન્ટનો લાભ લેવાનું રહી ના જાય..
╭────────────────╮
▶️ બેચ શરૂ થઈ ગઈ છે.. ◀️
╰────────────────╯
🔥 શું ખાસ છે આ 'પરાક્રમ' બેચમાં?
ગુજરાતની ધુરંધર ફેકલ્ટી ટીમ : જે તૈયારી કરાવશે નવી લેટેસ્ટ પરીક્ષા પદ્ધતિ મુજબ
સિલેબસના તમામ 10 વિષયોનું પરફેક્ટ બ્લૂપ્રિન્ટ પ્લાનિંગ: વેઇટેજ પ્રમાણે એકેએક માર્ક્સની પક્ડ
મેરિટ ડિસાઈડ કરતા કરંટ અફેર્સ (૩૦ ગુણ) અને સરકારી યોજનાઓ (૩૦ ગુણ) પર સ્પેશિયલ ફોકસ
રેગ્યુલર પ્રેક્ટિસ : લેક્ચર PDF અને ટેસ્ટ સિરીઝ જેથી પકડ ક્યારેય ન છૂટે
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
✅ લાઈવ બેચમાં જોડાવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp
➥ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો :
📞 7043916115 📞 7043916114
📞 7043916126

❤24🎉1
04-10 - CCE Mains Master Key by WebSankul.pdf
2.5 MB
🗝 CCE Mains Master Key 🗝
❓Daily Practice Questions with Model Answers
🛑હવે તો પ્રાથમિક પરીક્ષા પૂરી થઈ ચૂકી છે ... Group A ની પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે... જો તમે Group A ની તૈયારી ગંભીરતાથી કરતાં હોય તો વાંચવાની સાથે લખવાની પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે...
લેખન પ્રેક્ટિસ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી
So... Keep it up👍
📅 Week: 10
🗓 Date : 04/10/2026
📖સામાન્ય અભ્યાસ
કરંટ અફેર્સ
📖ભાષા
✉️ગુજરાતી: નિબંધ લેખન
✉️English: Essay Writing
➡️મુખ્ય પરીક્ષામાં સફળ 🏆થવાની એક જ ચાવી 🗝છે, દરરોજ પ્રેક્ટિસ કરતા રહો અને લેખનમાં સુધાર લાવતા રહો...
આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

❤24
સાસરે ગયા પછી પણ સપનાં પૂરાં થાય! 28 દિવસની કઠોર તપસ્યા અને સફળતાની કહાની | પ્રિયંકાબેનની પ્રેરણાત્મક સફર!
સાચી ધગસ અને મક્કમ મનોબળ હોય તો ટૂંકા સમયમાં પણ અશક્ય લાગતી સિદ્ધિ મેળવી શકાય છે!
આજના પોડકાસ્ટમાં આપણી સાથે છે પ્રિયંકાબેન, જેમણે પિતૃસત્તાત્મક માનસિકતાના પરંપરાગત વિચારોને તોડીને એ સાબિત કરી બતાવ્યું કે લગ્ન અને સાસરિયાની જવાબદારીઓ વચ્ચે પણ સપનાં પૂરાં થઈ શકે છે.
આ પોડકાસ્ટમાં જાણવા મળશે:
🔹 28 દિવસનો માસ્ટર પ્લાન: માત્ર 28 દિવસની ટૂંકી તૈયારીમાં પણ મહેનતમાં કોઈ જ કસર ન છોડીને મેળવેલી અદ્ભુત સફળતા તેમણે મેળવી.
🔹 સફળતાની એક માત્ર ચાવી - કઠોર પરિશ્રમ: પ્રિયંકાબેને રોજ 15-16 કલાક સતત વાંચન અને લેક્ચર્સ પાછળ ફાળવ્યા, માત્ર 5 કલાકની ઊંઘ પોતે લેતાં અને ઊંઘ-આળસ ન આવે તે માટે દિવસમાં માત્ર એક જ ટાઈમ જમવાનો કઠિન નિર્ણય કર્યો!
🔹 પરિવારનો અનન્ય સાથ: પપ્પા અને સસરા બંને શિક્ષક હોવાથી ઘરમાં અભ્યાસનું સાચું વાતાવરણ મળ્યું. લગ્ન પછી દીકરી ફક્ત ઘર-પરિવાર પૂરતી સીમિત નથી, પરંતુ જો પરિવારનો સહકાર મળે તો તે આકાશ આંબી શકે છે તે આપણે આ podcast માં જોઈશું.
🔹 મુશ્કેલીઓ પર વિજય: દરેક પગલે આવતા પડકારો વચ્ચે પરિવારનો ટેકો કેટલો મહત્વનો ભાગ ભજવે છે તેની પ્રેરણાદાયી વાત.
જો તમે પણ કોઈ પરીક્ષા કે લક્ષ્ય માટે તૈયારી કરી રહ્યા છો અને જીવનમાં મુશ્કેલીઓ અનુભવી રહ્યા છો, તો પ્રિયંકાબેનની આ કહાની તમારામાં એક નવો જોશ અને ઉત્સાહ ભરી દેશે!
➡️ https://youtu.be/-0Z9Rb0bB40

સાસરિયાનો સાચો સહકાર! માત્ર 28 દિવસની મહેનતમાં વહુ બની શિક્ષિકા | TET 1 Success Story
સાસરે ગયા પછી પણ સપનાં પૂરાં થાય! 28 દિવસની કઠોર તપસ્યા અને સફળતાની કહાની | પ્રિયંકાબેનની પ્રેરણાત્મક સફર!
સાચી ધગસ અને મક્કમ મનોબળ હોય તો ટૂંકા સમયમાં પણ અશક્ય લાગતી સિદ્ધિ મેળવી શકાય છે!
આજના પોડકાસ્ટમાં આપણી સાથે છે પ્રિયંકાબેન, જેમણે પિતૃસત્તાત્મક માનસિકતાના…

❤52👏5🔥2🎉2
ઘણા લોકો મહેનતથી બચવા માત્ર બહાના બનાવતા હોય છે અને તેમાં સૌથી સામાન્ય બહાનું હોય છે કે "મારી પાસે તૈયારી કરવાનો સમય નથી?" આ પોડકાસ્ટ એવા તમામ લોકો માટે છે!
આજના ખાસ એપિસોડમાં આપણી સાથે છે એક એવાં સાહસિક અને સકારાત્મક અભિગમ ધરાવતતાં બહેન, જેમણે વર્ષ 2011 માં PTC પૂર્ણ કર્યા બાદ અભ્યાસમાંથી લાંબો બ્રેક લીધો. અને 15 વર્ષ પછી 2026 માં TET 1 ની પરીક્ષા પાસ કરીને એ સાબિત કરી બતાવ્યું કે ભણવાની અને શીખવાની કોઈ ઉંમર નથી હોતી. જ્યારે લોકો કહેતા હતા કે "હવે આટલાં વર્ષો પછી પરીક્ષા પાસ ન થાય", ત્યારે તેમણે પોતાની અડીખમ મહેનતથી સાબિત કરી બતાવ્યું કે ઉંમર કે સમય ક્યારેય સપનાંઓની આડે નથી આવતાં.
આ પોડકાસ્ટમાં એવું ઘણું મળશે જે જરૂરથી જીવનમાં ઉતારવા જેવું છે.
Time Management: પરિવારની જવાબદારીઓ, ઘરકામ અને પોતાના બિઝનેસની સાથે-સાથે બચેલા સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી?
માર્ગદર્શનનું મહત્ત્વ: શરૂઆતમાં યોગ્ય દિશા ન મળવાને કારણે મળેલી નિષ્ફળતાઓ અને ત્યારબાદ સાચી રાહ મેળવીને પ્રાપ્ત કરેલી સફળતાની સફર.
Smart Work vs Hard Work: માત્ર મહેનત કરવી જરૂરી નથી, પરંતુ તે "સાચી દિશામાં" થાય તે કેમ સૌથી વધુ મહત્ત્વનું છે?
બહાનાઓમાંથી બહાર આવવાનો માર્ગ: "સમય નથી મળતો" એવી ફરિયાદ કરતા દરેક ઉમેદવાર માટે એક જીવંત ઉદાહરણ અને પ્રેરણા.
જે ઉમેદવારો ગૃહિણી છે, બિઝનેસ કરે છે અથવા અભ્યાસ છોડ્યાને વર્ષો થઈ ગયયાં છે, તેમના માટે આ પોડકાસ્ટ એક નવી આશાનનું કિરણ બની રહેશે.
➡️ https://youtu.be/DuoWUdYJUpk?si=1wXMjideGRx49elL

❤60🤩1
પખવાડિયું_101_CURRENT_MCQs_Sept_16_to_30.pdf
5.7 MB
🗓 પખવાડિયું - 101 IMP Current MCQs
➡️Current@101
🗒 16-30 સપ્ટેમ્બરના કરંટ અફેર્સના IMP ટોપિક MCQ સ્વરૂપે - સમજૂતી સાથે
🛑CCE અને આવનારી તમામ પરીક્ષાઓમાં કરંટ અફેર્સના મહત્ત્વને ધ્યાનમાં રાખીને આ પખવાડિયું સીરિઝ શરૂ કરવામાં આવી છે...
🗓દર ▶️15 દિવસે કરંટ અફેર્સના IMP ટોપિકના ▶️101 MCQs તેના જવાબો અને સમજૂતી સાથે મૂકવામાં આવશે...
📅 Month - September 2026
📙 વિષય : કરંટ અફેર્સ

❤39👌4
☑️ SMC ક્લાર્ક સ્પેશિયલ મેગા લેકચર
👉 GPMC Act 1949 & સરકારી લેખન પદ્ધતિ
🔴 LIVE NOW
➡️https://youtube.com/live/7LCJIcmBNfU?feature=share

Youtube
- YouTube
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
❤37
🚨 સલામ સાહેબ 2.O | Ep 16
👉 બંધારણ - સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર તથા રાજ્યોનું પુનર્ગઠન
🔴 LIVE NOW
➡️ https://youtube.com/live/eSQM8xFFEho?feature=share

❤34🎉2🤩2
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Youtube
- YouTube
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
❤19
05-10 - CCE Mains Master Key by WebSankul.pdf
2.3 MB
🗝 CCE Mains Master Key 🗝
❓Daily Practice Questions with Model Answers
🛑હવે તો પ્રાથમિક પરીક્ષા પૂરી થઈ ચૂકી છે ... Group A ની પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે... જો તમે Group A ની તૈયારી ગંભીરતાથી કરતાં હોય તો વાંચવાની સાથે લખવાની પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે...
લેખન પ્રેક્ટિસ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી
So... Keep it up👍
📅 Week: 11
🗓 Date : 05/10/2026
📖સામાન્ય અભ્યાસ
ઇતિહાસ: ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયનાં કારણો અને કોંગ્રેસની સ્થાપના
📖ભાષા
✉️ગુજરાતી: પત્ર લેખન
✉️English: Lettre Writing

❤25👌1