WebSankul Official™
365K subscribers
13.7K photos
292 videos
11.2K files
24.1K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
Daily Current Affairs By WebSankul (20-09-2025).pdf
3.4 MB
📰 Daily Current Affairs 🎉
By WebSankul
🗓 20th September - 2025
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

😞 https://youtube.com/live/6kmR5xlRjo8?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤35👍10
બોઝ – આઈન્સ્ટાઇન સંઘટક (BEC) : 1920માં ભારતીય ભૌતિક વિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝે દ્રવ્યની પાંચમી અવસ્થા માટે કેટલીક ગણતરીઓ કરેલી તે ગણતરીઓના આધારે આલ્બર્ટ આઈન્સ્ટાઈને દ્રવ્યની પાંચમી અવસ્થાનું પ્રાક્કથન કર્યું, જેને બોઝ – આઈન્સ્ટાઈન સંઘટક (BEC) કહે છે.
👍69❤25🤩4
👉 સુનિતા વિલિયમ્સની 3જી અંતરિક્ષ યાત્રા
👉 મહિલાઓના સ્પેસવોકના રેકોર્ડ
👉 મિશન આકાશગંગા
👉 AXIOM - 4 મિશન

✅ વિજ્ઞાન અને ટેક્નોલોજીને લગતા પરીક્ષાલક્ષી આટલા ફેક્ટ તમને યાદ હોવા જોઈએ..

➡️ https://youtu.be/rQqxXt8KNdI
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤26👍7
Polity_Day_03_Revenue_Talati_Mains_Practice_Question_By_WebSankul.pdf
1.1 MB
✅ રેવન્યુ તલાટી મુખ્ય પરીક્ષા માટે પ્રેક્ટિસ પ્રશ્નો

1️⃣ Day 03 : બંધારણ
☞ બંધારણીય સુધારાઓ
☞ બંધારણીય સંસ્થાઓ અને તેની ભૂમિકા

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤32👍2👌2
🚩🚩🚩🚩🚩 ⚡️ 🚩🚩🚩🚩🚩
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍47❤9
Day_04_Revenue_Talati_Mains_English_Language_Practice_Question_By.pdf
2.3 MB
✅ 21 Days Planning for Revenue Talati Mains Exam
Never Give 🆙👍

1️⃣ Day 04 : English Language
☞ Letter

✔️રેવન્યુ તલાટી મેઈન્સની પરીક્ષા પાસ કરવા માટે ખાલી વાંચવાથી નહીં થાય, લખવું તો પડશે જ.. એટલે આ PDF ની પ્રિન્ટ નીકળીને લખવાની પ્રેક્ટિસ કરજો.. તમારે મેઈન્સ પરીક્ષામાં ચોક્કસ ફાયદો થશે..

✔️આજે રાત્રે 9 વાગ્યે આ 31 પ્રશ્નોના આદર્શ જવાબ લાઈવ લેકચર દ્વારા સમજાવામાં આવશે..

➡️ https://youtube.com/live/PseYi_qKuoQ?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤17👍4🤩1
Revenue_Talati_Mains_Polity_Practice_Question_&_Model_Answer_By.pdf
9.1 MB
તમારી ડિમાન્ડને ધ્યાને રાખીને રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષા માટે આપણે જે ડેઈલી 65 પ્રેક્ટિસ પ્રશ્નો મૂકીએ છીએ તેના આદર્શ જવાબો પણ હવે અપલોડ કરવામાં આવ્યા છે..

બંધારણ વિષયના 3 દિવસના 195 પ્રેક્ટિસ પ્રશ્નો અને તેના આદર્શ જવાબો માત્ર આ એક જ PDF માં તમને મળી જશે..

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤59👌9👍3
H-1B વિઝા
🤩59💯15❤12👍9👌6
Test_687 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
294 KB
✅ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 687

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤17👍7
Day_03_Revenue_Talati_Mains_Practice_Question_Solution_By_WebSankul.pdf
2.4 MB
✅રેવન્યુ તલાટી મેઈન્સ 21 દિવસનું પ્લાનિંગ

✔️Day 03 ના 31 પ્રશ્નોનું સોલ્યુશનની PDF

✔️Video Solution Link : https://youtube.com/live/wfcsU8zjVrM?feature=share

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤21👍4
કૃષિ_યુનિવર્સિટી_જુનિયર_ક્લાર્ક_પેપર.pdf
10.6 MB
કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ક્લાર્ક પેપર
Exam Date : 21-09-2025
❤29👍5
વર્ષ 2026માં આવનારી ભરતીઓ :
👉 જુનિયર ક્લાર્ક : 2350 જગ્યાઓ
👉 તલાટી કમ મંત્રી : 650 જગ્યાઓ
👉 CCE : 5000+ જગ્યાઓ (સંભવિત)
👉 પોલીસ ભરતી : 9000+ (સંભવિત)

આ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મોટાભાગનો સિલેબસ સરખો જ છે. માત્ર માર્કનું વેઈટેજ થોડું અલગ-અલગ છે.. અને અમુક વિષય તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આવવાના જ છે.. જેમ કે ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ, વિજ્ઞાન, ગણિત, રિઝનિંગ, ગુજરાતી, અંગ્રેજી, કરંટ અફેર્સ વગેરે... આપણે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોઈએ તો આ બધા જ વિષયો તૈયાર કરવા ફરજિયાત છે..

જુનિયર ક્લાર્ક, પંચાયત તલાટી, CCE, પોલીસ ભરતી જેવી તમામ પરીક્ષાઓની તૈયારી એક જ સાથે થઈ શકે એટલા માટે વેબસંકુલ દ્વારા જનરલ ક્લાસ 3 ની નવી લાઈવ બેચ શરૂ કરવામાં આવી છે.. આ બેચ આવતી કાલથી એટલે કે 22 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે.. આ બેચમાં તમે "ગુજરાતની સૌથી બેસ્ટ અને સૌથી મોટી ફેકલ્ટી ટીમ" સાથે લાઈવ ભણી શકશો...

આ લાઈવ બેચમાં જો તમે ડેમો પહેલા એટલે કે આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં એડમિશન લ્યો છો તો Fees ₹4999 ભરવી પડશે.. કાલથી આ બેચની Fees ₹5999 થઈ જશે. (ડેમો સુધી, 4 ઓક્ટોબર સુધી) અને ડેમો પૂરા થયા પછી Fees ₹15000 થઈ જશે...

તો જે વિદ્યાર્થીમિત્રોનું આવનારા 1-2 વર્ષમાં સરકારી નોકરી મેળવવાનું સપનું હોય તે આ બેચમાં જોડાઈને અત્યારથી જ તૈયારી શરૂ કરી શકે છે..

✅ લાઈવ બેચમાં જોડાવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp

👉 કાલે સવારે 10 વાગ્યે Free Demo Lecture Link : https://youtube.com/live/HhNXVE-rUaE?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤82👍6🔥6🏆5🫡4👏2
Just GPSC things😭
🔥94👍20❤9🤩9