WebSankul Official
358K subscribers
12K photos
105 videos
10.2K files
21K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
દિશા અને અંતર By WebSankul.pdf
15.7 MB
દિશા અને અંતર

➺ PSI - કોન્સ્ટેબલ રીડિંગ બેચ FREE મટીરિયલ

આવતી કાલથી વેબસંકુલની રીડિંગ બેચ શરૂ થાય છે.. તેમાં પ્રથમ દિવસે દિશા અને અંતરનો ટોપિક તૈયાર કરી નાખજો..
ટેસ્ટ બપોરે 3 વાગ્યે એપ્લિકેશનમાં મુકાય જશે.
સાંજે 9:30 વાગ્યે તેનું લાઈવ સોલ્યુશન પણ હશે..

Join PSI- કોન્સ્ટેબલ રીડિંગ બેચ! 📚

💰 Just Rs. 99/-

📅 Start Date : 29 ડિસેમ્બર, 2025

WebSankul Official App : http://Bit.ly/WebSankulApp

WebSankul Live App : https://bit.ly/WebSankulLiveApp

😔 PSI / કોન્સ્ટેબલ માટે આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
93🫡10👌9💯9👍4🏆4🔥3🎉3
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિકસિત ભારત-રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) ગેરંટી બિલ, 2025 (VB-G-RAM-G)ને મંજૂરી આપી દીધી છે. હવે તે કાયદો બની ગયો છે. નવા કાયદાએ 20 વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA)નું સ્થાન લીધું.
128👍29👏14👌3🤩2
ગુજરાતનું કરંટ અફેર્સ

👉 ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષનું રાજીનામું
👉 રાજ્યવ્યાપી ‘ટાઈપ-1 ડાયાબિટીસ સારવાર-નિયંત્રણ કાર્યક્રમ’નો પ્રારંભ
👉 સાપુતારા ખાતે વિન્ટર ફેસ્ટિવલ-2025 નો પ્રારંભ
👉 અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2025નો પ્રારંભ

➡️https://youtu.be/XRNmiZkYBz4
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
35👏4👍2🎉1
દિશા_અને_અંતર_Constable_Part_A_By_WebSankul.pdf
14.9 MB
દિશા અને અંતર

➺ PSI - કોન્સ્ટેબલ રીડિંગ બેચ FREE મટીરિયલ

આવતી કાલથી વેબસંકુલની રીડિંગ બેચ શરૂ થાય છે.. તેમાં પ્રથમ દિવસે દિશા અને અંતરનો ટોપિક તૈયાર કરી નાખજો..
ટેસ્ટ બપોરે 3 વાગ્યે એપ્લિકેશનમાં મુકાય જશે.
સાંજે 9:30 વાગ્યે તેનું લાઈવ સોલ્યુશન પણ હશે..

Join PSI- કોન્સ્ટેબલ રીડિંગ બેચ! 📚

💰 Just Rs. 99/-

📅 Start Date : 29 ડિસેમ્બર, 2025

WebSankul Official App : http://Bit.ly/WebSankulApp

WebSankul Live App : https://bit.ly/WebSankulLiveApp

😔 PSI / કોન્સ્ટેબલ માટે આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
85👍2🔥2
🚩🚩🚩🚩🚩 ⚡️ 🚩🚩🚩🚩🚩
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍63🔥178
PSI_કોન્સ્ટેબલ_રીડિંગ_બેચ_ટાઈમ_ટેબલ.pdf
15.8 MB
PSI અને કોન્સ્ટેબલ માટે ફ્રી રીડિંગ બેચ

📅 ટાઈમ ટેબલ

તૈયાર છો ને મિત્રો ખાખી પહેરવાની તૈયારી કરવા માટે.. હવે ઢીલું મૂકવાનું થાતું નથી.. લડી લેવાનું છે..

રીડિંગ બેચમાં માત્ર ₹99/- થી જોડાઈ શકો છો.

WebSankul Official App : http://Bit.ly/WebSankulApp

WebSankul Live App : https://bit.ly/WebSankulLiveApp
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
33🎉6👍4
ખાખી love is real😍💪
191🔥22💯13👍7🤩3
Test_785 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
1003.7 KB
𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 785

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
47👍9
રેવન્યુ તલાટીના પરિણામ બાબતે...

સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી અપડેટ સૌથી પહેલા મેળવવા માટે WebSankul WhatsApp Channel ને આજે જ Follow કરો : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍7535🔥5
Daily Current Affairs By WebSankul (28-12-2025).pdf
3.9 MB
📰 Daily Current Affairs 🎉
By WebSankul
🗓 28th December - 2025
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

😞 https://youtube.com/live/jgRGV88hWJk?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
34👍10
બંધારણની_ઐતિહાસિક_પૃષ્ઠભૂમિ_By_WebSankul.pdf
13.5 MB
બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ

➺ PSI - કોન્સ્ટેબલ રીડિંગ બેચ FREE મટીરિયલ

આજથી વેબસંકુલની રીડિંગ બેચ શરૂ થઈ ગઈ છે.. તેમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો.. આવતી કાલે ભારતીય બંધારણનો ટોપિક બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ તૈયાર કરવાનો છે..
ટેસ્ટ બપોરે 3 વાગ્યે એપ્લિકેશનમાં મુકાય જશે.
સાંજે 9:30 વાગ્યે તેનું લાઈવ સોલ્યુશન પણ હશે..

Join PSI- કોન્સ્ટેબલ રીડિંગ બેચ! 📚

💰 Just Rs. 99/-

WebSankul Official App : http://Bit.ly/WebSankulApp

WebSankul Live App : https://bit.ly/WebSankulLiveApp

😔 PSI / કોન્સ્ટેબલ માટે આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
65👍26🔥2👏2👌2
Real🔥
🔥330💯8638🤩35👍26🏆6👏5👌4
કેવો રહ્યો મિત્રો રીડિંગ બેચનો પ્રથમ દિવસ... 😁મજા આવી ને?? આપણે જ્યારે રીડિંગ બેચ લોન્ચ કરી ત્યારે મટીરિયલ મૂકવાની વાત નહોતી થઈ પણ પછી નક્કી કર્યું કે વિદ્યાર્થીઓને ટોપિકવાઈઝ મટીરિયલ પણ આપીએ, જેથી વિદ્યાર્થીઓને તૈયારી કરવમાં સરળતા રહે.. તો આ સરપ્રાઈઝ મસ્ત લાગીને..😍

આશા છે કે આજે પ્રથમ દિવસે તમારો ટાસ્ક પૂરો થઈ ગયો હશે અને તમે ટેસ્ટ પણ આપી દીધી હશે.. જે મિત્રોએ હજુ ટેસ્ટ ના આપી હોય તો હજુ રાત્રે 9 વાગ્યા સુધીનો સમય છે, ત્યાં સુધીમાં આપી દેજો.. આજે તે ટેસ્ટનું સોલ્યુશન રાત્રે 9:30 વાગ્યે છે તો બધા મિત્રો લાઇવ આવી જજો..

આ વખતે સાથે મળીને ભૂક્કા બોલાવવાના છે.. આજે પહેલા દિવસે મહેનત કરી એવી જ મહેનત રીડિંગ બેચના ટાઈમટેબલ 158 દિવસ સુધી રાખવાની છે, પછી જોઈએ કોણ તમને ખાખી પહેરતા રોકી શકે છે..😅

Test Solution Today 9:30 PM Video Link : https://youtube.com/live/1q2xcqAjCrI?feature=share

અને હા હજુ તમારા જે મિત્રો કે જે PSI અથવા કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે તેમના સુધી આ ફ્રી રીડિંગ બેચ વિશેની માહિતી જરુરથી પહોંચાડજો.. કારણકે ક્યારેક આંગળી ચિંધ્યાનું પુણ્ય પણ મળી જાય છે..🙏

PSI-કોન્સ્ટેબલ ફ્રી રીડિંગ બેચ વિશે સંપૂર્ણ માહિતી : https://youtu.be/Qg2R9KGtULU
172👌31👍21🫡13💯9🥰5👏4🎉4🔥3🤩3🏆2