WebSankul Official
340K subscribers
10.9K photos
90 videos
9.48K files
19.1K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
સામાન્ય ખરડો અને બંધારણીય સુધારા ખરડાના કિસ્સામાં રાજ્યસભા પાસે ખરડાને પસાર કરવાનો, નકારવાનો, તેમાં સુધારાનો પ્રસ્તાવ મુકવાની સત્તા છે.
જયારે નાણાં ખરડો ફક્ત લોકસભામાં જ રજુ થાય છે અને રાજ્યસભાને તેમાં સુધારો કરવાનો કે નકારવાનો અધિકાર નથી, જો કે સુધારા કરવા માટે લોકસભાને સૂચનો કરી શકે છે. આ સૂચનો માનવા માટે લોકસભા બંધાયેલ નથી. રાજ્યસભા 14 દિવસ માટે નાણાં ખરડો રોકી શકે છે ત્યારબાદ તે પાસ થઇ ગયેલો ગણાશે.
75👍16🤩10👌5🔥2🏆1
🔴 આવી જાવ બધા મિત્રો લાઈવ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍42
મળીએ મિત્રો 9 વાગ્યે લાઈવ...

SBI Clerk ની નોટિફિકેશન આવી ગઈ છે.. તેના બાબતે સંપૂર્ણ માહિતી આજે તમને મળી જશે.. સૌથી સારી વાત એ છે કે આ પરીક્ષા કોઈપણ ગ્રેજ્યુએશન કરેલ હોય તે આપી શકે છે અને પરીક્ષા પણ ગુજરાતીમાં જ હશે.. તો મિત્રો બેન્કમાં નોકરી કરવા માગતા હોય તેઓ ખાસ આ વીડિયો આખો જોજો તમને ચોક્કસ નવું જાણવા મળશે..

અને હા હજુ ગયા અઠવાડિયે જ IBPS Clerk ની ભરતી પણ આવી ગયેલી છે જેના ફોર્મ ભરાવના અત્યારે શરૂ છે.. IBPS Clerk ની ભરતીમાં ગુજરાતમાં 758 જગ્યાઓ અને SBI Clerk માં ગુજરાતમાં 220 જગ્યાઓ છે.. તો મિત્રો બેન્કની સૌથી શ્રેષ્ઠ અને લેટેસ્ટ Exam પેટર્ન મુજબ તૈયારી કરવા માટે આજે જોડાવ વેબસંકુલ સાથે...

તો નીચે આપલે લિન્ક પર ક્લિક કરી Notify me અત્યારે જ કરી દયો જેથી 9 વાગે લાઈવ થાય ત્યારે તમને નોટિફિકેશન મળી રહે.. હું તો કવ 9 વાગયાનું એલાર્મ જ મૂકી દયો.😉 અને બધા સાગમટે આવી જજો 9 વાગ્યે લાઈવ...

➡️https://youtube.com/live/CN1xXx-1IuQ?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
32💯4👍1🔥1
કેવું ચાલી રહ્યું છે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું રિવિઝન વિદ્યાર્થી મિત્રો ? આ વખતે તમારી તૈયારીમાં કોઈ બાંધછોડ કરવાની નથી DySO બનીને જ રહવાનું છે તો સૌ વિદ્યાર્થીમિત્રો તનતોડ મહેનત કરો હજુ તો પ્રત્યેક વિષયના આવા ઘણા મેગા લેકચર આવવાના છે. તો લાગી જાવ સખત મહેનત કરવા... વેબસંકુલ પણ તમારી સાથે જ તમારી પડખે ઊભા રહીને મહેનત કરે જ છે. જે વિદ્યાર્થીમિત્રો એ હજુ પણ ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો લેકચર જોવાનું બાકી રહી ગયું હોય તો જલદીથી જોઈ લ્યો અને આવતી કાલની ટેસ્ટ માટે તૈયાર થઈ જાવ.. અને તમને જો આ લેકચર મદદરૂપ થયો હોય તો તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી અમને પણ પ્રોત્સાહન મળતું રહે.. આભાર..

➥ ટેસ્ટ આપવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp

D2D - Dream to DySO
Ep 03 : Gujarat Culture

Video Link : https://youtu.be/64vCKVvungE
71👍12👌7🔥6
🚩🚩🚩🚩🚩 ⚡️ 🚩🚩🚩🚩🚩
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍418👌3💯2
🔴 આવી જાવ બધા મિત્રો લાઈવ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
8👍2
"This Festival, Get Upto 70% Off on All Live Courses. Hurry!"

✔️Live Lectures
✔️Live Lecture ની નોટ્સ PDF સ્વરૂપે
✔️Expert Faculty Team
✔️નવા સિલેબસ મુજબ તૈયારી
✔️લાઈવ લેક્ચર બાદ Recorded લેકચર

ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન
CLICK HERE TO DOWNLOAD APP

➥ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો :
📞 7777991357 📞 7777991367
📞 7777991352 📞 6358289897
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
9👍2
DySO માટે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની ટેસ્ટ મુકાય ગઈ છે.. જેમને રિવિઝન થઈ ગયું છે તેઓ જઈને પહેલા ટેસ્ટ આપી દયો, જેમને હજુ રિવિઝન બાકી છે તેઓ લેકચર પૂરો કરીને ટેસ્ટ આપી દયો.. રાત્રે 12 વાગ્યા સુધી ટેસ્ટ આપી શકશો.. આ ટેસ્ટ મારફતે તમે તમારો રેન્ક પણ જાણી શકશો..

ટેસ્ટ આપવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp
21👍6
👮🏻‍♀️👨🏼‍🏫 Websankul Heroes  👨🏻‍✈️👨🏼‍💼
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Big Big Congratulation 💥💥

◽️ હાલમાં જાહેર થયેલ CCE Group B ની મુખ્ય પરીક્ષામાં સારા માર્ક્સ મેળવનાર સર્વે વિદ્યાર્થીઓને વેબસંકુલ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ.

🔖  જે વિદ્યાર્થીઓ વેબસંકુલ પરિવાર સાથે જોડાયેલાં છે તેઓને વિનંતી છે કે આપ પોતાનું આખું નામ, મોબાઈલ નંબર, ફોટો આપેલ લિંક પર ક્લિક કરી મોકલી આપશો.

🔰 
https://forms.gle/29tEHN9kc9uk1atY8
17👍3
વડાપ્રધાન મોદીની પહેલ "પરીક્ષા પે ચર્ચા" એ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
👏67👍2319
IBPS / SBI / RRB - PO & Clerk
🔴LIVE BATCH🔴

🆓FREE DEMO LECTURES

🗓 Date : 05/08/2025
Time : 4 PM to 6 PM

✔️લાઈવ બેચની વિશેષતાઓ:-
✔️180+ કલાકના Live Lectures
✔️Prelims + Mains સંપૂર્ણ તૈયારી
✔️Lecture PDF
✔️ગુજરાતી ભાષામાં તૈયારી
✔️Practice Sheet
✔️Chapter Wise Test
✔️લાઈવ લેકચર પછી રેકોર્ડેડ લેકચર પણ
જોઈ શકાશે.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

➩ લાઈવ બેચમાં જોડાવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન
⤵️⤵️
📲 https://bit.ly/WebSankulLiveApp

☎️ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર ફોન કરવો :
📞 7777991357 7777991352
📞 7777991367 6358289897
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
22👍1
રેવન્યુ તલાટીની પ્રિલિમ્સ પરીક્ષા માટે રામબાણ ઈલાજ સમાન 900+ પેજનું દળદાર પુસ્તક
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
💵 MRP : ₹900/-
⭕️ 55% OFF ⭕️
💰 RS. 455/- Only (કુરિયર ચાર્જ સાથે)

આ પુસ્તક રેવન્યુ તલાટી માટે તો One Stop Solution છે જ સાથે સાથે કૃષિ જુનિયર ક્લાર્ક, GSRTC ક્લાર્ક, તલાટી-કમ-મંત્રી અને જુનિયર ક્લાર્ક જેવી પરીક્ષાઓ માટે પણ રામબાણ ઈલાજ સમાન છે..

✔️13 વિષયોનો એક જ બુકમાં સમાવેશ
✔️ગણિત અને રીઝનીગમાં સરળતાથી સમજી
શકાય તેવી આકૃતિઓનો સમાવેશ
✔️વધારે પૂછાવાની શક્યતા ધરાવતા ટોપિકને
અલગથી Highlight કરીને સમજૂતી
✔️ગણિત, રીઝનિંગ, ગુજરાતી અને અંગ્રેજી
વિષયમાં શોર્ટટ્રિક્સનો પણ સમાવેશ
✔️અને હા તમામ વિષયોના IMP કોષ્ટક તો
ખરા જ...

📲 પુસ્તક ઓર્ડર કરવા માટે ડાઉનલોડ
કરો વેબસંકુલ એપ્લિકેશન:
-
➡️ http://Bit.ly/WebSankulApp
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
9👍1
RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC) મિટિંગ ઓગસ્ટ, 2025:
છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટ 5.5% પર યથાવત રાખ્યો.
🤩5916👍11🏆2
સ્પર્ધાત્મક પરીક્ષા તમને સફળતા અપાવવા🏆
વેબસંકુલ લાવ્યું છે Festival ઓફર

⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌⚌
તમામ રેકોર્ડેડ કોર્સ અને પુસ્તકો પર
⬆️50% ડિસ્કાઉન્ટ⬆️
[Apply Promo Code : FESTIVAL50]
→←→←→←→←→←→←→←→←
તમામ લાઈવ કોર્સ પર ➡️Upto 70% Off
→←→←→←→←→←→←→←→←

રેકોર્ડેડ કોર્સ અને પુસ્તકો ખરીદવા માટે ડાઉનલોડ કરો WebSankul એપ્લિકેશન : http://bit.ly/WebSankulApp
︎⋯⋯⋯⋯⋯⋯⋯⋯⋯⋯⋯⋯⋯⋯⋯⋯⋯⋯⋯
લાઈવ કોર્સ ખરીદવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp

➥ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો :
📞 7777991357 📞 7777991367
📞 7777991352 📞 6358289897

❉ જલ્દી કરો મિત્રો ઓફર 14 ઓગસ્ટ સુધી જ છે.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
16👍2