WebSankul Official™
365K subscribers
13.7K photos
295 videos
11.2K files
24.1K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
કેવું ચાલી રહ્યું છે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું રિવિઝન વિદ્યાર્થી મિત્રો ? આ વખતે તમારી તૈયારીમાં કોઈ બાંધછોડ કરવાની નથી DySO બનીને જ રહવાનું છે તો સૌ વિદ્યાર્થીમિત્રો તનતોડ મહેનત કરો હજુ તો પ્રત્યેક વિષયના આવા ઘણા મેગા લેકચર આવવાના છે. તો લાગી જાવ સખત મહેનત કરવા... વેબસંકુલ પણ તમારી સાથે જ તમારી પડખે ઊભા રહીને મહેનત કરે જ છે. જે વિદ્યાર્થીમિત્રો એ હજુ પણ ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો લેકચર જોવાનું બાકી રહી ગયું હોય તો જલદીથી જોઈ લ્યો અને આવતી કાલની ટેસ્ટ માટે તૈયાર થઈ જાવ.. અને તમને જો આ લેકચર મદદરૂપ થયો હોય તો તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી અમને પણ પ્રોત્સાહન મળતું રહે.. આભાર..

➥ ટેસ્ટ આપવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp

ꕥ D2D - Dream to DySO
➥ Ep 03 : Gujarat Culture

❖ Video Link : https://youtu.be/64vCKVvungE
❤72👍13👌7🔥6
🚩🚩🚩🚩🚩 ⚡️ 🚩🚩🚩🚩🚩
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍45❤9👌4💯2
DySO માટે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની ટેસ્ટ મુકાય ગઈ છે.. જેમને રિવિઝન થઈ ગયું છે તેઓ જઈને પહેલા ટેસ્ટ આપી દયો, જેમને હજુ રિવિઝન બાકી છે તેઓ લેકચર પૂરો કરીને ટેસ્ટ આપી દયો.. રાત્રે 12 વાગ્યા સુધી ટેસ્ટ આપી શકશો.. આ ટેસ્ટ મારફતે તમે તમારો રેન્ક પણ જાણી શકશો..

ટેસ્ટ આપવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp
❤21👍7
👮🏻‍♀️👨🏼‍🏫 Websankul Heroes  👨🏻‍✈️👨🏼‍💼
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Big Big Congratulation 💥💥

◽️ હાલમાં જાહેર થયેલ CCE Group B ની મુખ્ય પરીક્ષામાં સારા માર્ક્સ મેળવનાર સર્વે વિદ્યાર્થીઓને વેબસંકુલ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ.

🔖  જે વિદ્યાર્થીઓ વેબસંકુલ પરિવાર સાથે જોડાયેલાં છે તેઓને વિનંતી છે કે આપ પોતાનું આખું નામ, મોબાઈલ નંબર, ફોટો આપેલ લિંક પર ક્લિક કરી મોકલી આપશો.

🔰 
https://forms.gle/29tEHN9kc9uk1atY8
❤17👍4
વડાપ્રધાન મોદીની પહેલ "પરીક્ષા પે ચર્ચા" એ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
👏69👍26❤22
RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC) મિટિંગ ઓગસ્ટ, 2025:
છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટ 5.5% પર યથાવત રાખ્યો.
🤩63❤16👍14🏆2
Test_641 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
289.9 KB
✅ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 641

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤24👍7
ખૂબ ખૂબ અભિનંદન હિરલબેન.. હજુ તમે આગળ વધતા રહો અને તમારા માતા-પિતાનું નામ રોશન કરો એવી ઇશ્વરને પ્રાર્થના🙏
❤115🎉16👌13💯8🫡5🔥4👍3
✅ Free Demo for IBPS, SBI, RRB - Clerk & PO

🆕 લાઈવ બેચ ✴️

▶️ Subject - Maths

✅ આવી જાઓ બધા મિત્રો લાઈવ...

🔗https://youtube.com/live/x8DCuj6Rkdo?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍9❤4
કોન્સ્ટેબલ લેખિત પરીક્ષાના માર્ક જાહેર...

માર્ક જોવા માટેની લિંક
: https://virtualview.co.in/LRD_RES/
❤74👏16🤩16👍7🔥2🎉2🫡2
આત્મવિશ્વાસ એ સફળતાની પહેલી સીડી છે.

☑️તારીખ : 7 ઓગસ્ટ, 2025
⏰સમય : સવારે 9 વાગ્યે
☑️પ્લેટફોર્મ : WebSankul Official
યુટ્યુબ ચેનલ


✅સંપૂર્ણ વિજ્ઞાન અને ટેક્નોલોજી એક જ લેકચરમાં...

✔️સ્પેસ ટેક્નોલોજીથી શરૂઆત
✔️ICT, Energy, Defence જેવા અગત્યના તમામ ટોપિકનો સમાવેશ
✔️આકૃતિ દ્વારા કોન્સેપ્ટની ક્લિયર સમજૂતી
✔️Bio Technology નો પણ સમાવેશ
✔️જરૂર જણાય ત્યાં તફાવત દ્વારા સમજૂતી
✔️નવી એક્ઝામ પેટર્ન આધારિત

🆕આ એક જ મેગા લેકચર આવનારી DySO, STI અને GPSC ની પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે..

સાથે બીજા દિવસે સંપૂર્ણ બંધારણની 100 માર્કની મેગા ટેસ્ટ તો ખરી જ.. જે WebSankul Live એપ્લિકેશન પર રહેશે.

આશા રાખીએ છીએ કે આ મેગા લેકચર તમને તમારી પરીક્ષામાં વધુને વધુ માર્ક મેળવવામાં મદદરૂપ થશે..

GPSC, DySO, STI ની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ સુધી આ સંદેશ અને વીડિયો પહોચાડી દેજો..👍🏻
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤58🔥6👏4👍3
✅ તાજેતરમાં જાહેર થયેલ SBI ક્લાર્ક અને IBPS ક્લાર્ક બંને પરીક્ષાની તૈયારી એક સાથે કઈ રીતે કરવી??

✔️સંપૂર્ણ અને સચોટ માહિતી આજે રાત્રે 9 વાગ્યે...

➡️https://youtube.com/live/Uoh-L9hipV0?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤12👍3
Daily Current Affairs By WebSankul (06-08-2025).pdf
2.4 MB
📰 Daily Current Affairs 🎉
By WebSankul
🗓 6th August - 2025
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

😞 https://youtube.com/live/RmCVoR9W2Io?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤27👍4🤩2
Sach mei🥹
❤69👍19🤩12🔥2