WebSankul Official™
365K subscribers
13.7K photos
294 videos
11.2K files
24.1K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
પ્રમુખ સ્વામી મહારાજ
❤66👍32👏11🤩6💯4
આવનારી DySO, STI, GPSC જેવી પરીક્ષાઓ માટે ભારતના ઇતિહાસના પ્રશ્નોનું વેઈટેજ વધારે હોય છે.. સાથે સાથે Class 3 ની તમામ પરીક્ષામાં પણ ભારતના ઇતિહાસ વિષયના માર્કનું વેઈટેજ ખૂબ જ વધારે રહેલું છે.. તો આ લેકચર આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે જેમાં પર્યાવરણ વિષય આવે છે.. તો Class 3 વાળા હોય કે DySO, GPSC વાળા હોય તમારે ભારતના ઇતિહાસમાં આટલું તો કરવું જ પડશે.

ꕥ D2D - Dream to DySO
➥ Ep 07 : Indian History

❖ Video Link : https://youtu.be/wC1_7n7rqMc
❤22👍5🤩1
આર્યાવર્તમાં ક્યારેક અસ્તિત્વ ધરાવતી, પરંતુ તે પછીના કાળમાં લુપ્ત થઈ ગયેલી નદી. આજે દંતકથા બની રહેલી, પરંતુ ઋગ્વેદમાં, પ્રાચીન પૌરાણિક ગ્રંથોમાં તેમજ મહાભારતમાં જેના ભરપૂર ઉલ્લેખો મળે છે તે વિપુલ જળરાશિ ધરાવતી સરસ્વતી નદી ભૂતકાળમાં કોઈ એક કાળે વાયવ્ય ભારતમાં વહેતી હતી. તે હિમાલયની કોઈક હિમનદીમાંથી નીકળીને આજના હરિયાણા, પંજાબ, રાજસ્થાન, સિંધ અને ગુજરાતને વીંધીને અરબી સમુદ્રને મળતી હતી. લુપ્ત થયેલી આ નદીના અસ્તિત્વના તેમજ તેના પ્રવાહપથના પુરાવા શોધવા છેલ્લાં આશરે 150 વર્ષોના ગાળા દરમિયાન અનેક સંશોધકોએ પ્રયાસો કરેલા છે. સરસ્વતી-ખોજ અભિયાન આજે પણ ચાલી રહ્યું છે, તેના અસ્તિત્વના પુરાવા મળતા જાય છે.
❤80👍18🤩4🎉3
Test_648 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
1.1 MB
✅ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 648

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤13👍9🔥2
હાર્દિકભાઈને સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન..❤️
👍52❤21🎉9👏5
INS ઉદયગિરી અને INS હિમગિરી

🪱 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો : Click Here

◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤57👍12🫡8🔥2👏1
ભારતીય_બંધારણ_ઉદ્દભવ_અને_વિકાસ,_મૂળભૂત_અધિકારો,_બંધારણીય_સુધારા.pdf
20.3 MB
🆓 રેવન્યુ તલાટી અને CCE ના નવા
સિલેબસ મુજબ
ફ્રી મટીરિયલ

✔️ બંધારણ વિષયનો પહેલો ટોપિક
એક જ PDFમાં...

✔️ ટોપિક - ભારતીય બંધારણનો ઉદ્દભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, માર્ગદર્શક સિદ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારા, કટોકટીને લગતી મહત્ત્વની જોગવાઇઓ.

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤42👍13🫡2👌1
Daily Current Affairs By WebSankul (13-08-2025).pdf
3.1 MB
📰 Daily Current Affairs 🎉
By WebSankul
🗓 13th August - 2025
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

😞 https://youtube.com/live/dmejugMlbek?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤12👍4
W move😵
🤩89👍25❤9🫡8👌5
✅ આદિવાસી શબ્દાવલી સમજો એકદમ સરળ ભાષામાં

➡️ https://youtu.be/19Ygpb44dcg
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤16👍5
🚩🚩🚩🚩🚩 ⚡️ 🚩🚩🚩🚩🚩
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤38👍11💯4