WebSankul Official™
365K subscribers
13.7K photos
294 videos
11.2K files
24.1K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
ગુજરાત સરકાર દ્વારા તમામ વિભાગોના 10 વર્ષીય ભરતી કેલેન્ડર જાહેર...
❤9👍2
શીતલ દેવીએ ત્રણ મેડલ જીત્યા...

🪱 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો : Click Here

◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤70🔥11👏11👍8🏆5🫡5🎉1
જ્યારે કોઈ ખરડો સંસદ દ્વારા પસાર થઈને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે ત્યારે રાષ્ટ્રપતિ,
1) ખરડાને મંજૂરી આપે, અથવા
2) ખરડાને નામંજૂર કરી શકે, અથવા
3) ખરડાને સંસદના પુનઃવિચારણા માટે ફરીથી પાછો મોકલે છે (જો નાણાં ખરડો ના હોય તો). જોકે, પુનઃવિચારણા માટે આવેલો ખરડો સંસદ સુધારા સાથે કે સુધારા વગર જો ફરીથી પસાર કરે તો રાષ્ટ્રપતિ ખરડાને મંજૂરી આપવી પડે છે.
❤68👍27💯11🔥8🤩6🏆3