WebSankul Official
359K subscribers
12K photos
105 videos
10.2K files
21.1K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
🏆 નવી GPSC Foundation ઓફલાઈન બેચ
╔══════════════════════╗
📍ONE STOP SOLUTION FOR GPSC 📍
╚══════════════════════╝

ઓફલાઇન બેચની વિશેષતાઓ:-
✓ Pre. + Mains + Interview
✓ 500થી વધુ કલાકના તાલીમ વર્ગો
✓ દર રોજ, દર અઠવાડિયે અને દર મહિને ટેસ્ટ
✓ દરેક વિષયના અભ્યાસક્રમનો Module માં વિભાજિત
✓ Modulewise UPSC-GPSC ની મુખ્ય અને પ્રિલિમ્સ પરીક્ષાના PYQ નો સમાવેશ
✓ ગોખણપટ્ટી આધારિત નહીં પણ સમજણ સાથેનું ભણતર પદ્ધતિ આધારિત શિક્ષણ

📅 Start Date : 28/10/2025
સમય:- 3:00 PM થી 6:00 PM
22👍5
Happy Diwali🪔
👍18648💯23🫡6👏3🤩3🔥2
Test_716 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
290.3 KB
𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 716

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
40👍7
WebSankul પરિવારના ઉત્કૃષ્ટ અને નિષ્ઠાવાન ફેકલ્ટી મેમ્બર તથા વિદ્યાર્થીઓના વિજ્ઞાનગુરુ એવા  ⭐️ શ્રી હેમંત હિરવલે સરને⭐️   જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ...!!! 🎁
ભગવાન આપનું જીવન આનંદમય અને સ્વસ્થ રાખે તેવી શુભકામનાઓ...🎉🎊
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
116🎉55🤩4👏3
REAL
184💯69🤩18🔥9👍6👏3
🚩🚩🚩🚩🚩 ⚡️ 🚩🚩🚩🚩🚩
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
35👍20
Final-CEN-06-2025-21-10-2025-Publish-1-1.pdf
49.5 MB
RRB NTPC Official Notification Out...Total 5810 Vacancy

આજથી Railway NTPC- ગ્રેજ્યુએટ ફોર્મ ભરવાના શરૂ....
50👍2🤩2
લિટમસ :
સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સૂચક લિટમસ છે. તેને લાઇકેન માંથી પ્રાપ્ત કરવામાં આવે છે. નિસ્યંદિત પાણીમાં તેનો રંગ જાંબુડિયો હોય છે. તેને જ્યારે એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે તે લાલ રંગ ધારણ કરે છે અને જ્યારે બેઝિક દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે તે ભૂરો (વાદળી) રંગ ધારણ કરે છે.
87🤩14👍7💯2
Test_717 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
299.8 KB
𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 717

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
44👍5🔥2
Tag Someone😜
159💯49🤩34👌17👍7