WebSankul Official
358K subscribers
12K photos
105 videos
10.1K files
21K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
Test_767 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
1.2 MB
𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 767

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍188
પોલીસ ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરી-2026 ના ત્રીજા સપ્તાહથી યોજવામાં આવનાર છે..
90👍44🔥19👏7👌4
પોલીસ ભરતી બાબતે અપડેટ...

સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી અપડેટ સૌથી પહેલા મેળવવા માટે WebSankul WhatsApp Channel ને આજે જ Follow કરો : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🫡8831🤩14🔥9💯6👍4
Opt_Out_Final.pdf
259.8 KB
જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાંથી જે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચેલ (Withdraw Candidature / OPT Out) છે તેવા ઉમેદવારોની યાદી
47🫡18👏5👍2
પિતાનું સપનું પૂરું કરવા દીકરીએ મેળવી ખાખી વરદી!

આ છે એક એવી મહિલાની અકલ્પનીય અને પ્રેરણાદાયક કહાની, જેમણે માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં પોતાના ત્રણ વ્હાલાં સ્વજનો – દાદી, પિતા અને પતિ – ને ગુમાવ્યાં. આ ત્રણેય વ્યક્તિઓ પોલીસ સેવામાં રહી ચૂક્યા હતા. પહેલાં પતિને અને પછી કોરોનામાં પિતાને ગુમાવ્યા. માતા પણ કોરોના કાળમાં પથારીવશ થયાં.
આ આઘાતોએ તેમને સંપૂર્ણપણે હચમચાવી દીધા. આર્થિક મુશ્કેલીઓ, નાનકડી દીકરીને ઉછેરવાની જવાબદારી અને સગાઓનો સાથ છૂટી જવો... આ બધા વચ્ચે તેમનો સંઘર્ષ શરૂ થયો.
પરંતુ, તેમણે હાર ન માની! પોલીસ પરિવારના વારસાને જાળવી રાખવાનું અને પોતે પોલીસમાં જોડાય એવું તેમના પિતાનું સપનું તેમની આંખોમાં હતું. આ સમયે તેમને માતાનો સાથ મળ્યો. આ અણમોલ સાથ અને પોતાના અડગ ઝનૂન સાથે, તેમણે આ તમામ મુશ્કેલીઓ વચ્ચે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરી.
વર્ષ 2025 માં તેમની સખત મહેનત, હિંમત, અને ધૈર્યનું ફળ મળ્યું અને તેમણે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરીને આપણા સમગ્ર સમાજ માટે એક અપ્રતિમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

➡️https://youtu.be/iTXLX0viqsI
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
70👍8🫡5
પોલીસ ભરતીની લેખિત પરીક્ષા બાબતે...

સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી અપડેટ સૌથી પહેલા મેળવવા માટે WebSankul WhatsApp Channel ને આજે જ Follow કરો : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
108👍29🫡18🔥7🎉4🏆3🤩2👌2
Daily Current Affairs By WebSankul (11-12-2025).pdf
3.4 MB
📰 Daily Current Affairs 🎉
By WebSankul
🗓 11th December - 2025
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

😞 https://youtube.com/live/KmxwS4cEGcs?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
21👍5
જૂન જુલાઇમાં લેખિત??🧐
👌156🤩44💯22🔥19👍10🫡7🏆53
Daily Current Affairs Analysis for GPSC / UPSC

👉 11 December 2025

🔴LIVE NOW

➡️https://youtube.com/live/pL0hIc0EtxA?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
20👍3
🚩🚩🚩🚩🚩 ⚡️ 🚩🚩🚩🚩🚩
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
53👍23💯5
Forwarded from TET TAT By WebSankul
TET 1 Model Paper 3 By WebSankul.pdf
1.7 MB
TET 1 મોડેલ પેપર 3

📝 મોડેલ પેપરની વિશેષતા :-

✓ નવા સિલેબસને ધ્યાને રાખીને
તૈયાર કરાયેલા ગુણવત્તાયુક્ત પ્રશ્નો
ધરાવતી ટેસ્ટ
✓ TET 1 ની પરીક્ષાના વિષયોને આવરી
લઈ તૈયાર કરાયેલી ટેસ્ટ

👉 પેપરનું સોલ્યુશન આજે રાત્રે 8:30 વાગ્યે : https://youtube.com/live/3ydnKsaGcRc?feature=share

📚 TET-TAT માટે આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
20👍1👌1