WebSankul Official™
365K subscribers
13.7K photos
295 videos
11.2K files
24.1K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
LRD ના DV માટે બધાને ઢગલો ભરીને શુભકામનાઓ.....

અને એક નમ્ર વિનંતી...
CCE +AMC +RMC +HIGH COURT ASSISTANT+TEACHER કે અન્ય ભરતી માં લાગેલ કે ફાઈનલ સિલેક્ટ થઈ ગયા એવા તમામ ભાઈઓ બહેનો  મેહરબાની કરી ને POLICE માં DV ના કરાવતા તમારા થકી ઘણાં બીજા ના ઘર માં ખુશી મળશે..

👉 તમને તો એક સરકારી નોકરી મળી ગઈ છે હવે તમારા જ કારણે કોઈના પરિવારમાં રોજગાર રૂપી દિવો પ્રજ્જવલિત થશે તો એના પણ આશીર્વાદ તમને મળશે.

તમારો સમાજને દેખાવાના સ્વાર્થથી બીજાની જિંદગીમાં અંધકાર ના લાવતા....🙌🙌🙌🙌

DV કરાવ્યા બાદ તમે એ નોકરી કરો જ નઈ બીજી નોકરી ના લીધે એવું ના કરતા આવું કરવાથી બીજા વિધાર્થિની જિંદગી બગડશે..🙏🙏

👉 આથી માનવતાની દ્રષ્ટિએ વિચાર કરીને નિર્ણય લો તેવી અમારી નમ્ર અપિલ...🙏🏻🙏🏻🙏🏻

એવું કર્મ કરો(કરવું) જેથી ભગવાન પણ રાજી રહે.🙏🌸
ખૂબ ખૂબ આભાર
❤191👍40💯23👏9🔥6🏆6
Revenue_Talati_GS_Mains_Mantra_Part_01_Demo_Copy_By_WebSankul.pdf
18.3 MB
🆕 રેવન્યુ તલાટી Mains Mantra બુક 📖
📥 GS Part 01 DEMO COPY 📥

👉 લેખન પ્રેક્ટિસ માટે અને ટૂંકા સમયમાં સંપૂર્ણ અભ્યાસક્રમ આવરી લેવા અતિ ઉપયોગી પુસ્તક

👉 5 ગુણના પ્રશ્નો માત્ર તથ્યાત્મક ન રહેતાં વિશ્લેષણ આધારિત વધુ તેમાં કેવી રીતે ઉત્તર લખી શકાય તેનાં સચોટ મોડેલ પેપર

👉 મુખ્ય પરીક્ષા આપવાનો બહોળો અનુભવ ધરાવતા નિષ્ણાતો દ્વારા તૈયાર પ્રશ્નો

👉 વિષયવાર અને ટોપિકવાર 1 ગુણ અને 2 ગુણના તથ્ય આધારિત પ્રશ્નો – રિવિઝન + પ્રેક્ટિસમાં ઉપયોગી

👉 3 ગુણ અને 5 ગુણના તથ્ય આધારિત તથા વિશ્લેષણાત્મક પ્રશ્નો

બુક ઓર્ડર કરવા માટે ડાઉનલોડ કરો WebSankul એપ્લિકેશન ⤵️
📲http://Bit.ly/WebSankulApp
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤49👍4
✔️Railway Group D Exam 2025

✔️તમામ વિષયોનું ફ્રી રિવિઝન
✔️Concept and Practice

🔴LIVE NOW

➡️https://youtube.com/live/htpaf_nRmx8?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤25👍3👏1
✅ રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષાની તૈયારી આટલા ઓછા સમયમાં કેવી રીતે કરવી? એવા ઘણા વિદ્યાર્થીઓના ફોન અને મેસેજ આવ્યા હતા.. તો મુખ્ય પરીક્ષા માટે આ લેકચર રામબાણ ઈલાજ સમાન છે.. મુખ્ય પરીક્ષાને લગતી ઘણી સરળ બાબતો જે તમને ખ્યાલ નહીં હોય તે આ વીડિયોના માધ્યમથી તમને જાણવા મળશે.. આ સિવાય આટલા ઓછા સમયમાં કઈ રીતે સ્માર્ટ વર્ક કરીને સારા માર્ક્સ મેળવી શકાય તેનું સંપૂર્ણ ગાઈડન્સ આ લેકચરના માધ્યમથી તમને મળી જશે.. તો આ વીડિયોની લિંક તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને બધા મિત્રો 9 વાગ્યે લાઈવ આવી જજો..

➡️https://youtube.com/live/MPS5yK90gfs?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤33🔥4👌4👍3
Daily Current Affairs By WebSankul (17-09-2025).pdf
3.3 MB
📰 Daily Current Affairs 🎉
By WebSankul
🗓 17th September - 2025
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

😞 https://youtube.com/live/2XonqstDXdY?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤20👍11
LRD DV🫡
🤩215🫡43❤40👍17🔥12💯9🎉6👌5👏2
✅ રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષામાં સફળતાની સિદ્ધિ હાસિલ કરવાનું એકદમ સટીક પ્લાનિંગ 🔝

➥ રેવન્યુ તલાટી મેઈન્સની ઓછા સમયમાં સ્માર્ટ તૈયારી અને સારા માર્ક્સ સાથે કઈ રીતે પાસ થવું? જેવા તમામ પ્રશ્નોનું સોલ્યુશન છે આ 21 દિવસનું પ્લાનિંગ...

➥ પરીક્ષા અંદાજિત 14-ઓક્ટોબર, 2025 ના રોજ જ યોજાવાની છે, સમય બધા પાસે સરખો છે પણ આ લિમિટેડ સમયગાળામાં તમે એવું શું પ્લાનિંગ કરશો જેનાથી 2389 જગ્યામાં તમારી 1 સીટ કન્ફર્મ થાય ?

➥ કેવી રીતે તૈયારી કરશો ? કેમ કરશો ? શું કરશો ?

➥ બધા જ જવાબો મળશે આજે બપોરે 12:00 વાગ્યે...

➥ Only On WebSankul Official YouTube Channel


📹 https://youtube.com/live/HLAO5KzAPL4?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤44👍6👏6🫡2👌1
🚩🚩🚩🚩🚩 ⚡️ 🚩🚩🚩🚩🚩
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤35👍26
✅ રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષાની ટૂંકા સમયગાળામાં તૈયારી કઈ રીતે કરવી? તેની મૂંઝવણ છે??

➥ તો આજે તમને મળશે 21 દિવસનું પ્લાનિંગ

➥ આ પ્લાનિંગ શું છે?? અને આમાં વેબસંકુલ તમને કઈ રીતે મદદરૂપ થશે?? તેના બધા જ જવાબો મળશે આજે બપોરે 12 વાગ્યે...

➥ Only On WebSankul Official YouTube Channel


📹 https://youtube.com/live/HLAO5KzAPL4?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤11👏9👌4👍3
તમારે ક્યારે છે?
❤118💯21👍14🤩12👏7🏆1
✅ 21 Days Planning for Revenue Talati Mains Exam

👔 𝗔𝗿𝗲 𝗬𝗼𝘂 𝗥𝗲𝗮𝗱𝘆 ?

🕓 રેવન્યુ તલાટીની 2389 જગ્યામાં તમારી એક સીટ કન્ફર્મ કરવા માટેનું આ રહ્યું WebSankulનું સટીક ટાઈમટેબલ.

➥ વિદ્યાર્થીમિત્રો, હવે સફળતા તમારી નજીક આવશે 21 દિવસમાં પણ એના માટે ફક્ત ઈચ્છાથી નહીં પણ સંપૂર્ણ સમર્પણ આપીને આ ટાઈમટેબલને અનુસરવું પડશે.

🔴LIVE NOW

➡️https://youtube.com/live/HLAO5KzAPL4?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤34👍3🔥2💯2🫡1
21 Days Planning for Revenue Talati Mains Exam By WebSankul.pdf
628 KB
✅ 21 Days Planning for Revenue Talati Mains Exam
Never Give 🆙👍

👔 𝗔𝗿𝗲 𝗬𝗼𝘂 𝗥𝗲𝗮𝗱𝘆 ?

🕓 રેવન્યુ તલાટીની 2389 જગ્યામાં તમારી એક સીટ કન્ફર્મ કરવા માટેનું આ રહ્યું WebSankulનું સટીક ટાઈમટેબલ.

➥ વિદ્યાર્થીમિત્રો, હવે સફળતા તમારી નજીક આવશે 21 દિવસમાં પણ એના માટે ફક્ત ઈચ્છાથી નહીં પણ સંપૂર્ણ સમર્પણ આપીને આ ટાઈમટેબલને અનુસરવું પડશે.

➡️https://youtube.com/live/HLAO5KzAPL4?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤18💯18👍8👏4👌3🫡2
રાફેલ ફાઈટર જેટ

🪱 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો : Click Here

◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤69👍21👌9👏3