WebSankul Official
340K subscribers
10.8K photos
90 videos
9.49K files
19K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
🚩🚩🚩🚩🚩 ⚡️ 🚩🚩🚩🚩🚩
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
34👍13
🇮🇳 15 ઓગસ્ટ - Happy Independence Day 🇮🇳
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
82🫡25🤩3👍2
DySO ની પરીક્ષામાં ગુજરાતના સાંસ્કૃતિક વારસાની સાથે સાથે ભારતના સાંસ્કૃતિક વારસાના પણ ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે.. તો જૂના બધા પેપર એનાલિસિસ કરીને આ લેકચર બનાવવામાં આવ્યો છે.. તમારે DySO બનવું હોય તો આટલો ભારતનો સાંસ્કૃતિક વારસો તો કરવું જ પડશે.. ભારતના સાંસ્કૃતિક વારસાનો આ મેગા લેકચર DySO ની સાથે સાથે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.. તો જોવાનું ચુકતા નહી.. અને જો વીડિયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરી દેજો.. અને તમારા કિંમતી સૂચનો કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો..

ꕥ D2D - Dream to DySO
➥ Ep 08 : Indian Culture

❖ Video Link : https://youtu.be/ASk5T22CrQg?si=eJoiWQB4NdIkYANo
29👍2
સ્વતંત્રતા દિવસ
72👍12
Real😍
🥰122💯3323🤩19🔥2👍1
Test_650 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
304.3 KB
𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 650

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
11👍4👏1
વેબસંકુલ દ્વારા GPSC ની English માં તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે નવી શરૂઆત...

🚀UDAAN GPSC Foundation Batch in
English Medium

🗓 Start Date : 21/08/2025
Time : 3 PM to 6 PM


Features :
✔️800+ Teaching Hours
✔️Dual Language Session
(Hindi + English)
✔️Comprehensive Preparation of
GPSC
✔️Holistic Preparation - UPSC Level
✔️Provide Complete Set of
Reference Books
✔️Regular Mentorship and
Doubt Solving Session
✔️Faculties Having 10+ Years of
Experience

📞 Register your Seat NOW :
7043916126 / 7043916114
7043916115

🌟 GPSC Now in English 🌟
13👍2
હેલ્લો વિદ્યાર્થીમિત્રો કેવું ચાલી રહ્યું છે તમારું આજનું ભારતના વારસાનું રિવિઝન ? તમારી મહેનત જરૂર રંગ લાવશે જો D2D - Dream to DySO સિરીઝ સાથે આવી જ રીતે જોડાયેલા રહેશો છેક સુધી તો અને આશા રાખીએ કે તમને સફળતા પણ મળે. જે લોકો એ હજુ પણ આજનો Indian Culture નો લેકચર જોયો નથી તો નીચે આપેલ લિંક પરથી જોઈ શકશો. મિત્રો નમ્ર વિનંતી છે કે આ વીડિયોને તમારા એવ મિત્રો સુધી જરૂર share કરો જે દૂર ગામડામાં રહે છે અને ઓફલાઇન ક્લાસીસ જોઇન કરી શકતા નથી જેથી તેમણે યોગ્ય મદદ થઈ શકે. અને બીજા આવા જ નવા મેગા લેકચરની નોટિફિકેશન મળતી રહે તેના માટે WebSankul official YouTube ચેનલને Subscribe કરો. જો આ મેગા લેક્ચર્સ પસંદ આવતા હોય તો તમારા પ્રતીભાવ અવશ્ય અમારી સાથે share કરો Comment કરીને. Thank You...!!!

ꕥ D2D - Dream to DySO
➥ Ep 08 : Indian Culture

❖ Video Link : https://youtu.be/ASk5T22CrQg?si=eJoiWQB4NdIkYANo
28🤩13👍2👌2🎉1
TET - TAT ના અગત્યના વિષય શૈક્ષણિક મનોવિજ્ઞાન, કેળવણી અને મૂલ્યાંકનના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

✔️TET 1 ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો : https://youtu.be/KZBJgKM5kWQ

✔️TET 2 ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો : https://youtu.be/QSYbMGipI5c

✔️TAT (S) ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો : https://youtu.be/JTK981kK8yE

✔️TAT (HS) ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો : https://youtu.be/GdDH9UOl4Xc
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
21👌3👍2🤩1
Can't Escape this trap😔
👍7211🤩7🔥3🫡2
🚩🚩🚩🚩🚩 ⚡️ 🚩🚩🚩🚩🚩
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
31👍8👏2
‘‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી.’’

🎉સર્વે વિદ્યાર્થીમિત્રોને કૃષ્ણ જન્માષ્ટમીના આ પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામના... 🎊
🛕 ભગવાન શ્રીકૃષ્ણ આપ સૌને પરિવાર સહિત ખુબ સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા સારી તંદુરસ્તી આપે એવી પ્રાર્થના...🪔
139🎉19👏9👍6🔥6