પહેલેથી લઈને છેક સુધી આ વીડિયો જોઈ લેજો તમારી પરીક્ષામાં ચોક્કસ મદદરૂપ થશે..
જો તમને આ વીડિયો મદદરૂપ થાય તો લાઈક જરૂર કરજો, અને TET 1 ની તૈયારી કરતા તમારા દરેક મિત્ર સુધી આ વીડિયો શેર કરજો. તથા TET-TAT ની તૈયારી માટે અમારી ચેનલને Subscribe જરૂર કરજો.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤23👍13
👉 SDG Approach
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
હવે બનીશું Short Essay ના Sikander | SDG Approach | Practice Session | GPSC Mains | DySO Mains
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે GPSC Online - WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
3800+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+…

❤13👍1
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
💵 MRP : ₹
⭕️ 50% OFF ⭕️
💰 RS. 250/- Only (કુરિયર ચાર્જ સાથે)
આ પુસ્તક આવનારી TET-TAT, GPSC મુખ્ય પરીક્ષા, પંચાયત તલાટી, જુનિયર ક્લાર્ક, AMC, VMC જેવી તમામ ક્લાસની પરીક્ષાઓ માટે ગુજરાતી વ્યાકરણનું રામબાણ ઈલાજ સમાન છે..
=============================
•GCERT ના વ્યાકરણ અને શબ્દભંડોળનો સંદર્ભ
•પૂછાયેલા પ્રશ્નો અને પ્રેક્ટિસ પ્રશ્નોનો સમાવેશ
•ગુજરાતી વ્યાકરણ માટે One Stop Solution
•ભાષા શુદ્ધિના નિયમોનો સમાવેશ
📲 પુસ્તક ઓર્ડર કરવા માટે ડાઉનલોડ
કરો વેબસંકુલ એપ્લિકેશન:-
➡️ http://Bit.ly/WebSankulApp
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤19👍6
વિનંતી......🙏❤️
🙏🏻#LRD ભરતી 2025 #OPT_OUT માટે લાગણીસભર અપીલ🙏🏻
"એક OPT OUT = એક પરિવારનું સપનું સાકાર"
"OPT OUT – ત્યાગ નહીં, દાયિત્વ"
મિત્રો,
👉 હાલની પરિસ્થિતિ એ છે કે અનેક ઉમેદવારો એકસાથે ઘણી સરકારી પરીક્ષાઓમાં સફળ થઈ રહ્યા છે – CCE, PSI, AMC, High Court, GPSC, શિક્ષક ભરતી વગેરે...... એમાં મોટાભાગના ઉમેદવારોનું અંતિમ લક્ષ્ય ઉચ્ચ હોદ્દા વાળી નોકરી જ હોય છે.
👉 પરિણામે, આવા ઉમેદવારો પ્રમાણપત્ર ચકાસણી કે નિમણુંક ના અંતે #LRD જેવી નોકરી માટે હાજર રહેતા નથી. પરંતુ ત્યાં સુધી અનેક ખાલી જગ્યાઓ બ્લોક થઈ જાય છે અને યોગ્ય પરંતુ રાહ જોઈ રહેલા બેરોજગાર અને બોર્ડર ઉપર રહેલ યુવાનોને તક મળતી નથી.
📌 હકીકત એ છે કે LRD જેવી ભરતીમાં multi-cadre પોસ્ટ હોવાને કારણે waiting list નથી. એટલે જો કોમન ઉમેદવાર પોતાની જગ્યા છોડે નહીં, તો એ સીધો બીજા ઉમેદવારનો હક છીનવી લે છે.
🤝 અમારી વિનંતી –દરેક કોમન ઉમેદવારોને 🙏🏻
👉 જો તમે પહેલાથી જ કોઈ સરકારી નોકરીમાં છો,
👉 અથવા તમે CCE Group A ,B/ PSI / AMC / High Court / GPSC / શિક્ષક જેવી ઉચ્ચ ભરતીમાં પસંદ થયા છો,
👉 અથવા તમે હાલના fixed pay પર 2-3 વર્ષથી સેવા આપી રહ્યા છો અને આગળની ઉત્તમ તકો માટે લક્ષ્ય રાખ્યું છે,
👆🏻🙏🏻તો નમ્ર વિનંતી છે કે LRD ભરતી 2025ના દસ્તાવેજ ચકાસણી કે વિભાગીય પસંદગી વખતે હાજર ન રહો અથવા તમને યોગ્ય કેડર ન મળે તો OPT OUT કરી દો. 🙏
---
🫂 OPT OUT કેમ જરૂરી છે ?
✅ તમે આજે નોકરીમાં છો, એટલે તમને ખબર છે કે બેરોજગારીની સ્થિતિ કેટલી કઠિન હોય છે.
✅ તમારું એક “OPT OUT” કોઈ બીજાને જીવનનો નવો રસ્તો આપશે.
✅ એક ઘરના સપના સાકાર થશે, એક પરિવારનો દીવો પ્રગટશે.
✅ આ તમારો ત્યાગ નહીં, પણ સમાજ પ્રત્યેનો દાયિત્વ છે.
👮🏻LRD 2025 ભરતીમાં વધારેમાં વધારે કોમન ઉમેદવારો OPT OUT કરે,તો જ ન્યાય મળશે, પારદર્શિતા આવશે અને હજારો યુવાનોને રોજગારનો માર્ગ ખુલશે.👮🏻

❤128👍19🫡7💯6👌3🤩1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
PSI Bharti 2026 | Exam Pattern, Syllabus, Job Profile, Selection Process | Full Details
ખાખીનું સપનું હવે દૂર નથી! 🌟
⭐️સૌથી મોટી તક⭐️
👉 કોન્સ્ટેબલ માટે 12,733 જગ્યાઓ!
👉 PSI માટે 858 જગ્યાઓ!
🎯 નવો સિલેબસ અને બદલાયેલી પરીક્ષા પદ્ધતિ મુજબ
🚨 PSI / કોન્સ્ટેબલ લાઈવ બેચ 🚨
╭────────────────╮
▶️ 8 ડિસેમ્બરથી બેચ શરૂ…

❤20👏9👍3
Test_760 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
1.1 MB
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤28👍10🔥3
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
સૌથી સળગતો પ્રશ્ન ગદ્યાર્થગ્રહણ ની તૈયારી કેવી રીતે ? | Police Constable ભરતી 2026 | Police Bharti
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…

❤23👍4🔥3
Daily Current Affairs By WebSankul (04-12-2025).pdf
4 MB
By WebSankul
🗓 4th December - 2025
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤27👍6
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤31👍4
👉 શું પોલીસ ભરતીનું ફોર્મ પહેલી વખત ભરતી રહ્યા છો?
👉 આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો.
➡️ https://youtu.be/Is3-N-8Yg6o?si=FMKWz9U_hz-raRpI
👉 આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
શું પોલીસ ભરતીનું ફોર્મ પહેલી વખત ભરતી રહ્યા છો? | આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો. | Gujarat Police
ખાખીનું સપનું હવે દૂર નથી! 🌟
⭐️સૌથી મોટી તક⭐️
👉 કોન્સ્ટેબલ માટે 12,733 જગ્યાઓ!
👉 PSI માટે 858 જગ્યાઓ!
🎯 નવો સિલેબસ અને બદલાયેલી પરીક્ષા પદ્ધતિ મુજબ
🚨 PSI / કોન્સ્ટેબલ લાઈવ બેચ 🚨
╭────────────────╮
▶️ 8 ડિસેમ્બરથી બેચ શરૂ…
⭐️સૌથી મોટી તક⭐️
👉 કોન્સ્ટેબલ માટે 12,733 જગ્યાઓ!
👉 PSI માટે 858 જગ્યાઓ!
🎯 નવો સિલેબસ અને બદલાયેલી પરીક્ષા પદ્ધતિ મુજબ
🚨 PSI / કોન્સ્ટેબલ લાઈવ બેચ 🚨
╭────────────────╮
▶️ 8 ડિસેમ્બરથી બેચ શરૂ…
👍28❤15🫡5👌3🔥2👏1
પહેલેથી લઈને છેક સુધી આ વીડિયો જોઈ લેજો તમારી પરીક્ષામાં ચોક્કસ મદદરૂપ થશે..
જો તમને આ વીડિયો મદદરૂપ થાય તો લાઈક જરૂર કરજો, અને TET 1 ની તૈયારી કરતા તમારા દરેક મિત્ર સુધી આ વીડિયો શેર કરજો. તથા TET-TAT ની તૈયારી માટે અમારી ચેનલને Subscribe જરૂર કરજો.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤31👍3🤩3
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
Request to OPT OUT for Constable | WebSankul

❤22🫡8👍4